https://www.youtube.com/watch?v=B8aqXUA40jg
નૉસ્ટેલજીક યાદ
જરા થોભો નો ૨૬૬ મો પ્રયોગ
રાષ્ટ્રીય કળા કેન્દ્ર,સુરત નિર્મિત ,
યામિની વ્યાસ લિખિત,
મેહુલ શર્મા દિગ્દર્શિત ,
સ્ત્રી ભ્રુણ હત્યા સામે લાલ બત્તી ધરતુ ,
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત “બેટી બચાવો” અભિયાન અંતર્ગત નાટક “જરા થોભો” નો
આજે ૨૬૬મો પ્રયોગ ભજવાશે. ભાગ લેનાર કલાકાર:-દિલીપ ઘાસવાલા ,યામિની વ્યાસ અને સિદ્ધિ ઉપાધાય.સંગીત મેહુલ સુરતી નું છે.આજે રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ ,ગુજરાત રાજ્ય ના ઉપક્રમે ૨૩ માર્ચ શહીદ દિન નિમિત ના “વીરાંજલિ “ કાર્યક્રમ માં આ નાટક રજુ થશે.સ્થળ :. તાપી રીવર ફ્રન્ટ,સરિતા સાગર સંકુલ ની બાજુ માં, મકાઇ પુલ ના છેડે,