7 કેન્સરથી પીડાઇ રહી અભિનેત્રી લિઝા રે…

 કેન્સર સારવારમા સપોર્ટ અંગે ખાખાખોળા કરતા મળેલી પ્રેરણાદાયી માહિતી
ખૂબસૂરત અભિનેત્રી લિઝા રે મિલ્ટપલ માઈલોમા નામના કેન્સરથી પીડાઈ રહી છે.
શરીરમાં એક કરતા વધુ સ્થળોએ ભંગાણ કરતો આ રોગ કેવો છે?થોડા દિવસ પહેલાં અભિનેત્રી અને મોડલ લિઝા રેએ પોતાના બ્લોગ પર ચોંકાવનારી કબૂલાત કરી કે પોતે મિલ્ટપલ માયલોમા નામના કેન્સરથી પીડાઇ રહી છે. શરીરને ફિક્કું બનાવી દેતાં એનિમિયાનો ટેસ્ટ કરાવતી વખતે તેને આ રોગ હોવાનું માલુમ પડયું. જોકે ડોકટરી જગતમાં તેનો ઇલાજ મોજુદ છે, અને એટલે જ ઘણા તબીબો તેની મદદ માટે પણ આગળ આવ્યા.

મિલ્ટપલ માઇલોમા એટલે એક કરતા વધુ જગ્યાએ કેન્સર. મિલ્ટપલ માઇલોમામાં લોહીમાં પ્લાઝ્મા સેલ ઓછા થઈ જાય છે, લોહીમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને હાડકાં ખરાબ થઈ જાય છે. પ્રોટીનનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં ન જળવાતા શરીરમાં જુદા-જુદા ચેપ લાગે છે. સામાન્ય રીતે વિદેશોમાં આ રોગ ૫૦ વર્ષથી વધુ વયનાં લોકોમાં જોવા મળે છે પરંતુ ભારતમાં આ પ્રકારના કેન્સર યુવાન લોકોમાં પણ જોવા મળે છે.

મિલ્ટપલ માઇલોમાને કારણે મુખ્યત્વે હાડકાંની સમસ્યા સર્જાય છે જેમાં હાડકાં પોલા પડી જવાથી કંઈપણ વાગે કે તરત જ ફેકચર થઈ જાય છે અને લોહીમાં હિમોગ્લોબિન ઘટી જવાને લીધે શરીરમાં રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે. તેથી આપણું શરીર બહારના વાઇરસ સામે લડી શકતું નથી અને કોઇપણ વાઇરસ સહેલાઇથી પોતાનો કેર વર્તાવા લાગે છે. ત્યારબાદ કિડનીની તકલીફો શરૂ થાય છે. લોહી બનવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડવાને કારણે શરીરમાં સતત નબળાઇ લાગ્યા કરે છે. લોહીમાં શ્વેતકણો વધી જાય તે હિસાબે કેટલાક પ્રોટીન વધતાં સરવાળે કિડની બગડે છે. આ રોગ હાડકાંને નકામા બનાવે છે, પરંતુ વાસ્તવમાં આ હાડકાનો નહીં પણ બોનમેરોનો રોગ છે .

Enjoy……………..

Dedicated to Lisa Ray, LET’S FIND A CURE IN THIS LIFETIME! Sponsor Lisa on her walk to beat Multiple Myeloma. http://pmhf3.akaraisin.com/Pledge/Par…… Much love please enjoy. Beautiful Indian song one of my faves, in honor to the two Indian beauties :

સૌજન્ય બ્લોગ દુનિયા

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s