Impact on your metabolism!

1 2

 

 
Believe it or not, simply changing a few daily habits can have a major impact on your metabolism! If you’re trying to lose weight, increasing your metabolic rate can enable you to lose more weight without cutting more calories.

Here are some tips based on research & studies.

What is metabolism? In the simplest terms, metabolic rate is the rate at which your body burns calories. Very few people have a fast metabolism, and overweight individuals generally have slow metabolisms. However, a faster metabolism will enable you to lose more weight than your friend, even if you both have the same activity level, diet, and weight.

Drink iced water. As with food, depriving your body of water can encourage it to “hoard” rather than “burn”. When your drink ice cold water, your body burns calories warming it to body temperature. More than ninety percent of the chemical reactions in your body occur in water, so make sure you drink an appropriate amount of water.

Exercise twice a day if possible. Do your vigorous workout in the morning, and then take a walk after dinner. This way you will continue to burn calories at a higher pace for almost the entire 24 hours.

Boost metabolism in the long run with weight training. Muscle burns more calories than fat does (73 more calories per kilogram per day, to be exact) so the more muscle you build, the higher your resting metabolic rate (RMR) will be. Every muscle cell that you gain is like a little factory that constantly burns calories for you, even while you sleep, and revs up when you exercise. This is the only way to increase RMR, which accounts for 60 to 70 percent of the calories you burn daily.

Eat Proper Meals. Never skip meals for the sake of weight loss. Skipping meals sends a signal to your body to lower the metabolism rate as there are fewer calories to burn. With a lower metabolism rate, your calories won’t burn, which will lead to fat accumulation and weight gain. Eating meals will increase your metabolism, thus preventing fat accumulation.

Time Your Meals. Eat five meals a day. When you eat a meal the metabolism rate is high for about four hours and then is slows down. To increase metabolism you need to eat five meals a day so that it keeps working and burning calories. Increasing metabolism rate also allows you lose weight without going in for a very difficult diet plan. Make sure you eat your meals within four hours of exercise. The metabolism rate in high at that time and thus burns most of the calories thus leading to weight loss.

Courtasy   devika.bansal

7 Comments

Filed under Uncategorized

7 responses to “Impact on your metabolism!

    • pragnaju

      What we’re talking about it occasional meal skipping. Unfortunately, like anything in life, some people take this to extremes and it becomes harmful. Skipping one meal a day will help you achieve weight loss, assuming you’re not over-eating the rest of the day. Skipping all your meals for a few days leads to anorexia.

      Critics also point out that skipping meals will cause a drop in metabolism. This is completely false and a statement based in ignorance. Research conclusively shows that metabolism actually speeds up and is optimum at 36-48 hours of fasting. It’s only after this time that it starts to dip down again, in the complete absence of food. During this time, resting energy expenditure is increased. In other words, if you’re sitting on the couch watching TV, you’re burning more calories. Not a bad little bonus of skipping a meal.

      It should be noted that after the 48 hour mark, metabolism starts declining so it’s important to not push this any further. We recommend the occasional meal skipping at first and if you can handle that, extend the window to longer periods. If you’re eating at maintenance or slightly less the other six days a week, you can get as extreme as a full day fast and reap some serious benefits. For some, this will simply be too long but for those that skip meals and get used to it (blood sugar levels normalize when food isn’t constantly being eaten), skipping a whole day is not difficult at all. Stop eating at 9pm, skip the entire next day and start eating again on waking up. Drinking lots of water and black coffee will help a lot when going this long without food.

      Another problem of meal skipping is that it can cause a larger problem for people with self-control problems. Very often, when people skip a meal, the “gut” reaction is to pig out later on.. feeling as though they’ve earned the extra calories by going so long without eating. By binging at the next meal, people tend to end up eating more than they would have had they never missed a meal.

      This problem can be easily overcome by understanding that the next meal must be a normal-sized meal and without any excess in calories. If we are aware of why we’re skipping a meal and the benefit it provides in reducing body fat, it becomes psychologically easier to achieve.

