અંતરાત્માનો અવાજ…+

first-light-b-20

fwd by madhu shah, 


Conscience is the voice of the soul, as the passions are voice of the body. – No wonder they often contradict each other  ………… ….. ….……..  Rousseau

 

 

                       
 MY CONSCIENCE 
FOR   A   RUPEE
 
 
A Saintly man visited a small town and made it his home. One day he had an occasion to ride the bus from his home to a village nearby. When he settled down in his seat, he noticed that the conductor had by oversight given him one rupee too much change. As he considered what to do, the civility in him said, ‘Better give the rupee back. It would be wrong to keep it.’
 
Just as he wavered in his thought, the evil in him whispered to him, ‘Oh, forget it, it’s only a rupee. Who would worry about this little amount? Anyway, the Bus Company gets its coffers always full; they will never miss it. Accept it as a ‘gift from God’ and keep quiet.’
 
When his stop came, somehow he subconsciously paused momentarily at the door, and then he handed the rupee to the conductor and said, ‘Here, you gave me this extra change’
 
The conductor, with a smile, replied, ‘Aren’t you the new Saintly Man the town keeps talking about?  Well, I have been hearing a lot of good about you lately. I just wanted to see what you would do if I gave you extra change.”
 
When the man stepped off the bus, he literally grabbed the nearest light pole, held on, and gasped, ‘Oh God, I almost sold my Conscience for a Rupee!’
 
 
 
The Voice of Conscience is so delicate that it is easy to stifle it; But it is also so clear that it is impossible to mistake it.  ~~~~
Mad de Stael.
 
 

c1

પ્રેમલક્ષણા ભક્તિ શું છે? આપણે ઘણી વખત માની લઈએ છીએ કે પ્રેમલક્ષણા ભક્તિ અમને ખબર છે, નારદજી ભક્તિસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપે એ, “સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા”, પરમ પ્રેમ એ પ્રેમલક્ષણા ભક્તિ છે, ભક્તિના અનેક પ્રકારો પાડવામાં આવે છે, અનેક જુદી જુદી રીતે, પણ પ્રધાન બે પ્રકાર છે, વૈધી અને પ્રેમલક્ષણા, વૈધી ભક્તિ એટલે જેમાં વિધિવિધાન, પૂજા, જપ, પાઠ, ભગવાનને ધરાવવું વગેરે છે એ વૈધિ ભક્તિ. એ ભક્તિમાં વિધિવિધાન મુખ્ય છે, જ્યારે પ્રેમલક્ષણા ભક્તિમાંતો અંદરથી પરમાત્મા માટે અંતરાત્મા વ્યામકુળ થઈ જાય છે. અંતરાત્માને અહંકારનો પડદો છે, ને અવિદ્યાનું બંધન છે, જ્યારે અવિદ્યાનું નિરાકરણ થવા માંડે, અંતરાત્મા પરમાત્માને મળવા માટે આકુળ વ્યાકુળ થઈ જાય છે એ પરમાકુળતા એને પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. રાધાજીને ભગવાન શ્રીકૃણે વચન આપ્યું હતું કે આજે રાત્રે હું તમને મળવા નિકુંજમાં આવીશ. રાધાજી વાટ જોઈને બેઠાં છે એક નાના કોડીયામાં દિપક પ્રગટે છે, તેલ પૂરેલ છે, તેલ ખલાસ થવા આવ્યું છે, ત્યારે રાધાજીને બીક લાગે છે કે આ જો દીવો ઓલવાઈ જશે, તેલ ખલાસ થઈ જશે તો ભગવાન આવશે ત્યારે એમ માનશે કે હું સૂઈ ગઈ છું અને પાછા જતા રહેશે એટલે દીપકને કહે છે, ગમે તેમ કર પણ તારી જ્વાળા ચાલુ રાખ.

“પ્રાણ તું મેરે લે લે દીપક,
કરલે ઈસકી બાતી,
રક્ત હ્રદયકા તેલ લે લે,
જલના સારી રાતી,
આજ હરીકે આના દીપક,
આજ નહીં બુજ જાના”
આ પ્રેમલક્ષણા ભક્તિ છે, આંડાળમાં પ્રગટી, મીરાંમા પ્રગટી, ચૈતન્ય મહાપ્રભુમાં પ્રગટી. આ પ્રેમલક્ષણા ભક્તિ જ્યારે પ્રગટે, મારા ગુરુમહારાજ કહે છે કે પ્રેમના જ્યારે મહાપૂર આવે ત્યારે માન-અપમાન, સુખ-દુઃખ, મારું-તારું એ તૃણની જમ તણાઈ જાય છે. પ્રેમીજનોને માન અપમાન નથી હોતું, માન અપમાન તો બચ્ચાનો ખેલ છે, પ્રેમીજનોને શું માન અપમાન? આ પરમ પ્રેમ જ્યારે પ્રગટે અને અંતરાત્મા અનુભવે, મનનો નહીં આત્માનો પ્રેમ પ્રગટે, એ પ્રેમલક્ષણા ભક્તિ છે એમ ગંગાસતી કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે પછી, વૈધી ભક્તિની જરૂર નથી, ‘તેને કરવું પડે નહીં કાંઈ રે.’ ભાણદેવ

સર્જક અને સર્જન ગુજરાતી સાહિત્યકાર રમણ પાઠક પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર – ગુજરાત — ભારત

http://www.youtube-nocookie.com/embed/ks7mWv-CWiY?rel=1&iv_load_policy=3&theme=light&showinfo=0&hd=1&autohide=1&color=white
Raman Pathak | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “અંતરાત્માનો અવાજ…+

  1. અહીં ભાગ્યેજ કોઈ પ્રમાણિક હોય છે. બાકી પ્રમાણિકતા હોવાનો દાવો અને નાટક લગભગ બધા કરે છે. આપણી પ્રમાણિકતાની એક મર્યાદા છે. જેમકે હું પ્રમાણિક હજાર કે લાખ સુધી રહી શકતો હોઉં તો કોઈ ગરીબ કદાચ પાંચસો કે હજાર સુધી. પણ જેવી એ મર્યાદા પુરી થાય કે તુરંત ભિતરનો લોભ કામ કરવા લાગી જાય. પ્રમાણિકતા પર લોભ હાવી થતાં વાર નથી લાગતી. અંતર આત્માનો અવાજ બહુ ઉંચીવાત છે પરંતુ આપણે ગમેત્યાં ચોંટાડી દઈએ છીએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s