10 Common Habits That Damage Your Kidneys.

Kishore Modi  

20 ટિપ્પણીઓ

Filed under Uncategorized

20 responses to “10 Common Habits That Damage Your Kidneys.

  • એલા ભાયું અને બેનું દીકરીયું ( આતાને માયું કેવિયું પડે ઇવિયું બાયડીયુંને તો તમે ક્યાંથી જોઈ હોય ) આ આતાની પરહેજીનાં રવાડે ચડશો તો સોકરીયું 94 વરહના થાહો તોય પડખામાં ગરી ગરીને(ઘુસી ઘૂસીને )ફોટાઉં પડાવશે ઓલું જોયું નઈ?આતાની પોત્રી તાન્યાને ધક્કો મારીને આતાના ગોઠણ પાહે બેહીને જવાન સોકરીયે ફોટો નોતો પડાવ્યો ?

 1. મને લાગે છે કે, હવે મારે ઓછું ખાવાનો આગ્રહ મુકી દેવો પડશે !!

  • Not eating enough = balanced diet
   .સામાન્ય રીતે આપણે વધુ ખાનારા છીએ !
   તેથી કમ ખા અને માનસિક શાંતી માટે ગમ ખા સૂત્ર પ્રચારમા આવ્યું અને
   કહેવાય છે કે ભૂખથી કોઇ મરતું નથી દુઃખથી મરે છે.!
   વેદનું સૂત્ર મિત આહાર સાથે હિત આહાર જરુરી છે જ…
   તમારા આહાર વિહારના ફેરફાર પ્રેરણાદાયી છે

 2. ડોંગરે મહારાજ એમના પ્રવચનોમાં કહેતા સાંભળ્યા છે કે કમ ખાઓ, મગ ખાઓ ઔર

  ગમ ખાઓ .

  પ્રજીવકો સાથેનો શરીરને માફક આવે એવો સપ્રમાણ ખોરાક લેવો હિતાવહ છે.

  મગ ને ઉલટાવો એટલે ગમ શબ્દ બને છે.મગમાં ઘણું પ્રોટીન હોય છે એ જાણીતું છે.

  • એલા ભાયું અને બેનું દીકરીયું ( આતાને માયું કેવિયું પડે ઇવિયું બાયડીયુંને તો તમે ક્યાંથી જોઈ હોય ) આ આતાની પરહેજીનાં રવાડે ચડશો તો સોકરીયું 94 વરહના થાહો તોય પડખામાં ગરી ગરીને(ઘુસી ઘૂસીને )ફોટાઉં પડાવશે ઓલું જોયું નઈ?આતાની પોત્રી તાન્યાને ધક્કો મારીને આતાના ગોઠણ પાહે બેહીને જવાન સોકરીયે ફોટો નોતો પડાવ્યો ?

 3. himatlal joshi :

  મેં તો નક્કી કર્યું છે કે ભૂખ્યા રહીને મરવું બહેતર છે પણ વધુ પડતું ખાઈને નથી મારી જવું . મનેતો એમ લાગે છે કે સ્વાદને કારણે માણસ વધુ પડતું ખાય છે અને ટોયલેટ ભરી મુકે છે . અને બાપડું પેટ શરીરના અનેક ભાગોમાં ખોરાકનું રસાયણ કરી ઘુસાડી દ્યે છે અને એટલેજ ગોળા જેવડું પેટ અને વિશાલ નિતંબ બનાવી દ્યે છે જો પરમેશ્વરમાં આપણને વિશ્વાસ હોયતો પરમેશ્વરે દરેક ખાદ્ય પદાર્થમાં સ્વાદ મુક્યોજ છે / છતાં માણસ પોતાના તરફથી સ્વાદ ઉમેરે છે , દાખલા તરીકે કાજુ એને માણસો તેલમાં તળે પછી એના ઉપર મીઠું ચોપડે અને પછી ખાય શું તળ્યા વગરના કાજુમાં સ્વાદ નથી હોતો ?

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 4. From: Suresh Jani
  Date: 2015-03-02 10:01 GMT-06:00
  Subject: Re: [niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*] Comment: “10 Common Habits That Damage Your Kidneys.”
  To: himatlal joshi
  Cc: Pragna Vyas , Vinodbhai Patel , Kanak Ravel , Pravinkant Shastri , Dave Joshi , “Sribaba48 .”

  આતા
  તમે મને વહેલા કેમ ના મળ્યા? જ્યારથી આહાર પર નિયમન મુક્યું છે; ત્યારથી તબિયત વધારે સારી રહે છે. છેલ્લે ક્યારે માંદો પડ્યો; એ પણ ભુલાઈ ગયું છે.
  ખાંડ બંધ કર્યે વરસ ઉપર થયું – આંખમાં થતો દુખાવો જતો રહ્યો. હવે એની અવેજીમાં સ્વાદ ખાતર આખું ઘર સ્પેન્ડા લે છે.

