વસંતોત્સવ + રેશનાલીઝમ અને રૅશનાલીસ્ટ ….

[354]_2015-03-20_Raman_Pathak_RamanVishesh  અમેરીકામા હાલ વસંત શરુ થઇ તો આ રેશનલ લેખથી મા રમણભાઇને ફરી યાદ

વસંતોત્સવ — (લેખ)    લેખક-  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

આ લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરશો .

વસંતોત્સવ- પ્રેમનો દિવસ – લેખક- પ્રો.રમણ પાઠક (રમણભ્રમણ )

 An Obituary to legendary Pujya Ramankaka at Sahitya Sangam ….
સાથે રેશનલ અંગે ચર્ચા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

On Wed, Mar 18, 2015 at 8:24 AM, Rashmikant Desai <tatoodi@gmail.com> wrote:

Dear friends,
I have received only one response to my submission dated February 22, 2015 reproduced here.  All others recipients are silent.
I committed the sin of disagreeing with late prof. Shri Raman Pathak regarding the laws of cause and effect being the only reason for all happenings and actions.
I submit below one more point for consideration as regards my contention that not all actions and events depend on the laws/rules of cause and effect.
Einstein gave up his right to enjoy Bach’s music to educate Weidman about classical music.  From a strictly rational point of view this was not quite necessary.  Weidman did not request or even need that help.  He could have spent the rest of his life comfortably without appreciating Bach’s music.  Which rule/law of cause/effect prompted Einstein to do this favor to Weidman?  The fact is, nice people like Einstein do not let rationalism enslave themselves.
Feelings like love, compassion, wisdom etc. are independent of rationalistic considerations.  One should therefore keep free from all ‘ism’s including rationalism.
———
The following link describes an interesting facet of Einstein’s personality.
Read it?  Now guess why I sent this link to you.
Rashmi Desai (Tatoodi aka Undhikhopari)
​Only a few readers sent a response.  None guessed my purpose in sending the above email.  Two of them even declined to do so. I submit the following, inspired by Weidman’s article cited above, for serious considerations by our rationalists as well as semi-rationalists like me. અને ઉતર તૈતાર કરીએ ત્યા વિદ્વાનોના ચિંતનાત્મક ઉતરો આવ્યા !

Subodh Shah

To

Dipak Dholakia Uttam Gajjar Mg Gada Rashmikant Desai Qasim Abbas Amrut Hazari and 14 more…
 Today at 8:59 PM

Subodh Shah

Rashmikant,

ર.પા.ના વીચારો કે કોઈનાયે વીચારો સાથે અસમ્મત થવું ને લખવું તેમાં પાપ શેનું ? I committed the sin of disagreeing with late prof. Shri Raman Pathak તમારાયે કેટલાયે મુદ્દા સાથે હું અસમ્મત હોઉં તો હું પાપી ? રૅશનાલીસ્ટો અને રૅશનાલીઝમ શબ્દ માટે તમને અણગમો, સુગ કે આભડછેટ હોય તો તે બે શબ્દો કોરાણે મુકી આપણે મુળ મુદ્દાની વાત ન કરી શકીએ ?
મુરજીભાઈએ બહુ જ સરસ જવાબ લખ્યો છે.. ગમ્યું..
ધન્યવાદ…ઉ.મ..

…………………………………………………….
Mg Gada
Sir,
It appears to me that you have somewhat restricted viewpoint about rationalism and rationalists.

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “વસંતોત્સવ + રેશનાલીઝમ અને રૅશનાલીસ્ટ ….

  1. pragnaju

    Suresh Jani

    I am sick of these people. They have become prisoners of their thought process

  2. ONLY THE BUDHDHAS CAN BE RATIONAL.ALL OTHERS ARE SIMPLY PRETENDERS. THAT IS THE REASON BUDHDHAS DO NOT DIFFER TO THE TRUTH THEY KNOW IRRESPECTIVE OF TIME AND PLACE. WHEREAS SO CALLED RATIONALIST DIFFERS WITH EACH OTHER AND KEEP ON ARGUING AND DISCUSSING JUST TO PROVE THEY ARE RIGHT. WHEREAS BUDHDHAS DO NOT HAVE ANY DIFFERENCE IN THEIR REALIZATION AND THEY NEVER ARGUE OR DISCUSS. WHAT TO DISCUSS, WHEN EVERYBODY’S EXPERIENCE IS THE SAME? BUT SO CALLED RATIONALISTS HAVE NO EXPERIENCE, THEY ONLY HAVE INFORMATION AND INFORMATION ALWAYS DIFFERS. THEN THE EGO GAME STARTS. AND IT IS UNENDING.

  3. એક ભગવાનમાં માને અને બીજો ભગવાનમાં ન માને. ભગવાનમાં માનનારો તેની જાતને ધાર્મિક કહેવડાવે અને ન માનનારો પોતાનિ જાતને રેશનાલીસ્ટ કે એથીઇસ્ટ કહેવડાવે તેમાં બુનિયાદી કોઈ ભેદ નથી. બન્નેની મુર્ખતા માનવામાં છે તે બન્નેને દેખતું નથી. તમે શું માનો છો, તે અગત્યનુ નથી. કોઈ કૃષ્ણને માને કે મહમ્મદને તેનાથી મુર્ખતામાં ભેદ ક્યાં પડ્યો? કહેવાતા રેશનાલીસ્ટોએ તો એથીય વધુ હદ વટાવી છે અને કહે છે કે, અમે તો વિજ્ઞાનમાં માનીએ છીએ. વિજ્ઞાન શું માનવા માટે છે? બીજી સાવ સાદી વાત આ કહેવાતા રેશનાલીસ્ટોને સમજાતી નથી કે વિજ્ઞાનની એક મર્યાદા છે. વિજ્ઞાન પદાર્થ વિષે સચોટ કહી શકે પરંતુ જીવન કેવળ પદાર્થ નથી. હા, વિજ્ઞાન શરીર જે પદાર્થ છે તેના વિષે સચોટ માહિતિ અને માર્ગદર્શન આપી શકે પરંતુ માનવદેહ કેવળ પદાર્થનો બનેલ નથી. માનવદેહમાં મન, બુધ્ધી, ચિત્ત, અહંકાર, ચૈતન્ય, પ્રાણ અને અનેક ભાવો અને લાગણીઓ પણ છે. ખુબ સાદુ ઉદાહરણ બાળક સમજી શકે કે આંખમાં ઝામર કે થુલું કે મોતિયો હોય તો અવશ્ય વિજ્ઞાન સારી રીતે તે અંગે માહિતિ અને ઉપાય સુચવી શકે કે રોગનુ નિદાન અને ઉપાય બતાવી શકે પરંતુ દુનિયાનુ કોઈ મશીન આંખમાં પ્રેમ કેટલો કે ક્રોધ કેટલો ભર્યો છે તે બતાવી ન શકે. આ વિજ્ઞાનની મર્યાદા છે. પરંતુ કહેવાતા રેશનાલીસ્ટોનો એક જ આગ્રહ છે જો વૈજ્ઞાનિક રીતે જે સાબિત ન કરી શકાય તે અમે ન માનીએ. આ અભિગમને શું રેશનાલીસ્ટ કહેવું યોગ્ય છે? જેમને ક્યાં વૈજ્ઞાનિક અભિગમ રાખવો અને ક્યાં ન રાખવો એટલી પણ સુઝ ન હોય તેવા જનસમુદાયને રેશનાલીસ્ટ કેમ કહેવાય?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s