      Nutritionists will likely always denounce meal skipping as an effective means of losing weight but the evidence clearly demonstrates that it works and if you can handle the long periods of abstaining from food, you can take inches off your waist in a few short months.

  1. મંદ પાચન શક્તિ

    અચ્છા ઓરેટર અને દેશહિતની જ્વાળા જેમાના હૃદયમાં એક આગની જેમ ભભૂકતી હતી તેવા મહાન વિચારક શ્રી રાજીવભાઇ દિક્ષિતે પહેલાં તો પેપ્સી અને કોકાકોલા પરદેશી પીણાની વાત કરીને સચોટ અને નક્કર સત્યો ઉજાગર કર્યા.

    અને રાજીવભાઇ દિક્ષિતે ઉજાગર કરેલા એ પ્રભાવક સત્યો જેણે જેણે સાંભળ્યા, તે બધા અત્યંત પ્રાભાવીત થયા.

    તેમ છતાં ભારતનું ભાવિ કહો અથવા આ દેશની અર્ધજાગૃતિની ઘેરી નિદ્રાનો પ્રભાવ કહો….

    પણ રાજીવભાઇ દિક્ષિતે ઉજાગર કરેલા એ સચોટ સત્યો વેપારીકરણના આ યુગમાં અને ખાસ કરીને મલ્ટીનેશનલ ફોરેન કંપનીઓ આગળ ફીક્કા પડી ગયા. રાજીવભાઇએ કહેલા નક્કર સત્યો એક વંટોળ જગાવે એમ જ લાગે. પણ એવું થયું નથી… એ એક ખેદજનક બાબત છે ! !

    પેપ્સી અને કોલાના ભાષણો રાજીવભાઇએ એક તબક્કે બંધ કરી દીધા હતા. અને વર્ષ ૨૦૦૭ થી આરોગ્ય ઉપર તેમણે વાંચન અને અધ્યયન કરીને મોટી કમાલ કરી નાંખી છે. જેની વિગતો જાણવા જેવી છેઃ- જેનો આ નમ્ર પ્રયાસ છે.

    રાજીવભાઇ દિક્ષિતે ચરકના શિષ્ય બાગવટ્ટ લિખિત સૂત્રોનો ત્રણ વર્ષ અધ્યયન-અભ્યાસ કર્યો. અને બીજા ત્રણ વર્ષ તેના પર તેઓ સતત વિચારતા રહ્યા. એમ છ વર્ષના અ-થાક મંથન પછી રાજીવભાઇએ એક જુદા જ વિષય, ભારતીય ચિકિત્સા પધ્ધતિ ઉપર વર્ષ ૨૦૦૭ થી તેમના વ્યાખ્યાનો શરૂ કર્યા. રાજીવભાઇએ એ સૂત્રોને આધારે કેટલાક પ્રયોગો કરીને એ સૂત્રોની સત્યતા ચકાસેલી છે.

    ચરકના શિષ્ય બાગવટ્ટજીએ લખેલા ૭૦૦૦ સૂત્રોનું અધ્યયન કરીને રાજીવભાઇએ જે અર્ક કાઢ્યો. તે મુજબ આજના યુગમાં ૭૦૦૦ સૂત્રો પૈકી ૩૦૦ સૂત્રો એકદમ ઉપયોગી છે. રાજીવભાઇએ તેમાંથી અગત્યના ૫૦ સૂત્રો તારવ્યા હતા. તે ૫૦ પૈકીના એકદમ ઉપયોગી ૧૫ સૂત્રોની ચર્ચા રાજીવભાઇએ કરી છે. જે ઓડીયોમાં (mp 3) ઉપલબ્ધ છે. જે મને સાંભળવાનો લ્હાવો મળ્યો. આ પ્રવચનો અદભૂત છે..આ પ્રવચનો સાંભળીને જમ્યા પછી પાણી નહીં પીવાનો પ્રયોગ શરૂ કરતાં મને બે દિવસમાં જ તેનો અદભૂત ફાયદો થયો. અને વર્ષો જૂની મારી ફરીયાદ હતી કે મારી પાચન શક્તિ નબળી છે…તે ભ્રમ ભાંગી ગયો. બલકે, મારી પાચન શક્તિ તો અત્યંત સારી જ હતી. પણ ખાન-પાનની સાચી સમજના અભાવે જે મુશ્કેલી હતી જ નહીં તેને મુશ્કેલી ગણતો આવેલો.

