સમયની રામાયણ અમેરિકા/હ.જા. + “શગ”

GM-DP-HarniGM-DP-Harnish Jani-2015-03-11 (1) +

On world Theatre Day Receiving Award for my full length drama “શગ” (SHAG )from Chief Guest Honorable Shree Hashubhai Yagnik with presence and blessings of Respected Judge shree Janakbhai Dave, Great Dramatist shreeHasmukhbhai Baradi and others at Butredi Trust, Theatre Media Center

001 002 003 004 005 007 008 009 0010      ચિ યામિનીની નાટ્યક્ષેત્રે સિધ્ધીના ફોટા૦૦યા0011

૦૦૦       ચિ યામિનીની નાટ્યક્ષેત્રે સિધ્ધીના ફોટા

પુસ્તક વિમોચન પ્રસંગે

“મા” ના ચરણસ્પર્શ

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “સમયની રામાયણ અમેરિકા/હ.જા. + “શગ”

  1. યામીનીબેનને ગુજરાતી નાટ્યક્ષેત્રે અનેરા પ્રદાન માટે અભિનંદન. ઈનામ લક્ષ્ય કે લાલસા ન બને તેની સાવધાની જરુરી હોય છે. બાકી દરેક નાટક અને અભિનય ઘણુ બધું શિખવે છે અને અંતે જીવન એક નાટકથી અધિક નથી તેની સમજ પણ નિપજે છે.આટલી નાની અમથી સમજ જીવનમાં ગજબની ક્રાંતિ લાવવા પુરતી હોય છે. પછી દુખો ક્યારેય સ્પર્શી શકતાં નથી. આવે, તો પણ નાટકનો એક ભાગ માત્ર છે તેની પ્રતિતિ સદા બની રહે છે.આ સમજ લક્ષ્ય છે.

  2. pragnaju

    આપના અભિનંદન બદલ આભાર
    આપની સાવધાની અંગે એને ખ્યાલ તો છે જ.તે અંગે તેણે તેના લખેલા નાટકોમા લખ્યું છે.પણ તેની વાર્તાઓ,ગઝલો,ગીતો,નાટ્ય લેખન અને અભિનયમા ઇનામપાત્ર ન ઠરે ત્યારે હતાશા અનુભવતી પણ જોઇ છે.ત્યારે ઘણી વાર વિપરીત સંજોગોનો સહજતાથી સામનો કરતા જોઇ છે.તેના અમદાવાદના ટાઉનહોલમા ભજવાયેલ નૃત્ય નાટીકા પહેલા અકસ્માતમા ઇજા છતાં સફળ રહી હતી. બીજા મોટા અકસ્માત વખતે પથારીવશ પુસ્તક પ્રકાશનનો સમય મળ્યો તેમ માની ગાલિબ નો શેર
    ‘ચિપક રહા હૈ બદન પર લહુ સે પૈરાહન ,
    હમારી જેબ કો અબ હાજતે રફુ ક્યા હૈ? …કહી લોકાર્પણ માટે પુસ્તક તૈયાર કર્યું.
    હાલ અસ્મિતા-પર્વ ૧૮ મા ત્રીજી એપ્રીલે કાવ્યાયન માટે આમંત્રણ મળ્યું છે જેનું આસ્થા પર જીવંત પ્રસારણ થશે. સાથે પૂ. મોરારી બાપુના સાનીધ્યે કવિ-લેખકો વચે યાદગાર અવસર બનશે.
    તેના પ્રવચનમા તો કહે છે કે તમારું લક્ષ્ય આકાશ જેટલું વિશાળ હોવું જોઈએ. સમય, પૈસા અને ઉંમરના બંધનો ને છોડીને તમે જે ક્ષેત્રમાં હોવ તેમાં રસપૂર્વક કામ કરો. જો તમે એકવાર રસ લેતાં થઈ જશો, પછી ક્યારે, કેટલા સમયમાં, કેવીરીતે, શું બન્યું અને તમે એક ઉંચાઈ એ પહોંચી ગયા તે તમને ખબર પણ નહીં પડે. હા…., તમને નિષ્ફળ બનાવે એવા તત્વો તો આવવાના, વિધ્નો પણ આવવાના, પણ જો ખરેખર રસ કેળવ્યો હશે તો પાછા નહીં હટો. સમયના બંધનો બાંધીને માંડમાંડ જે લોકો કરતા હશે તે ફેંકાઈ જશે. કોઈ પણ ક્ષેત્રમાં પાછા નહીં પડવા માટે બીજા કોઈ તત્વની જરૂર નથી, સિવાય કે તમારો રસ અને તમારી એ ક્ષેત્ર પ્રત્યેની રૂચી….
    આપની વાત ‘ જીવન એક નાટકથી અધિક નથી તેની સમજ પણ નિપજે છે.આટલી નાની અમથી સમજ જીવનમાં ગજબની ક્રાંતિ લાવવા પુરતી હોય છે. પછી દુખો ક્યારેય સ્પર્શી શકતાં નથી. આવે, તો પણ નાટકનો એક ભાગ માત્ર છે તેની પ્રતિતિ સદા બની રહે છે.આ સમજ લક્ષ્ય છે.’ જીવનમા ઉતારશે તે આશા સાથે આપની શુભેચ્છાઓ / આશીસ આપશો

    • પ્રજ્ઞામા;
      કોઈને આશિષ આપવા જેટલી યોગ્યતા કે ક્ષમતા નથી. પરંતુ એક ભાઈની અંતરની શુભેચ્છાઓ સદા કામીનીબહેનની સાથે છે. ક્યારેક હાર નવા દ્વાર ખોલી આપે છે પરંતુ જીત જો પચે નહીં તો જીવનના દ્વાર બંધ કરી નાખે છે એવો મારો અનુભવ છે.
      ઘણા દુનિયાદારીની દૃષ્ટિએ સફળ લોકોને મેં નજીકથી જોયાં છે. પાંચ પચ્ચીસ મેડલો, હાર અને તાળીઓના ગડગડાટ જીવનભરની નિંદ્રા માટે પુરતા બની રહે છે.અને એટલે જ આવું લખાઈ જાય છે.મારી બહેન આવી જાળમાં ન ફસાય અને બહારની સફળયાત્રા સાથે સાથે અંતરની પણ સફળયાત્રા કરે, તે જ શુભેચ્છાઓ.
      શરદ.

  3. chandravadan

    ચિ યામિનીની નાટ્યક્ષેત્રે સિધ્ધીના ફોટા

    પુસ્તક વિમોચન પ્રસંગે

    “મા” ના ચરણસ્પર્શ
    A MOTHER & a DAUGHTER seen in the Photo….A Proud moment for both.
    Congratulations to Yamini.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar….Pragnajuben..See you soon !

  4. મારે પણ યામિની બેન પાસેથી શીખીને અડગ દૃઢ નિશ્ચયી બનવું પડશે . નહિતર સિંહ ગર્જના કરતો હું ગાડર (ઘેટી )ના અવાજ વાળો થઇ જઈશ અને પુત્ર કે પૌત્રના પાંજરામાં પુરાઈ જઈશ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s