મા શ્રી નરેશ કાપડીઆનો સુંદર ઇ મૅઇલ

On Monday, January 5, 2015 5:33 AM, Naresh Kapadia <sma.ebook@gmail.com> wrote:

 

નમસ્કાર,

આ સાથે ગુજરાતી એ-બુક ‘બાય બાય ૨૦૧૪, વેલકમ ૨૦૧૫’નો પહેલો ભાગ મોકલું છું. આ પહેલાં હું આવી વિગતો પ્રેઝન્ટેશનના ફોર્મમાં મોકલતો હતો. હવે એક સાથે એવા ૧૨ પ્રેઝન્ટેશન તેમાં આવી જાય છે. બુકનો બીજો ભાગ બને એટલે એ પણ મોકલીશ.
આ અગાઉ સુરત મેનેજમેન્ટ એસોસિએશન (એસએમએ) દ્વારા ૪ ગુજરાતી ઈ-બુક્સ બનાવાઈ છે અને તેને જબરજસ્ત આવકાર મળ્યો છે. તે બદલ આભાર.
આશા છે આપને આ ગમશે અને આપનો પ્રતિભાવ આપશો તો અમને પ્રેરણા મળશે.
આભાર,
નરેશ કાપડીઆ
સુરત મેનેજમેન્ટ એસોસિએશન

Bye Bye 2014 Welcome 2015

3 Comments

Filed under Uncategorized

3 responses to “મા શ્રી નરેશ કાપડીઆનો સુંદર ઇ મૅઇલ

 1. શ્રી નરેશ કાપડિયા સંપાદિત સુરત મેનેજમેન્ટ એસોસિએશન (એસએમએ) બનાવેલ ગુજરાતી ઈ-બુક્સ નો પ્રથમ ભાગ સરસ વાચન સામગ્રીથી ભરપુર છે. આવા બીજા ભાગો ની રાહ જોઈએ.
  આ સંપાદન માટે શ્રી કાપડિયા અને એને પોસ્ટમાં મુકવા માટે સુ.શ્રી. પ્રજ્ઞાબેનનો આભાર .

 2. chandravadan

  KHUB SARAS !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 3. પ્રિય પ્રજ્ઞા બેન શ્રી નરેન્દ્ર કાપડીયાનો પહેલો ભાગ સરસ માહિતી વાળો હતો ઘણું શીખવા મળ્યું .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s