ગ્રેન ઓફ સોલ્ટ: એપ્રિલ ફૂલ છે ભાઇ, સાવચેત રહેવું../Gmail Shelfie +

ગ્રેન ઓફ સોલ્ટ: એપ્રિલ ફૂલ છે ભાઇ, સાવચેત રહેવું..

એવું તને હું કહેતો નથી કે મજા ન કર,
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!                                                                                                    –અલ્પેશ કળસરિયા

04

આજે પહેલી એપ્રિલ છે. આજે લોકોને મૂર્ખ બનાવવાનો મહિમા છે. અને એમ કરીને  હંસીમજાકનો લહાવો લેવાની મોસમ છે. એ વાત અલગ છે કે ઘણાં એવી ગુનાહિત મજાક કરે છે જે કોઇનાં હિતમાં હોતી નથી. પણ આબરૂ રહી જાય એવી મજાક કરવી એપ્રિલ ફૂલનો દસ્તૂર છે. આ રિવાજ પશ્ચિમી છે પણ આપણે અપનાવી લીધો છે. આપણે ઉજવણી નામે કાંઇ પણ અપનાવી લઇએ છીએ. આપણે ઉત્સવપ્રધાન દેશ છીએ. આ દેશમાં રાજ કરવું સાવ સહેલું છે. મેકિયાવેલી એવું કહેતા કે લોકોને વારતહેવારમાં વારંવાર રચ્યાપચ્યા રાખો તો લોકો બધું ભૂલી જાય. પહેલી એપ્રિલે લોકોને મૂર્ખ બનાવવાનાં કારનામાની ઓલ ટાઇમ ટોપ ટ્વેન્ટી હોક્સ એટલે કે મજાકમાં છેતરપીંડીની અગ્રતા યાદીમાં શામેલ છે એવી એક વાતનો આજે ઉલ્લેખ કરવો છે. પહેલી એપ્રિલ, 1998માં ‘બર્ગર કિંગ’એ યુએસએ ટૂડે અખબારમાં આખા પાનાની જાહેરાત આપી કે અમેરિકાનાં ત્રણ કરોડ વીસ લાખ ડાબોડી નાગરિકોની સુવિધા માટે બર્ગર કિંગની ખાસ પેશકશ. પહેલી એપ્રિલથી ડાબોડીઓને ખાવામાં સગવડતા થાય એ માટે અમારી તમામ આઉટલેટ્સમાં 1800  ગોળ ફેરવેલો સ્પેશ્યલ બર્ગર પીરસાશે. હવે બર્ગર તો વર્તુળાકાર હોય, એને ગોળ ફેરવો તો ય શું ફેર પડે? અને એને ખાવાવાળો ડાબોડી હોય કે જમોડી; શું ફેર પડે? પણ કેટલાય અમેરિકન લોકો મૂર્ખ બન્યા. બર્ગર કિંગનાં ડાબોડી ગ્રાહકોએ ડાબોડી બર્ગરનો આગ્રહ રાખ્યો અને જમોડીઓએ સાવચેતી રાખી કે રખેને ક્યાંક એમને ખોટો બર્ગર ન પીરસાય જાય. અંતે ખબર પડી કે બધા મૂર્ખ બન્યા હતા. હવે 2015માં આ વર્ષે ફરીથી પહેલી એપ્રિલનાં સ્વાગતમાં બર્ગર કિંગની જાપાન દેશની આઉટલેટે જાહેરાત કરી દીધી છે કે પહેલી એપ્રિલથી ફક્ત એક દિવસ માટે ગ્રીલ્ડ બર્ગરની ગંધવાળું અત્તર મળશે. કિંમત છે 5000 યેન એટલે કે આશરે 2600 રૂપિયા. અને અત્તર સાથે બર્ગર મફત. આ લિમિટેડ એડિશન અત્તરને મેળવવાનો એક જ મોકો છે અને એ છે આજે, પહેલી એપ્રિલે. ઘણાં કહે છે કે આ એપ્રિલ ફૂલ છે. પણ આ લખાય છે ત્યાં સુધી કંપનીની પ્રવક્તાએ મગનું નામ મરી પાડ્યું નથી. સીએનબીસી કહે છે કે બર્ગર કિંગની ગ્રીલ્ડ બર્ગર અત્તરની આ આખી વાતને ગ્રેન ઓફ સોલ્ટ(Grain of Salt) સાથે લેવી. કોઇ પણ વાતને ‘મીઠાની કણી સાથે લેવું’ એ તો રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે કે આમ બસ વાતને માનવી ખરી પણ એ વિષે વિચાર પણ કરવો, ક્યાંક છેતરાતા તો નથી ને? ક્યાંક ઉલ્લુ તો નથી બનતા ને? કોઇ તમને એપ્રિલ ફૂલ તો નથી બનાવતું ને? બર્ગર કિંગનાં બર્ગરને વૉપર(whopper) કહે છે. વૉપરનો અર્થ થાય છે સાઇઝમાં ઘણું મોટું. જો કે એનો એક અર્થ -ભારે મોટું જૂઠાણું- એવો પણ થાય છે. આજે ખબર પડશે કે જાપાનીઓ એપ્રિલ ફૂલ બન્યા કે નહીં.

