પા દપૂ ર્તિ

On Friday, October 31, 2014 3:04 PM, vinodbhai patel <vinodpatel63@yahoo.com> wrote:
નેટ વિહાર કરતાં નીચેનું અવતરણ વાંચવામાં આવ્યું . ગમ્યું એટલે તમને
વહેંચ્યું કેમ કે ….

ચાહતા હોઈએ એ પાત્રની સાથે
જિંદગીના આનંદો વહેંચતા રહેવાની છે એક મજા
જ્યાં એક બીજાનો સાથ મજબુત છે
એવા સંબંધોમાં એકાંત કદી ટકી શકે ખરું ?
જીવન મુસાફરીના આ રાહમાં ….

છેલ્લી લીટી પછી કંઇક અધૂરું હોય એમ જણાય છે ….તમે આગળ કેવી રીતે પૂરું કરશો ?
………………………………………………………….
On Friday, October 31, 2014 3:51 PM, Pragna Vyas <pragnajuvyas@yahoo.com> wrote:
ચાહતા હોઈએ એ પાત્રની સાથે
જિંદગીના આનંદો વહેંચતા રહેવાની છે એક મજા
જ્યાં એક બીજાનો સાથ મજબુત છે
એવા સંબંધોમાં એકાંત કદી ટકી શકે ખરું ?
જીવન મુસાફરીના આ રાહમાં ….
પ્રકાશ દે તુ, મુજ જીવનમાં, પામવાને સાચો રાહ,

God1
……………………………………………………………….
Suresh Jani
To
vinodbhai patel, me
Oct 31 at 3:46 PM
પાદપૂર્તિ સ્પર્ધા રાખવાના છો ? !

લો… મારી ઈનપુટ…

જીવન મુસાફરીના આ રાહમાં ….આઝાદ બનો!!

free
……………………………………………

2014-11-01 9:56 GMT-05:00 Pravinkant Shastri <shastripravinkant@gmail.com>:

000
જીવન મુસાફરીના આ રાહમાં ….
આનંદ વહેંચતા સતત વહીયે

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s