    આ સાંભળીને કરેલો અમલઃ

    (૧) જમવાની ૪૦ મિનિટ પહેલાં પાણી નહીં પીવાનું
    (૨) જમ્યા પછી પાણી નહીં પીવાનું પણ એક કે બે ઘૂંટ પીવાનું
    (૩) અને જમ્યા પછી ૧ કલાક ૩૦ મિનિટ પછી પાણી પીવાનું.
    (૪) જમવાના મધ્યાંતરે એટલે કે, બે અન્ન વચ્ચે, એટલે કે,દાળભાત રોટલી શાક ખાતા હો તો, રોટલી ખાધા પછી અને દાળ-ભાત ખાતા પહેલાં એક કે બે ઘૂંટ પાણી અચૂક પીવાનું એ જ રીતે ભાખરી અને ખીચડી શાક ખાતા હો તો, ભાખરી ખાધા પછી અને ખીચડી ખાતા પહેલાં એક કે બે ઘૂંટ અચૂક પાણી પીવાનું.
    (૫) સવારે ઉઠીને મ્હોં સાફ કર્યા પહેલાં જ હૂંફાળુ પાણી પીવાનું.
    (૬) ફ્રીજનું પાણી બંધ અને માટલીનું પાણી પીવાનું.

    આ અમલ કરવાથી લાળમાં રહેલા ઔષધિય ગુણનો એવો ફાયદો થયો કે, ટોઇલેટમાં જે સમય બગડતો હતો તે બચી જવા માંડ્યો. એક થી વધારે વખત ટોઇલેટની વીઝીટ કરવી પડતી હતી તે પણ બંધ થઇ ગયું. એક જ વખત વીઝીટ કરવાની શરૂઆત થઇ.

    જે પાચક રસોને જમ્યા પછી તરત જ પાણી પીવાની ખોટી પધ્ધતિથી હું બરબાદ કરતો હતો તે પાચક રસો કુદરતી રીતે જ કામે લાગવા માંડ્યા…મને કોઇ પ્રોબ્લેમ હતો જ નહીં. છતાં પણ મારે માટે મારી મંદ પાચન શક્તિ એક સમસ્યા હતી તેમ હું માનતો હતો. રાજીવભાઇ દિક્ષિતે આયુર્વેદનું અધ્યયન કર્યા પછી વિસ્તૃત રીતે અને તર્કબધ્ધ રીતે સમજાવેલ છે તેને આભારી છે.

    ઇશ્વરની કૃપા કે, મંદ પાચના શક્તિની મુશ્કેલીને દૂર કરવા હું એલોપથીના રવાડે ન્હોતો ચઢ્યો તેમ જ ખોટી ખોટી જાતે દવાઓ પણ ન્હોતી લીધી. નહીં તો, એલોપથી ક્યાંથી ક્યાં લઇ જાય? એ વેપારીકરણની ચિકિત્સાની ટીકાઓ બહુ થઇ છે – એમાં વધારો કરવાનો કોઇ મતલબ નથી.

    આવા ઘણાં પ્રશ્નો હલ કરવા, મારી દૃષ્ટિએ, બસ જરૂર છે કે, આ મહાન દેશે ૩૦૦૦ વર્ષ પહેલાં આપેલા એ જ્ઞાનના રહસ્યોને જાણીને અમલમાં મુકવાની.