002

આ ગ્રેન ઓફ સોલ્ટ મહાવરાની ઉત્પત્તિની રસપ્રદ વાત છે. પ્લિની ધ એલ્ડર નામક રોમન ફિલસૂફ લેખકે ઇ.સ. 77માં લખેલા નેચરાલીસ હિસ્ટોરિયા ગ્રંથમાં મિથ્રિડૈટ્સ નામનાં પ્રભાવી રાજાની ઝેરનાં મારણ સમી રેસિપીનો ઉલ્લેખ છે. બે સૂકા અખરોટ, બે અંજીરની સાથે  રૂ(rue) નામની જડીબુટ્ટીનાં બાર પાંદડા લસોટીને તૈયાર કરેલા અવલેહ પર મીઠાનાં કણ ઉમેરવાથી કોઇ પણ ઝેરની અસર એ દિવસ પૂરતી નાબૂદ થઇ શકે છે. મહાવરા સ્વરૂપે ગ્રેન ઓફ સોલ્ટ એટલે ઝેરીલી અસરવાળી અથવા તો નુકસાનકારક વસ્તુઓમાં મીઠાનાં બે ચાર કણ ઉમેરવામાં આવે તો એની અસર નરમ પડી શકાય, એની કઠોરતા ઓછી કરી શકાય. હવે કોઇ અસત્યથી કે છળ કે પછી કપટથી, મજાકમાં કે સાચેસાચ આપણને નુકસાન થાય એવી વાત કરે, આમ પ્રથમ દ્રષ્ટિએ સાચી લાગે તેવી કોઇ ભેદી વાતને સમજવા માટે એમાં મીઠાનાં બે ચાર કણ ઉમેરીએ તો એનું સત્ય આપણે બરાબર સમજી શકીએ, આપણે છેતરાઇએ નહીં, મૂર્ખ ન બનીએ. ગ્રેન ઓફ સોલ્ટ ન ઉમેરીએ તો કોઇ આપણને આસાનીથી ઉલ્લુ બનાવી જાય. 003

જિંદગી જીવવાની ફિલસૂફી એ છે કે તમામ બાબતોને સ્વીકારવી મીઠાનાં કણ સાથે, લીંબુની ફાડ સાથે અને દારૂનાં ઘુંટ સાથે.. આહા! ક્યા બાત હૈ! જો કે પુરુષ અને સ્ત્રીની જીવવાની ફિલસૂફી એકબીજાથી ભિન્ન હોય તે સ્વાભાવિક છે. અમેરિકી પત્રકાર અને વ્યંગકાર હેલન રોલેન્ડ ચતુર સ્ત્રીનાં લક્ષણ વર્ણવતા કહે છે કે સ્ત્રી પુરુષને જે વાત કરે તેમાં ગ્રેન ઓફ સુગર ઉમેરીની કરવી જોઇએ. ગળચટ્ટી મઘમઘ થતા મુરબ્બા જેવી વાત. પણ પુરુષની વાત સ્ત્રીએ ગ્રેન ઓફ સોલ્ટ સાથે લેવી જોઇએ. ટૂંકમાં પુરુષની વાત આમ સાવ માની ન લેવી. એ વિષે વિચાર તો કરવો જ. પુરુષ તો પતંગિયાની જાત. કાંઇ નક્કી નહીં. પુરુષને આદત હોય છે સ્ત્રીઓને મૂરખ બનાવતા રહેવાની. એમને મન દરેક દિવસ પહેલી એપ્રિલ હોય છે. સ્ત્રીઓએ સાવધ રહેવું. મીઠાનાં કણ ઉમેરતા રહેવું. ગ્રેન ઓફ સોલ્ટ, યુ સી !

