તને ઘણો ઘણો ઉંચે ઉડાડતો પવન મળે / યામિની વ્યાસ

હવા ભરેલ આભમાં સતત આ ઉડ્ડયન મળે
ખુશીથી તું ઉડ્યા કરે હર્યુંભર્યું જીવન મળે
હરેક ઠુમકા પછી તો નાચતો રહે સદા
તને ઘણો ઘણો ઉંચે ઉડાડતો પવન મળે
યામિની વ્યાસ

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “તને ઘણો ઘણો ઉંચે ઉડાડતો પવન મળે / યામિની વ્યાસ

 1. આ કાવ્યને એક રૂપક કાવ્ય પણ કહી શકીએ. પતંગના જેવું જ મનુષ્યનું પણ !

 2. પતંગ માટે ઠીક છે. માનવ પતંગને સ્પેસમાં દૂર લઈ જવા પવન શા કામનો?
  ધક્કો( thrust) જોઈએ!!

 3. અને કોઈ ડૂબતા જણને બચાવવા તરવૈયાને પણ ધક્કો જ જોઈએ, હોં કે, ભાયા !

 4. આશાની પૂર્તિ કરે એવી શુભભાવના…સુહૃદયી સંસ્કૃતિનો પરિચય દઈ જાય.સુશ્રીયામિનીબેન…આપના કસબ ને કલાજીવને ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. chandravadan

  યામિની વ્યાસ…….Yamini Words…..Kavya
  Nice !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s