મહાવીર જયંતીના અભિનંદન / ચિ યામિનીને કાવ્યાયન શુભેચ્છાઓ

        ૦૦મ  મહાવીર જયંતીના અભિનંદન

મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. – ત્રણ આધ્યત્મીક અને પાંચ નૈતિક. જેનો ઉદ્દેશ્ય જીવન સ્તરની ઉન્નતી છે.

મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેને કારણે ક્રોધ, નફરત, લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં વધુ કર્મો બંધાય છે.

આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:

 • અહિંસા – કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી;
 • સત્ય – હમેંશા સત્ય બોલવું;
 • અસ્તેય – અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;
 • બ્રહ્મચાર્ય – મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;
 • અપરિગ્રહ – ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.

અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.

મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મીક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ મકે મુક્તિ ની શોધમાં સંસાર ત્યાગી આત્મીક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે………………………………….

1h
 આજે કાવ્યાયન  યાદપત્ર
આપની શુભેચ્છાના ફળ સ્વરુપે મહુવા મુકામે પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં પ્રતિવર્ષ ઉજવાતા ‘અસ્મિતા પર્વ-૧૮ ‘ ની કાવ્યાયન બેઠકમાં કાવ્યપઠન માટે મારી પસંદગી કરવામાં આવી છે. તો આ શુક્રવારે તારીખ ૩જી એપ્રીલ ૨૦૧૫ સાંજે ૪ થી ૬.૩૦ વાગ્યે આપ અમને ‘આસ્થા’ ચેનલ પર લાઇવ નિહાળી  શકશો. આપના પ્રતિભાવ આવકાર્ય છે.
asmita
 Yamini Vyas ,’I am feeling very happy and proud that after 25 days of Women’s day, seven poetess are invited to present their poetry from very reputed and spiritual stage of “Kavyayan” in Asmitaparva- that also for 9000 seconds….!What can be a better celebration of women’s manifestation..!

Many many thanks and Pranam to Param Pujya Morari Bapu and Honorable Organisers of Asmitaparva for providing an invaluable opportunity which will be cherished by us for ever. 000a………….+

……………………………………………………..

અસ્મિતાપર્વમા  ચિ પરેશભાઇની સફળ રજુઆત

 • paresh vyas 001 – YouTube

  www.youtube.com/watch?v=NDL_QXimSlg
  Apr 25, 2011 – Uploaded by dinesh tilva

  paresh vyas 001 … Vinod Joshi presenting a lecture on ‘Sanskaar’ at Asmita Parva – Duration: 47:15. by Aditya Joshi 7,767 views. 47:15.

0000

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ગીત, ઘટના, પ્રકીર્ણ

2 responses to “મહાવીર જયંતીના અભિનંદન / ચિ યામિનીને કાવ્યાયન શુભેચ્છાઓ

 1. તમને પણ મહાવિર જયંતિની શુભકામનાઓ અને અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s