હનુમાન જ્યંતિ મુબારક हनुमान चालीसा/ तुलसीदास

हनुमान चालीसा तुलसीदास की एक काव्यात्मक कृति है जिसमें प्रभु राम के महान भक्त हनुमान के गुणों एवं कार्यों का चालीस चौपाइयों में वर्णन है। यह अत्यन्त लघु रचना है जिसमें पवनपुत्र श्री हनुमान जी की सुन्दर स्तुति की गई है। इसमें बजरंग बली‍ की भावपूर्ण वंदना तो है ही, श्रीराम का व्यक्तित्व भी सरल शब्दों में उकेरा गया है।

वैसे तो पूरे भारत में यह लोकप्रिय है किन्तु विशेष रूप से उत्तर भारत में यह बहुत प्रसिद्ध एवं लोकप्रिय है। लगभग सभी हिन्दुओं को यह कंठस्थ होती है। कहा जाता है कि इसके पाठ से भय दूर होता है, क्लेष मिटते हैं। इसके गंभीर भावों पर विचार करने से मन में श्रेष्ठ ज्ञान के साथ भक्तिभाव जाग्रत होता है।

  1. Hanuman Chalisa by Amitabh Bachchan (HD Quality)

    • 2 years ago
    • 272,619 views
    Beautiful Shri Hanuman Chalisa sang by Amitabh Bachchan and 28 other famous and popular singers. I was surprised nobody …
    • HD
  2. hanuman chalisa amitabh bachchan full 29 top notch singers

    • 3 years ago
    • હનુમાન જ્યંતિ 

      શ્રી હનુમાન વાનરનું ચંચળ શરીર ધારણ કરીને પણ આત્મ્ સંયમનું આચરણ અને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે અને અનંત જ્ઞાન અને ભક્તિના ભંડાર બની શકે છે તો આપણે મનુષ્ય શરીર ધારણ કરવાવાળા એક ચંચળ મનનું નિયમન કેમ નથી કરી શકતા ? તેમના વાનર દેહનો આ જ આધ્યાત્મિક સંદેશ છે.

      શ્રી હનુમાનમાં અહંકારનો સર્વથા અભાવ છે. એમ કહેવાય છે કે એમને એવો શાપ હતો કે, તેમાં બળ-બુધ્ધિ અને યોગ્યતાનું તેમને યાદ કરાવવામાં ન આવે ત્યાં સુધી તેમને તેનું સ્મરણ નહીં થાય. ભગવાન શ્રી રામને મળવાનું થયું તે પહેલાં શ્રી હનુમાન એક સામાન્ય વાનરની માફક સુગ્રીવના સંરક્ષણમાં જીવન વિતાવતા હતા. જો કે વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેઓ અસાધારણ બળ, બુધ્ધિ, વિવિક અને વાક્ચાતુર્યના સ્વામી હતા; પરંતુ શ્રી રામ સાતેના મિલનની પહેલાં તેમનાં કોઈ અસાધારણ કાર્યનું વર્ણન પ્રાપ્ત થતું નથી. વાલીએ સુગ્રીવ ઉપર જે જે અત્યાચારો કર્યા, તેના તે એક મૂક દૃષ્ટા જ રહ્યા. આ પ્રકારે, જ્યારે સીતા માતાની ભાળ મેળવવા નીકળેલી વાનર સેના હતાશ થઈ ગઈ ત્યારે પણ જ્યાં સુધી જામ્બવાને તેમને તેમનાં બળ અને સામથર્યનું સ્મરણ કરાવીને ઉત્સાહિત ન કર્યા, ત્યાં સુધી તેઓ ચુપચાપ જ રહ્યા

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.

બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.

બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
hanuman ji

ચૌપાઈ :

જય હનુમાન જ્ઞાન ગુન સાગર.

જય કપીસ તિહુઁ લોક ઉજાગર

રામદૂત અતુલિત બલ ધામા.

અંજનિ-પુત્ર પવનસુત નામા

મહાબીર બિક્રમ બજરંગી.

