ખ્વાહિશે જો ઘુટ ગઈ ઇસ દિલ મેં,/ ચેરી બ્લોઝમ ફેસ્ટીવલ

000c

આહિસ્તા ચલ એ જિંદગી,

અભી કુછ કર્જ ચુકાના બાકી હૈ,

કુછ દર્દ મિટાના બાકી હૈ,

કુછ ફર્જ નિભાના બાકી હૈ,

કુછ હસરતેં અભી અધૂરી હૈ,

કુછ કામ ભી ઔર જરૂરી હૈ,

ખ્વાહિશે જો ઘુટ ગઈ ઇસ દિલ મેં,

ઉનકો દફનાના અભી બાકી હૈ.

રફતાર મેં તેરે ચલને સે,

કુછ રુઠ ગયે કુછ છૂટ ગયે,

રુઠોં કો મનાના બાકી હૈ,

રોતોં કો હસાના બાકી હૈ…

યુગલો માટે હૃદયસ્પર્શી વાત

કલ જો મિલા વક્ત તો ઝુલ્ફે તેરી સંવાર દૂંગા,

આજ તો મૈં ઉલઝા હૂં વક્ત કો સુલઝાને મેં.

– ફૈઝ અહમદ ફૈઝ

000c1

ઝગડતા વૃધ્ધો ક્યાંયના નથી રહેતાં. તેમને એકલાં મૂકવામાં આવે તો પણ તે લડી મરે છે. તેમનું બધું માન સન્માન જતું રહે છે. સદ્ભાગ્યે કે કમભાગ્યે બેમાંથી એક પાત્ર અલવિદા કહી ચાલ્યું જાય તો આ પ્રકારના ઘર્ષણની સમસ્યા નથી રહેતી પણ વૃધ્ધાવસ્થાની અન્ય સમસ્યાનો સામનો કરવાનો આવે છે.
કે ભલે તમે ગમે તેટલું ઝઘડો, એકબીજા પર ગુસ્સો કરો, એકબીજાને ઉતારી પાડો, એકબીજા સાથે રમત રમો, થોડીસી બેવફાઇ કરી લો, એકબીજા પર દાદાગીરી કરી લો… પણ છેલ્લે એવો સમય આવશે જ્યારે તમે બે અને માત્ર બે જ એકબીજા માટે રહ્યા હશો, સુખે દુઃખે એક બીજા સાથે ઊભા હશો… બીજું કોઇ જ નહીં હોય. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે. વૃધ્ધો એકલા પડતા જાય છે. જીંદગી લાંબી થતી જાય છે જ્યારે એક મેકને સાથ આપી શકે તેવો સંગાથ મળવો મુશ્કેલ છે.
એવા સંજોગોમાં આપણા માણસને આપણે જીરવવું જ રહ્યું. પણ થાય છે એમ કે જેમ જેમ સહવાસ લાંબો થતો જાય છે તેમ સામેની વ્યક્તિની નબળાઇઓ, ખરાબ આદતો, વર્તણૂંકો જીરવવી મુશ્કેલ બનતી જાય છે. પૂર્વગ્રહ વધતા જાય છે. અને એક એવો સમય આવે છે કે આવી આદતો અને સ્વભાવવાળી વ્યક્તિ સાથે જીવવું લગભગ અશક્ય થઇ જાય છે.
સાંઇઠ પછી સંબંધોનું મેનેજમેન્ટ અસ્તિત્વ માટે અત્યંત જરૃરી છે.કારણ જીવન ઝડપભેર આગળ વધે છે. એની રફતાર એટલી તેજ હોય છે કે એમાં ચાલતા ચાલતા કેટલાંક રૃઠી જાય છે તો કેટલાક કાયમને માટે છોડીને જતા રહે છે. આ રુઠેલાને મનાવવાના બાકી ન રહી જાય.. જીવનની રફતાર એટલી બધી તેજ ન રહી જાય એ ખાસ જોજો.જીવનની રફતાર એટલી પણ તેજ ન બનાવશો કે જેથી લાંબા સમયના સંબંધો પળભરમાં તૂટી જાય અને કેટલાક સંબંધો બંધાયા પહેલાં જ તૂટી જાય.
યાદ રાખો ટૂટેલા સંબંધોને જોડવાના બાકી ના રહી જાય. તમારા પોતાના આપ્તજનોના જખ્મો પૂરતા પહેલાં જીવન પૂરું ન થઇ જાય.

000c2

સૌજન્ય <pkdavda@gmail.com> + Shri Bharatbhai …

સમાચાર અસ્મિતાપર્વની કાવ્યાયન બેઠકનું ફરીથી પ્રસારણ આવતીકાલે 11 એપ્રિલે ડી.ડી. ગિરનાર         000a

ચેનલ પર સાંજે 4-05 વાગે અને રાત્રે 10 વાગે તથા 12 એપ્રિલે સવારે 8-05 વાગે થશે.

પધારો વૉશીંગટન ડી સીમા ચેરી બ્લોઝમ માણવા આ વર્ષે  એપ્રીલ  તા ૧૨ થી ૧૫ ફેસ્ટીવલ દિવસો માણો થોડા ફોટા૦૦ ૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦

1 ટીકા

Filed under ઘટના

One response to “ખ્વાહિશે જો ઘુટ ગઈ ઇસ દિલ મેં,/ ચેરી બ્લોઝમ ફેસ્ટીવલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s