સુંદર “Peak Walk by Tissot” – Construction

vinodbhai patel

Beautiful !

 

 

 

 

A Saintly man visited a small town and made it his home. One day he had an occasion to ride the bus from his home to a village nearby. When he settled down in his seat, he noticed that the conductor had by oversight given him one rupee too much change. As he considered what to do, the civility in him said, ‘Better give the rupee back. It would be wrong to keep it.’

Just as he wavered in his thought, the evil in him whispered to him, ‘Oh, forget it, it’s only a rupee. Who would worry about this little amount? Anyway, the Bus Company gets its coffers always full; they will never miss it. Accept it as a ‘gift from God’ and keep quiet.’

When his stop came, somehow he subconsciously paused momentarily at the door, and then he handed the rupee to the conductor and said, ‘Here, you gave me this extra change’

The conductor, with a smile, replied, ‘Aren’t you the new Saintly Man the town keeps talking about? Well, I have been hearing a lot of good about you lately. I just wanted to see what you would do if I gave you extra change.”

When the man stepped off the bus, he literally grabbed the nearest light pole, held on, and gasped, ‘Oh God, I almost sold my Conscience for a Rupee!’

The Voice of Conscience is so delicate that it is easy to stifle it; But it is also so clear that it is impossible to mistake it. ~~~~
Mad de Stael.

2 Comments

Filed under Uncategorized

2 responses to “સુંદર “Peak Walk by Tissot” – Construction

  1. આપણી સચ્ચાઈની ખરી કસોટી આપણી અંદર આપણે જાતે જ કરવી પડતી હોય છે.
    એમ કરવાનું મન થવા લાગે – તે જાગૃતિની શરૂઆત . અને પછી તો અંદર રહેલાં અનેક હાડપિંજરો દેખાવા લાગે છે. જેમ જેમ એ દૂર થતાં જાય; તેમ તેમ ચેતનાનાં વધારે ઊંડાં સ્તરોની અનુભૂતિ થવા લાગે છે; અને ….
    કદી ન દેખાયેલાં અનેક દ્વારો ફટાફટ ખુલી જતાં અનુભવી શકાય છે.

    • પરમ-ચેતના ઉપર માયાનો ભ્રમ છવાઈ જાય છે એમ કહેવાનો અર્થ એવો થાય છે કે પરમ-ચેતનાનું પોતાનું એક શુદ્ધ અવિકારી સત્-સ્વરૂપ છે. આને પરમ-ચેતનાનું મૂળસ્વરૂપ Brahman-being કહી શકાય. બીજો તેની ચેતનાનો સક્રિય વિસ્તાર છે જેને Brahman-consciousness કહી શકાય. માયાના ભ્રમનો પરિણામ આ બ્રહ્ય ચેતનાના વિસ્તાર ઉપર થાય છે. પણ બ્રહ્યના મૂળસ્વરૂપ ઉપર થતો નથી. સાધક જયારે સાધના દરમિયાન ધ્યાન કરે છે ત્યારે આ વિભાજનનો તેને અનુભવ થાય છે. સાધકની ચેતના બ્રહ્યના મૂળસ્વરૂપ સાથે એકરૂપ થઈને સાક્ષીભાવ ધારણ કરે છે. માયાના નામરૂપો ધારણ કરેલી બ્રહ્યચેતનાને તે સાક્ષી ભાવે અનુભવે છે. આ બ્રહ્ય ચેતનાનો વિસ્તાર તેને પોતાના જ બાહ્ય સ્તર તરીકે અથવા ઉપરી સ્તર તરીકે અનુભવાય છે. સાધકને બ્રહ્ય મૂળસ્વરૂપનો ભાગ અવિચળ અને અચળ અનુભવાય છે. અર્થાંત તે ભાગ માયાના ભ્રમના પરિણામોથી મુક્ત લાગે છે. સાંખ્ય આ અનુભૂતિને મૂળભૂત માની પુરૂષ અને પ્રકૃતિ એવા બે સ્વતંત્ર તત્વો માને છે. પણ આપણી મૂળભૂત કલ્પના કે બ્રહ્યમાં કોઈ ભેદ નથી, વિભાજન નથી. તે માન્ય રાખવી હોય તો આ સાંખ્યની સ્થિતિ પણ આપણે ત્યાગવી પડશે. વળી આ સ્થિતિમાં માયાને સ્વતંત્ર અસ્તિત્વ સાથે માયાનાં પરિણામો મૂળભૂત રીતે આવેલાં છે એવું પણ માનવું પડે છે. જયારે આપણે એવી ધારણા રાખેલ છે કે બ્રહ્યતત્વે પોતાનો આવિર્ભાવ કર્યો ત્યારે તે આવિર્ભાવની પ્રક્રિયા દરમિયાન બ્રહ્યતત્વમાંથી જ આ માયાનો ભ્રમ ગૂઢ રીતે નિર્માણ થયેલ છે અને તેની પ્રક્રિયાનું અને સ્વરૂપનું વર્ણન કરવું અશક્ય છે. પણ તે આવિર્ભાવની પ્રક્રિયાના આયોજનમાં જરૂરી હતું. ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે જરૂરી હતું.
      વળી આ પ્રક્રિયાને હેતુપૂર્વકની જણાવશું તો બ્રહ્યને પોતાની મૂળ સ્થિતિ બાબત સંતોષ નહોતો અને તેથી તેને આ આવિર્ભાવ પ્રક્રિયા રચવી પડી એવો આરોપ આવવાની શક્યતા છે. તેથી જ અહિં લીલાનું તત્વ ઉમેરવામાં આવેલ છે. લીલા એટલે નિર્હેતુક ક્રીયા. જેમાં કોઈ ખાસ ઉદ્દેશ કે હેતુ રહેલ નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s