શબદ આરતી:

“પહેલી એપ્રિલ એવો દિવસ છે જે આપણને યાદ કરાવે છે કે બાકીનાં 364 દિવસો આપણે કેવા હોઇએ છીએ.”  –માર્ક ટ્વેઇન

005

Paresh P Vyas

……………………………………………………………………………

Enjoy

Google Magic Hand

First up, Google Japan has introduced the Magic Hand, a new input method for smartphones. In short, you no longer have to operate your own mobile device: the magic hand does all the hard work.

The nonexistent device weighs just 800g and can be attached to any keyboard. There are right-hand and left-hand versions, as well as ones to replace your thumb, pinkie, cat paw, or back scratcher:

fig 03 Roundup: All of Googles jokes for April Fools Day 2014

If you want to learn more, including the technical specifications, check the hand out here.

Google Maps Pokémon Challenge

The Google Maps team has launched a new Pokémon Challenge that lets anyone with an Android or iOS device catch the critters. Just launch the latest Google Maps app, tap the “Search” option at the top of the screen, and hit the “Press Start” option beside the blue Pokéball icon.

Pokemon1 Roundup: All of Googles jokes for April Fools Day 2014

To play, you’ll need to use the map to find Pokémon nearby, catch them by going to the location in person, and finally add them to your Pokédex. If that seems complex, this video will explain it for you better:

We have to admit, this beats last year’s joke of Google Maps Treasure Mode.

Gmail Shelfie

Google says Gmail is 10 years old today, and that part is completely true: the service launched on April 1, 2004. To celebrate the double-digit anniversary, Google’s joke this year is the Gmail Shelfie, which stands for the SHareable sELFIE.

Gmail1 Roundup: All of Googles jokes for April Fools Day 2014

Google even went as far as to say that it is responsible for the selfie, calling Gmail “the pioneering platform for selfies” and explaining how the trend began:

When custom themes launched back in 2012, we urged you to find “your perfect image and make Gmail your own.” And you did. Many of you rushed to take photos of yourselves to upload as your Gmail custom theme, which you started referring to as selfies.

The company has a very scientific graph to back up its claim:

Gmail2 Roundup: All of Googles jokes for April Fools Day 2014

Yet since there’s no obvious way to share your selfie with others (Google doesn’t like to talk about Facebook, Instagram, or even apparently Google+), the Shelfie had to be introduced. With just a few clicks, everyone can now set your Shelfie as their Gmail theme “so they can enjoy checking, reading, and writing emails while seeing your friendly face in the background.” If you upload your selfie and upgrade it to a Gmail Shelfie, you may even manage to get it on the trending list.

Nest Total Temperature Control

Google’s acquisition of Nest Labs closed over a month ago, which means the home automation company can now join the April Fools’ Day bonanza. Nest has teamed up with Virgin America to reinvent the way people fly:

Total Temperature Control lets every single passenger set their own temperature for an even more personalized flight. There are even presets like Cancun Afternoon and Chicago Polar Vortex.

WazeDates

Speaking of acquisitions, Google also acquired social mapping software company Waze in June 2013, meaning this is also the first April Fools’ Day for the startup. Waze has announced its own acquisition: Israeli social enterprise software startup SingleSpotter. The result is WazeDates.

The service supposedly saw a successful limited beta in San Francisco and Tel Aviv, and will now launch as an expanded pilot to all Wazers in mid-April 2014, “allowing drivers to take the same hands-on approach to their personal life as they do to fighting traffic.” SingleSpotter’s patented algorithm monitors all smartphone activity to measure indicators that are most common among single mobile users, including Facebook relationship status, multiple vacation and happy hour listings within the phone’s calendar, frequent use of taxi apps during peak dating hours, unusually small food delivery orders, and unusually high frequency of pet accessory purchases.

This allows WazeDates to alert drivers of other likely singles on the road nearby. You can search for drivers based on age, sex, orientation, and so on.

Emoji translation in Chrome for Android and iOS

Google Translate support for Emoji is now built directly into Chrome for Android and iOS. In the company’s own words, you can now read all your favorite Web content “using efficient and emotive illustrations, instead of cumbersome text.”

Google’s translation algorithm interprets not just the definition of the words on a webpage, but also their context, tone, and sometimes even facial expression in order to convert them into symbols. It just makes so much sense:

Not only does this pictorial and theatrical language allow us to communicate complex emotions, it’s also far more compact. One Emoji symbol can easily replace dozens of characters, improving efficiency and comprehension on the go. It turns out the best way to communicate in the future is to look to the past: the ancient Egyptians were really onto something with their hieroglyphs.

