MY CONSCIENCE /ખૂબ ભાવવાહી,હૃદયસ્પર્શી અને સત્યકથા આધારિત નાટક…

 ૧૬Conscience is the voice of the soul, as the passions are voice of the body. – No wonder they often contradict each other  … Rousseau ૧૭

 

Mumbai ma Natak “Vahalna Varsdar”ni Rajuaat pachhi ….ham paanch

Usha Pandya's photo.
Usha Pandya's photo.
Usha Pandya added 2 new photos.

fb મિત્રો સંગાથે રવિવાર તારીખ ૧૪-૧૨ -૨૦૧૪ ના રોજ યામિની બહેન વ્યાસ લિખિત અને શ્રી મેહુલ શર્મા દિગ્દર્શિત નાટક વહાલના વારસદાર જોવાની ખૂબ મઝા પડી ,ખૂબ ભાવવાહી,હૃદયસ્પર્શી અને સત્યકથા આધારિત નાટકે આંખ તેમ જ હૃદયના ખૂણા ભીના કરી દીધા .એ નાટકના ગીતો પણ યામિની બહેને જ લખ્યા છે જે નીચે share કરું છું .જેવું નાટક એવું જ યામિનીબહેનનું વ્યક્તિત્વ ,સાવ સહજ,નિખાલસ અને મૈત્રીપૂર્ણ ..આવું નાટક માણવાનું આમંત્રણ આપનાર અને તે માટે વ્યવસ્થા કરનાર વીર દોશીજીના પણ એટલા જ આભારી છીએ.

   ૧૧                    

 MY CONSCIENCE 

FOR   A   RUPEE

 

 

A Saintly man visited a small town and made it his home. One day he had an occasion to ride the bus from his home to a village nearby. When he settled down in his seat, he noticed that the conductor had by oversight given him one rupee too much change. As he considered what to do, the civility in him said, ‘Better give the rupee back. It would be wrong to keep it.’

 

Just as he wavered in his thought, the evil in him whispered to him, ‘Oh, forget it, it’s only a rupee. Who would worry about this little amount? Anyway, the Bus Company gets its coffers always full; they will never miss it. Accept it as a ‘gift from God’ and keep quiet.’

 

When his stop came, somehow he subconsciously paused momentarily at the door, and then he handed the rupee to the conductor and said, ‘Here, you gave me this extra change’

 

The conductor, with a smile, replied, ‘Aren’t you the new Saintly Man the town keeps talking about?  Well, I have been hearing a lot of good about you lately. I just wanted to see what you would do if I gave you extra change.”

 

When the man stepped off the bus, he literally grabbed the nearest light pole, held on, and gasped, ‘Oh God, I almost sold my Conscience for a Rupee!’

 ૧૪

 

 ૧૫

The Voice of Conscience is so delicate that it is easy to stifle it; But it is also so clear that it is impossible to mistake it.  ~~~~Mad de Stael.

 

fwd by madhu shah,

 પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે!

પ્રેમલક્ષણા ભક્તિ શું છે? આપણે ઘણી વખત માની લઈએ છીએ કે પ્રેમલક્ષણા ભક્તિ અમને ખબર છે, નારદજી ભક્તિસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપે એ, “સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા”, પરમ પ્રેમ એ પ્રેમલક્ષણા ભક્તિ છે, ભક્તિના અનેક પ્રકારો પાડવામાં આવે છે, અનેક જુદી જુદી રીતે, પણ પ્રધાન બે પ્રકાર છે, વૈધી અને પ્રેમલક્ષણા, વૈધી ભક્તિ એટલે જેમાં વિધિવિધાન, પૂજા, જપ, પાઠ, ભગવાનને ધરાવવું વગેરે છે એ વૈધિ ભક્તિ. એ ભક્તિમાં વિધિવિધાન મુખ્ય છે, જ્યારે પ્રેમલક્ષણા ભક્તિમાંતો અંદરથી પરમાત્મા માટે અંતરાત્મા વ્યામકુળ થઈ જાય છે. અંતરાત્માને અહંકારનો પડદો છે, ને અવિદ્યાનું બંધન છે, જ્યારે અવિદ્યાનું નિરાકરણ થવા માંડે, અંતરાત્મા પરમાત્માને મળવા માટે આકુળ વ્યાકુળ થઈ જાય છે એ પરમાકુળતા એને પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. રાધાજીને ભગવાન શ્રીકૃણે વચન આપ્યું હતું કે આજે રાત્રે હું તમને મળવા નિકુંજમાં આવીશ. રાધાજી વાટ જોઈને બેઠાં છે એક નાના કોડીયામાં દિપક પ્રગટે છે, તેલ પૂરેલ છે, તેલ ખલાસ થવા આવ્યું છે, ત્યારે રાધાજીને બીક લાગે છે કે આ જો દીવો ઓલવાઈ જશે, તેલ ખલાસ થઈ જશે તો ભગવાન આવશે ત્યારે એમ માનશે કે હું સૂઈ ગઈ છું અને પાછા જતા રહેશે એટલે દીપકને કહે છે, ગમે તેમ કર પણ તારી જ્વાળા ચાલુ રાખ.

“પ્રાણ તું મેરે લે લે દીપક,
કરલે ઈસકી બાતી,
રક્ત હ્રદયકા તેલ લે લે,
જલના સારી રાતી,
આજ હરીકે આના દીપક,
આજ નહીં બુજ જાના”

આ પ્રેમલક્ષણા ભક્તિ છે, આંડાળમાં પ્રગટી, મીરાંમા પ્રગટી, ચૈતન્ય મહાપ્રભુમાં પ્રગટી. આ પ્રેમલક્ષણા ભક્તિ જ્યારે પ્રગટે, મારા ગુરુમહારાજ કહે છે કે પ્રેમના જ્યારે મહાપૂર આવે ત્યારે માન-અપમાન, સુખ-દુઃખ, મારું-તારું એ તૃણની જમ તણાઈ જાય છે. પ્રેમીજનોને માન અપમાન નથી હોતું, માન અપમાન તો બચ્ચાનો ખેલ છે, પ્રેમીજનોને શું માન અપમાન? આ પરમ પ્રેમ જ્યારે પ્રગટે અને અંતરાત્મા અનુભવે, મનનો નહીં આત્માનો પ્રેમ પ્રગટે, એ પ્રેમલક્ષણા ભક્તિ છે એમ ગંગાસતી કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે પછી, વૈધી ભક્તિની જરૂર નથી, ‘તેને કરવું પડે નહીં કાંઈ રે.’ ભાણદેવ

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “MY CONSCIENCE /ખૂબ ભાવવાહી,હૃદયસ્પર્શી અને સત્યકથા આધારિત નાટક…

  1. અહીં ભારતમાં સૌથી વધારે કોઈને અંતરઆત્માનો અવાજ સંભળાતો હોય તો તે છે રાજકારણીઓ. જ્યારે જ્યારે પાર્ટી બદલે ત્યારે તેઓ દાવો કરે કે, “મારા અંતરઆત્માના અવાજે મને પાર્ટી બદલવા પ્રેર્યો. બીજા નંબરે અંતરઆત્માનો અવાજ ગુરુઘંટાલોને સંભળાતો હોય છે. જેવું સામે લક્ષ્મીજીના દર્શન કરે કે કોઈ સુંદર લક્ષ્મીબાઈ દેખાય કે તેમનો અંતરઆત્મા ઉછાળા મારવા માંડે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s