આપ સર્વેને હોળી ની ખૂબ ખૂબ શુભ કામના/Sau_Me_Se_-Sudha Murti

holi5
A precious gift from friend Gopali Buch on Holi ‘Kavayitri � nu ek mojilu geet �Buchni kalame એમા પાછો વાસંતી સ્પર્શ ! ગમતાને ગુલાલ કરવા જ જાણે કેસૂડાનો વાસંતી વૈભવ મહોરી ઉઠતો હશે.અવની અંગ મરડીને બેઠી થાય અને હોળીના નામે કોઇ છેલછબિલો રસિયો સજન હાથમા ર્ંગભરી પિચકારી સાથે કોઇ કોડભરી લજામણીને ભીજવવા ધસી રહ્યો છે એવું દ્રશ્ય આંખ સામે ઉભરી તો આવે જ .અને પછી કોની મજાલ કે આપણામા ઉછરતી વસંતને રોકી શકે ?બસ,રંગો કે રંગાઈ જાવ.રંગરેઝના સ્વરુપે મળતો પ્રણય મોસમના રંગીન મિજાજમા રંગાઈને ભાન ભુલે ત્યારે શરમના કાનમા પવન આવીને પણ ગણગણે,”મોંઘેરી મોસમે લજ્જાને ઠમઠોરી,એલી થોડી તો આઘી તુ ખસ…” અને પછી રંગ ચડે છે.એ રંગ માત્ર ગુલાલનો કે માત્ર હોળીનો કે માત્ર વસંતનો જ નથી હોતો…. ………….for more read my column “kalashor”in “hu gujarati” e:Http://goo.gl/Cq1lgQ Clk d link n read “Hu Gujarati “‘ Gopali BuchJunagadhi Jamavat Kavayitri Yamini Vyas nu ek mojilu geet GopaliBuchni kalame
THE DRUM OF MANREGA @
BURA NA MANO BHAIYYA &
AS NARENDRA MODI JI SAYS
DON’T FORGET TO KEEP PLAYING હ૨

                      

Wish U all Happy Holi . Ma y this Holi brings a lot of joy and happiness in our lives. 

& Wish that your lives become colorful as the colors of Holi

Click   and enjoy

1 Comment

Filed under Uncategorized

One response to “આપ સર્વેને હોળી ની ખૂબ ખૂબ શુભ કામના/Sau_Me_Se_-Sudha Murti

  1. આપને પણ હોળી-ધુળેટીની શુભ કામનાઓ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s