 5. vinodbhai patel
  To Suresh Jani himatlal joshi
  CC Kanak Ravel Pravinkant Shastri Dave Joshi Sribaba48 . me Today at 12:46 PM
  હું પણ મીઠાસ લાવવા સ્પેન્ડા લઉં છું.

  મારા એક સંબંધીનું માનવું છે કે જો તમે દવાઓ લેતા હો તો સ્પેંડા કેમિકલ
  પદાર્થ હોઈ દવાઓ સાથે રીએક્શન કરી આડ અસરો ઉભી કરે છે .!બહેતર છે કે
  સ્પેન્ડાને બદલે ગોળ કે મધનો ઉપયોગ કરો.એનાથી કોઈ આડ અસર પેદા નહી થાય !

 6. ——– Forwarded message ———-
  From: Suresh Jani
  Date: 2015-03-02 9:58 GMT-06:00
  Subject: Re: Fw: [niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*] Comment: “10 Common Habits That Damage Your Kidneys.”
  To: Pragna Vyas
  Cc: Sharad , La’ Kant Thakkar

  તાવરિયાજી….

  He used to have just a scanty meal in 2/3 days!

  http://www.3stepbreath.com/tavaria.html

  He was Guru / friend of Swami Brahmvedant.

  http://www.3stepbreath.com/abt_SwamiBrahmavedantji.html

  Thanks to Sha Sha, I could meet Swami Brahmvedant twice. Also listened to Rajen Vakil, who is young and carrying forward the torch of these two great souls.

  http://www.3stepbreath.com/abt_rajenVakil.html

 7. એલા ભાયું અને બેનું દીકરીયું ( આતાને માયું કેવિયું પડે ઇવિયું બાયડીયુંને તો તમે ક્યાંથી જોઈ હોય ) આ આતાની પરહેજીનાં રવાડે ચડશો તો સોકરીયું 94 વરહના થાહો તોય પડખામાં ગરી ગરીને(ઘુસી ઘૂસીને )ફોટાઉં પડાવશે ઓલું જોયું નઈ?આતાની પોત્રી તાન્યાને ધક્કો મારીને આતાના ગોઠણ પાહે બેહીને જવાન સોકરીયે ફોટો નોતો પડાવ્યો ?

 8. Suresh Jani
  To himatlal joshi
  CC Vinodbhai Patel Kanak Ravel Pravinkant Shastri Dave Joshi Sribaba48 . and 1 more… Today at 11:04 AM
  Sorry
  Splenda
  https://www.splenda.com/story

 9. Subject: Re: [‘niravrave’ નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*] Comment: “10 Common Habits That Damage Your Kidneys.”…AND RESPONSES

  Such effort to ENLIGHTEN …. IS REALLY WORTH ‘CLAPS’ … SALUTES and Praise too. All who rally NEED this, who believe in “PRACTICING VERY SIMPLE AND COMMON remedies “,will surely benefit by updating Such Information. Thanks a lot to the Initiator and the other enthus. who ‘SHARE”.
  ‘Such exchanges ‘ do enrich our lives in one way or the other and they automatically reach those who deserve & NEED…..IT IS NOTHING BUT “God’s GRACE” ….I strongly believe …. Thanks to all those ” WHO BELIEVE IN SHARING ” like this !

  The BEST WAY IS TO KNOW the Needs of our Mind and Body [ Soul will take care of itself)”,Keep on UPDATING …. Try to LIVE NATURALLY …..” Be nearer to Nature” is the B E S T W A Y ” Things ‘just happen’ , HEALING POWER IS WITHIN ,ALL ARE BESTOWED WITH IT….. How to tap it is ” being aware” & ” HAVING PATIENCE TO WAIT AND WATCH ” . “WHAT YOU NEED reaches unto you ! ) once ‘THE AWARENESS IS SHARPENED and FAITH IN HIM …-The ” Super power is there”…Yes it surely ‘ I S ‘ ………
  -La’Kant / 3.3.2015 , 3: 30 a.m.

 10. ભાવતું, ગમતું, ખાઈને આનંદથી મરવાનો આનંદ અનેરો જ હોવો જોઈએ. બાકી શરીરશાસ્ત્ર અને આહારશાસ્ત્રનાના પીથ્ઠુઓને પણ દુખી થઈને મરતાં જોયા છે.

 11. .

