પ્રાણીક હીલીંગ એક અસરકારક સારવાર પધ્દ્ધતિ

રોગીકો લાજિમ હૈ દવાઇ ઔર હકીમ દોનો,
નુસ્ખોકી ઇબાદતસે તો આરામ નહી હોતા…….!
    અને કેટલાક મરજીથી કેટલાક મરજી વિરુધ્ધ અજમાયા !! આજે વિચાર આવે કે આ બધી પધ્ધતીઓમા
એક પણ આડ અસર વગર રાહત થઇ હોય તો પ્રાણિક હીલીંગથી.કેટલાક સ્નેહીઓએ કહ્યું કે આ પ્લેસીબો
ઇફેકટ કહેવાય અને ગાલિબ સાહેબનો શેર કહે
 હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકીન
દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ.
 અને
      દિન કુછ ઐસે ગુજરતાં હૈ, જૈસે અહેસાન ઉતારતા હૈ કોઈ,
આઈના દેખકર તસલ્લી હુઈ, હમકો ઈસ ઘર મેં જાનતા હૈ કોઈ!
  આ અહિંસક  વગર દવાએ આપણી શારીરિક,માનસિક અને અન્ય તકલીફોના ઉપચાર અંગે પ્રબુદ્ધવક્તા
પુ.શ્રી.ગણિવર્ય શ્રી લબ્ધીચંદ્રસાગર  સ્વયં તેમના જીવનમાં પ્રાણીક હીલીંગ રેકી થીટા ચક્ર મેડીટેશન વગેરે
હીલીંગ પધ્ધતિઓનો તેમના જીવનમાં ઉપયોગ કરેલ છે. જેના આધારે તેમને એવો અનુભવ થયેલ છે કે
દવા વગર આ પધ્ધતિથી રોગ ઉપચાર થાય છે અને સોથી મહત્વની વાત તો એ છે કે આ અને આવી હીલીંગ
થેરપીની કોઇપણ પ્રકારની આડઅસર હોતી નથી તેમજ પ્રેમ દયા લાગણી કરુણા જેવી હકારાત્મક લાગણી એ
તો પ્રકીયાનું અભિન્ન અંગ છે. પ્રભુ કૃપા આનો મુળાધાર છે.

તેમનું કહેવું છે કે મેડીકલ દવા સાથે માણસ જો આ ઉપચાર પધ્ધતિને પણ સહાયક પરીબળ રૂપે સ્વીકારે તો
માણસ ઓછી દવામાં વધુ સ્વસ્થતા મેળવી સકે.આવી પધ્ધતિના અભિન્ન અંગ સ્વરૂપ હકારાત્મક લાગણીઓથી
માણસ ધાર્મિક બને છે તેમજ અનીતિ અત્યાચાર દુરાચાર ભ્રષ્ટાચાર જેવા અસામાજિક તત્વો અને પ્રક્રિયાથી દુર
થાય છે.આથી પારિવારિક પ્રેમ વધે છે તેમજ કોઈપણ આડ અસર થતી નથી.
તેઓશ્રી આવા હીલારો અને થેરાપિસ્ટોને એક પ્લેટફોર્મ આપવા માંગે છે અને સાથે જનતામાં આ બાબતની જાગૃતિ
લાવવા માંગે છે.
 આનો વીડીયો માણીએ

    
               

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s