Thankfully, the feature is entirely optional, and has to be enabled first: if your device’s date is April 1st, and you’ve updated to the latest Chrome release, just hit the “Translate to Emoji” option in the menu. Tap “Reload” to view the original page. Just like many Google Translate experiments, the feature is currently only available in English.

Auto Awesome Photobombs

The Google+ team has expanded the Auto Awesome feature to includephotobombs. In short, the feature lets celebrities make a spontaneous appearance in your pictures.

Hiking Roundup: All of Googles jokes for April Fools Day 2014

To get your own photobomb, upload a new self portrait or group photo with friends, and leave a little room for a photobomb. Google is starting with David Hasselhoff, and unfortunately wouldn’t say if other celebrities would be joining the fray.

Google Auto-Awesome Resumes

If you’ve ever hosted a CV in Google Drive, you’ll know the current swathe of editing options in Google Docs. One of the company’s japes today is a promotional video for Auto-Awesome, which adds some fun effects to your perfectly crafted document. The Pokemon theme – clearly inspired by its popular Google Maps update – and Doge designs are our favorites.

Google takes this one step further by suggesting that if you submit a resume through Google Careers, it’ll pair you with the perfect position at its company. Software Dogengineer? Sounds terrific.

‘Top planets and moons’ in AdSense

If you run a business on the Web, it’s important to know where your customers are coming from right? With its latest “update” to AdSense, the company is now teasing a new “top planets and moons” report.

https://apis.google.com/u/0/_/widget/render/post?usegapi=1&href=https%3A%2F%2Fplus.google.com%2F116176459448466735273%2Fposts%2FeEaA1a9pL36&hl=en-US&gsrc=3p&ic=1&jsh=m%3B%2F_%2Fscs%2Fapps-static%2F_%2Fjs%2Fk%3Doz.gapi.en.Vh6dPmTLRzs.O%2Fm%3D__features__%2Fam%3DMQ%2Frt%3Dj%2Fd%3D1%2Ft%3Dzcms%2Frs%3DAGLTcCOU19nLInHPXYZMNF5aIQt5RybceQ#_methods=onPlusOne%2C_ready%2C_close%2C_open%2C_resizeMe%2C_renderstart%2Concircled%2Cdrefresh%2Cerefresh%2Conload&id=I0_1426981750492&parent=http%3A%2F%2Fthenextweb.com&pfname=&rpctoken=42179496

So sure, the majority of your visitors are probably coming from Earth. But what about Mars and the Moon? Well, now you know. “With our recent discovery of the interplanetary IP address repository, you’ll have access to even more reports that can help you improve user engagement on your site,” a Google+ post reads. “For example, if you notice a lot of traffic coming from Mars, try adding more pages in Martian to engage with those audiences.”

Official cat keyboard

Cats just love to type. No matter where you’re sitting, if you own a feline you can guarantee that they’ll find you and stomp all over your keyboard. We always assume that they just want our attention, but what if, all along, they’ve been trying to communicate with us?

Google evangelist François Beaufort teased the official Cat Keyboard, which you can download from the Chrome Webstore here. With a selection of pawprint buttons and a giant mouse in the middle, you can quickly translate their inputs.

Courtesy Google’s jokes…

 

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, રમુજ

3 responses to “ગ્રેન ઓફ સોલ્ટ: એપ્રિલ ફૂલ છે ભાઇ, સાવચેત રહેવું../Gmail Shelfie +

 1. હું કરું છું, હું કરું છું નાં વહેમ માં માણસજાત આખી જીંદગી fool બનીને જ વિતાવે છે અને જે માણસ અભિમાન, ઈર્ષા, માન અપમાન જેવા વજનીયા છોડીને હલકો ફુલ બની જાય છે તે સંત થઈ જાય છે.

 2. pragnaju

  ધન્યવાદ પ્રેરણાદાયી પ્રતિભાવ માટે
  તમે
  હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
  શકટનો ભાર જેમ શ્વાન તાણે.
  -નરસિંહ મેહતાની જેમ ‘સનાતન ધર્મના સાર’ જેવી વાત કહી. હું -અહં અંગે સમજાય અને તે જાય તો તે મુર્ખ મટી સંત થઈ જાય પણ જેને આ વાતનો ખ્યાલ નથી તેને માટે તો તે મુર્ખ જ રહે છે.

 3. pragnaju

  himatlal joshi
  Apr 1

  ના ભાઈ ના મારે એપ્રિલ ફૂલ નથી બનવું .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s