  2015-03-02 14:20 GMT-05:00 Suresh Jani :
  Hide message history
  અને લ્યો… કનક ભાઈ રહી ગ્યા – ઈયોંને પણ પોરટ લેન્ડ પાર્સલ મોકલવાનું ભુલતા નૈ !!
  વધારે દિલ થાય તો ન્યુ જર્સી હર્નિશ ભાઈ અહરનિશ હોય જ છે!

  2015-03-02 13:18 GMT-06:00 Suresh Jani :

  એક માન્યતા.
  તૈણ ગગ્ગાની ગોળી ખાઓ – બધાં દરદ ગાયબ
  અને એનાથી પણ વધારે. એ પરવીન ભાઈ, હિમ્મતલાલ, દેવ જોશી, શ્રી બાબા ( પાઠક જ ને) અને છેલ્લે પણ સૌથી અગત્યના…. ગોરાણી પ્રગ્નાબુનને એ ગોળીઓ ખવડાવો અથવા ૧૦૦ -૧૦૦ ગોળીઓનું પાર્સલ મોકલી દ્યો – તો આ જ નહીં ‘ પરભવ પણ સુધરી જાહે !!!

 12. vinodbhai patel
  To Pravinkant Shastri Suresh Jani
  CC himatlal joshi Kanak Ravel Dave Joshi Sribaba48 . me Today at 5:33 PM
  અમારી એક ગામઠી કહેવત યાદ આવે છે

  ફાવ્યો એ ડાહ્યો, ના ફાવ્યો એ ડાહ્યો હોય તો પણ ડફોળ

 13. नेकी एक दिन काम आएगी हमको क्या समजते हो
  हमने विवश होक मरते देखे कैसे कैसे प्यारे प्यारे लोग

  • मत भूल अरे इन्सान
   तेरी नेकी\-बदी नहीं उससे छुपी
   सब देख रहा भगवान
   मत भूल अरे …

   है जिसने बनाया मिटाए वही
   फूल\-काँटों को संग\-संग खिलाए वही
   खेल जीवन\-मरन का रचाए वही
   डाले माटी के पुतले में जान
   मत भूल अरे …

   जो विधाता ने लिखी उसे मान ले
   प्राण देवे वही और वही प्राण ले
   ( तेरे बस में है क्या ) \-२ ये ज़रा जान ले
   तू है निर्बल तो वो है बलवान
   मत भूल अरे …