    એ માટે રાજીવભાઇ દિક્ષિત દ્વારા આ અંગેનું પ્રવચન નીચેની લીંક ઉપર છે…
    સાંભળોઃ
    @ https://www.youtube.com/watch?v=GMLH5qfMCjc

    રાજીવભાઇ દિક્ષિત દ્વારા લિખિતપીડીએફ બુક્સ ઉપલબ્ધ છે. તેમના નામનો બ્લોગ છે. http://rajivdixitspeech.blogspot.in/ પર જાઓ..ત્યાં ખજાનો છે…

    ક્યારેક તો વાંચવાની તફલીફ લઇએ….૧૦૦૦ ટન સોના કરતાં આ કિંમતી છે…
    More information about Rajivbhai Dixit..
    https://www.facebook.com/pages/Invisible-Indians/536998559694856?hc_location=timeline

    ઉપર જે વાત કરી છે તેટલા ભાગ પૂરતું શ્રી રાજીવભાઇ દિક્ષિતનું પ્રવચન સાંભળોઃ
    @ https://www.youtube.com/watch?v=GMLH5qfMCjc

    • pragnaju

      ———
      From: Suresh Jani
      Date: 2015-03-09 17:21 GMT-05:00
      Subject: Re: Fw: [niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*] Please moderate: “Impact on your metabolism!”
      To: Pragna Vyas
      Cc: Pravin Thakkar

      (૧) જમવાની ૪૦ મિનિટ પહેલાં પાણી નહીં પીવાનું
      (૨) જમ્યા પછી પાણી નહીં પીવાનું પણ એક કે બે ઘૂંટ પીવાનું
      (૩) અને જમ્યા પછી ૧ કલાક ૩૦ મિનિટ પછી પાણી પીવાનું.
      (૪) જમવાના મધ્યાંતરે એટલે કે, બે અન્ન વચ્ચે, એટલે કે,દાળભાત રોટલી શાક ખાતા હો તો, રોટલી ખાધા પછી અને દાળ-ભાત ખાતા પહેલાં એક કે બે ઘૂંટ પાણી અચૂક પીવાનું એ જ રીતે ભાખરી અને ખીચડી શાક ખાતા હો તો, ભાખરી ખાધા પછી અને ખીચડી ખાતા પહેલાં એક કે બે ઘૂંટ અચૂક પાણી પીવાનું.
      (૫) સવારે ઉઠીને મ્હોં સાફ કર્યા પહેલાં જ હૂંફાળુ પાણી પીવાનું.
      (૬) ફ્રીજનું પાણી બંધ અને માટલીનું પાણી પીવાનું.
      ——
      આમાં ૪ નં,અને માટલીના પાણી સિવાય બધો અમલ ચાલુ છે. અહીં માટલીની અવેજીમાં નળનું જ પાણી .

  2. pragnaju

    લેખ કરતા પણ વધુ સુંદર પ્રતિભાવમા ખજાનો આપવા બદલ આભાર
    શ્રી રાજીવભાઇની વાત તર્કબધ્ધ અને જીવનમા વણી લેવા જેવી છે.
    ઘણી ખરી અમારા કુટુંબમા અપનાવેલી છે બાકીનીનો અમલ કરવા જરુર પ્રયત્ન કરશું.
    અમારી ત્રીજી પેઢીને આ વાત સમજાવવી અઘરી છે પણ પ્રેમપૂર્વક સમજાવી શકશું
    ફરી ધન્યવાદ

    • pragnaju

      On Monday, March 9, 2015 12:18 PM, vinodbhai patel wrote:

      આભાર , પ્રજ્ઞાબેન , જાણ કરવા બદલ

      બહુ જ ઉપયોગી સમજ અને માહિતી શ્રી ઠક્કરજી એ આપી છે. એમનો પણ આભાર

  3. બહુ સરસ માહિતી છે ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s