કુમતિ નિવાર સુમતિ કે સંગી

કંચન બરન બિરાજ સુબેસા.

કાનન કુંડલ કુંચિત કેસા

હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ.

કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.

સંકર સુવન કેસરીનંદન.

તેજ પ્રતાપ મહા જગ બન્દન

વિદ્યાવાન ગુની અતિ ચાતુર.

રામ કાજ કરિબે કો આતુર

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.

રામ લખન સીતા મન બસિયા

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.

બિકટ રૂપ ધરિ લંક જરાવા

ભીમ રૂપ ધરિ અસુર સઁહારે.

રામચંદ્ર કે કાજ સઁવારે

લાય સજીવન લખન જિયાયે.

શ્રીરઘુબીર હરષિ ઉર લાયે

રઘુપતિ કીન્હી બહુત બડાઈ.

તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ

સહસ બદન તુમ્હરો જસ ગાવૈં.

અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં

સનકાદિક બ્રહ્માદિ મુનીસા.

નારદ સારદ સહિત અહીસા

જમ કુબેર દિગપાલ જહાઁ તે.

કબિ કોબિદ કહિ સકે કહાઁ તે

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.

રામ મિલાય રાજ પદ દીન્હા

તુમ્હરો મંત્ર બિભીષન માના.

લંકેસ્વર ભએ સબ જગ જાના

જુગ સહસ્ર જોજન પર ભાનૂ.

લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.

જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં

દુર્ગમ કાજ જગત કે જેતે.

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે

રામ દુઆરે તુમ રખવારે.

હોત ન આજ્ઞા બિનુ પૈસારે

સબ સુખ લહૈ તુમ્હારી સરના.

તુમ રક્ષક કાહૂ કો ડર ના

આપન તેજ સમ્હારો આપૈ.

તીનોં લોક હાઁક તેં કાઁપૈ

ભૂત પિસાચ નિકટ નહિં આવૈ.

મહાબીર જબ નામ સુનાવૈ

નાસૈ રોગ હરૈ સબ પીરા.

જપત નિરંતર હનુમત બીરા

સંકટ તેં હનુમાન છુડાવૈ.

મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ

સબ પર રામ તપસ્વી રાજા.

તિન કે કાજ સકલ તુમ સાજા.

ઔર મનોરથ જો કોઈ લાવૈ.

સોઇ અમિત જીવન ફલ પાવૈ

ચારોં જુગ પરતાપ તુમ્હારા.

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા

સાધુ સંત કે તુમ રખવારે.

અસુર નિકંદન રામ દુલારે

અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.

અસ બર દીન જાનકી માતા

રામ રસાયન તુમ્હરે પાસા.

સદા રહો રઘુપતિ કે દાસા

તુમ્હરે રામ કો પાવૈ.

જનમ-જનમ કે દુખ બિસરાવૈ

અન્તકાલ રઘુબર પુર જાઈ.

જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ

ઔર દેવતા ચિત્ત ન ધરઈ.

હનુમત સેઇ સર્બ સુખ કરઈ

સંકટ કટૈ મિટૈ સબ પીરા.

જો સુમિરૈ હનુમત બલબીરા

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં.

કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં

જો સત બાર પાઠ કર કોઈ.

છૂટહિ બંદિ મહા સુખ હોઈ

જો યહ પઢૈ હનુમાન ચાલીસા.

હોય સિદ્ધિ સાખી ગૌરીસા

તુલસીદાસ સદા હરિ ચેરા.

કીજૈ નાથ હૃદય મઁહ ડેરા

દોહા :

પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.

રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ

1 Comment

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ, Uncategorized

One response to “હનુમાન જ્યંતિ મુબારક हनुमान चालीसा/ तुलसीदास

  1. મનોજવં મારુત તુલ્ય વેગમ.
    જીતેન્દ્રીયમ બુધ્દ્ધીમતાં વરિષ્ઠમ.
    વાતાત્મજ્મ વાનરયુથ મુખ્યમ.
    શ્રી રામદુતમ શરણં પ્રપદ્યે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s