  • બહુત બઢિયા કલામ આપને ભેજા મેરી પ્યારી પ્રજ્ઞા બહન

   • pragnaju

    આપ સાંભળી પણ શકો છો
    Mat Bhool Arre Insaan Mohammad Rafi Film Mastana (1954) Madan Mohan / Rajinder Krishan
    by Ajay Yuvraj
    1 year ago3,975 views
    Motilal, Master Romi, Kuldip Kaur, Nigar Sultana, Mat Bhool Arre Insaan Mohammad Rafi Film Mastana (1954) Music Madan …
    HDरफीकी भक्तिरसधारा,
    ‘मन तडपत हरी दर्शन को आज ‘(बैजू बावरा),’बड़ी देर भई बड़ी देर भई कब लोगे खबर मोरे राम ‘(बसंत बहार)जैसे ईश्वर के प्रति समर्पण भाव व्यक्त करनेवाले भक्तिगीत हम बरसोंसे रफ़ी साहबके अदभुत स्वरके भक्ति छटा के आविष्कार स्वरुप सुनते आ रहे है। रफ़ी साहब के गाये हुए भक्तिगीतोंमे ईश्वर की अनुभूति दिलानेका सामर्थ्य है यह एक सम्पूर्ण सत्य है । मेरे इस विधान के पुष्टीकरण में उन्होने १ ९ ६ ० के पहले गाये हुए कुछ चुनिन्दा भक्ती गीतोंका मै यहाँ जिक्र करता हूँ जो हमेशा सुनाई नहीं देते तथा जो हम सुन चुके है ।
    १ ९ ४ ८ की फिल्म रामभक्त हनुमान के चार गीत मै यहाँ प्रस्तुत करता हूँ ।
    १ . मधुर राम का नाम जगमे मधुर राम का नाम
    २. ओ जगके बसानेवाले मेरे मन की कुटिया बसावो
    ३. भजलो राम राम सियाराम .
    ४. जय रघुनन्दन जय सियाराम जानकी वल्लभ सीताराम .
    यह चारों गीत भक्तिभाव से ओतप्रोत है जो रामभक्त हनुमान के किरदार पर बखूबी फिल्माए गए है । इस फिल्म के गीत प. इंद्रा तथा डी बी मिश्र के है तथा संगीत एस.एन.त्रिपाठी का है जिन्होंने हनुमान जी का रोल अदा किया है।
    सन १ ९ ४ ९ मॆ ‘संत जनाबाई ‘नाम कि फिल्म रिलीज हुई थी । संत जनाबाई को पूरा महाराष्ट्र जानता है । इस फिल्म को संगीत दिया है सुधीर फडकेजीने जो सुप्रसिद्ध मराठी गायक एवं संगीतकार थे ।फ़िल्म के गीत लिखे ही पं नरेंद्र शर्माजीने। इस फिल्ममे रफी साहबने ५ गीत गये है उनमेसे ३ प्रस्तुत है ॥ । ।
    १. भक्ती की गागरी विठ्ठल के प्रीतगीत गाते चली
    २. हरी पार लगावन हारे है
    ३.भज मन कमलनयन कमलेश
    संगीतकार मदन मोहन तथा रफी की जोडीने दिल छू लेनेवले भक्ती गीत दिये है यह सच हम भूल नही सकते ।
    १. मत भूल अरे इन्सान तेरी नेकी बदी नाही उससे छिपि -मस्ताना -१ ९ ५ ४ गीत- राजेंद्र कृष्ण
    २.ओ माटी के पुतले इतना न कर तू गुमान -शेरू १ ९ ५ ७ गीत कैफ इर्फांनी
    ३. सोचने को लाख बाते सोचे इन्सान –बाप बेटे -१ ९ ५ ९ गीत-राजेंद्र कृष्ण
    ४. बता मुझे ओ जहाँ के मालिक ये क्या नज़ारे दिखा रहा है -एक शोला -१ ९ ५ ८ गीत – मजरूह संगीतकार एन. दत्ता एवं रफी …
    सन १९ ५ ६ की फिल्म आस्तिक के दो गीत
    १. नयन तुम्हारे दरश को तरसे …है तुझसे प्यार सुनले पुकार ओ दुनिया वाले
    २. भगवान तेरा इन्सान देखले -गीत एस पी कल्ला |
    ‘दुनिया ना भाये मोहे अब तो बुलाले चरनोमे ‘-बसंत बहार १ ९ ५ ६ -शंकर जयकिशन -शैलेन्द्र की एक अद्वितीय रचना जिसमे रफीका स्वर ईश्वर के प्रति सम्पूर्ण समर्पण व्यक्त करता है ।
    १ ९ ५ ५ की फिल्म शिवभक्त — तो शिवशंकर मिल गए -गीत गोपालसिंह नेपाली -संगीत चित्रगुप्त १ ९ ५ ४ की फिल्म तुलसीदास -गीत -गी एस नेपाली -संगीत चित्रगुप्त
    १. बंधो रघुपते करुणा निधान
    २. हे महादेव मेरी लाज रहे
    ३. कहाँ छुपे हो राजा राम
    ४. मुझे अपनी शरण में लेलो राम
    १ ९ ५ ७ की फिल्म उस्ताद – जान सके तो जान -गीत जान निसार अख्तर -संगीत ओ पी नय्यर
    १ ९ ५ ७ -आना है तो आ राह में -नया दौर -गीत साहिर -संगीत ओ पी नय्यर संगीतकार खैयाम साहबने रफ़ी साहब की आवाज में बेहतरीन कृष्ण भजन बांधे है
    १. मोरे श्याम पल पल मोरे मुखसे निकले
    २. श्यामसे नेहा लगाय
    ३. तेरे भरोसे हे नंदलाला
    ४. मै ग्वालो रखवालो मैया
    ५. पाँव पडू तोरे श्याम
    ६. सुनियो अर्ज हमारी -गीत मधुकर राजस्थानी ।
    इन सब गीतोंमे रफ़ी साहब, संगीतकार इनके अलावा गीतकारोंका योगदान बहुत ही महत्व पूर्ण है । उन्होने अपनी आध्यात्मिक प्रतिभा का अनोखा परिचय इन गीतोद्वारा दिया है , जैसे ”आना है तो आ”(नया दौर) इस गीतके तीन अन्तरोंमे साहिर साहब ने मनुष्य के जीवनकी कृतार्थता क्या है यह सत्य उजागर किया है ।
    मित्रों ,इसके अलावा कई भक्तिगीत ऐसे है जिन्हें खोजकर उनका जिक्र यहाँ करना संभव नहीं है । दिलमे बसी एक बात कहता हूँ — जाते जाते रफ़ी साहब सच बोल गए थे ,” वक्त मेरे गीतोंका खजाना ढूंढेगा ,मुझको मेरे बाद जमाना ढूंढेगा ” ।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s