અમારા તબિબિ સારવાર અંગે અનુભવો …૧

સૂ શ્રી સુ જા , મા. શ્રી આતાજી, મા વિનોદભાઇ વિ અનેકોના  અફલાતુન તબિબિ સારવારના અનુભવો  પ્રમાણે  અમારા અનુભવો અને તે અંગે ખાખાખોળા કરતા મળેલી માહિતી વર્ણવા પ્રયાસ કરુ.
        ઇ.એન.ટી સર્જન મુંબઇ ના ડૉ અજય કોઠારી પ્રવચન આપતા હતા –પહેલાના જમાનામા ડાકુઓ નાક કાપે,કાન કાપે ગળું પણ કાપે અનેલુંટી લે તે બધા હાલ ઇ એન ટી સર્જન થયાં છે એમ હળવી શૈલીમા શરુઆત કરી ઘણા ખરા વ્યાધીમા દવા વગર કે સામાન્ય દવાથી સારા થવાની વાત કહી સાથે કેન્સર જેવા રોગોના વહેલા નિદાન વિષે વાત કરી.
   બીજે અઠવાડીએ મને ગળામા આવા ચિહ્ન જણાતા અમારા ડૉ શરદભાઇને બતાવતા સાધારણ સોજાની દવા આપી અને ગળાને સાચવવા મ્હોં, દાંત,ગળા ઉપરાંત નાક,આંખ અને હોજરીની સ્વસ્થતાની વાત કરી.  પાન, સોપારી તંબાકુ  સાથે પેસીવ સ્મોકથી પણ સાચવવાની વાત કરી.મીઠાના પાણીના કોગળાની ટેવ રાખવી છતા વર્ષોથી ગળતી વખતે તકલીફ પડે તેનું સમાધાન ન થયું એ વાતને ૨૫ જેટલા વર્ષો થયા .
     આખરે છેલ્લે અમારા પ્રા.કે. ફીને વાત કરી.તેમણે કહ્યું– તમારી ૭૫ + ઉંમરે UPPER EGD WITH BIOPSY માટે આગ્રહ રાખ્યો અને નિષ્ણાતની પહેલી મુલાકાત ગોઠવાઇ..! સાથે ADVANCE DIRECTIVES INFORMATION SHEET નો કાગળ આપ્યો.
ચોક્કસ ઘટનાની અસર હેઠળ રડી પડવું તે માણસની ઢીલાશ નહીં,
                                     પરંતુ અંદર રહેલી ભીનાશનું પરિણામ છે. 
‘દિલ હી તો હૈ ન સંગો ખશિ્ત દર્દ સે ભર ન આયે કર્યું
રોયેંગે હમ હજાર બાર કોઇ હમે સતાયે કર્યું..’  ડિપ્રેશન જેવી મનોસ્થિતિ જેમણે ભોગવી હશે તેમને ખબર હશે રસ્તા પર ચાલ્યા જતા હોય, કોઇની સાથે ફોનમાં વાત કરતા હોય કે પછી એમ જ આગળ વધતા હોય ત્યારે આં111aખો છલકાતી હોય…અને શરુ થયા કોંમ્પ્યુટર પર ખાખાખોળા…ADVANCE DIRECTIVES INFORMATION SHEET   ભાગ૨
111

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “અમારા તબિબિ સારવાર અંગે અનુભવો …૧

  1. ચોક્કસ ઘટનાની અસર હેઠળ રડી પડવું તે માણસની ઢીલાશ નહીં,
    પરંતુ અંદર રહેલી ભીનાશનું પરિણામ છે.

    અનુભવોની વાતો રસસ્પદ છે. ગમી.

  2. સરસ અને કામની ચીજની શરૂઆતને દિલી આવકાર. આ પ્રક્રિયા ચાલુ રાખજો અને ‘સ્વાસ્થ્ય’ પાનાં પર આ બધા લેખોની લિન્ક પણ મુકજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s