પરશુરામ જયંતિ – અક્ષય તૃતીયા …reduce the risk of Alzheimer’s

૦૦૦   અક્ષય તૃતીયા એક એવી તિથિ છે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આ દિવસનું એ રીતે પણ મહત્ત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલાં દાન-પુણ્ય, ધાર્મિક કાર્યોનો,પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી. તૃતીયા એટલે કે ત્રીજની તિથિ, માતા ગૌરીની તિથિ છે, જે બળ, બુદ્ધિવર્ધક માનવામાં આવે છે, તેથી આ દિવસે ગૌરી માતાની પૂજા પણ કરવામાં આવે છે.

આ દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ. ઘરની સાફ-સફાઈ અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને સ્નાન કરો. શક્ય હોય તો સમુદ્ર, ગંગા અથવા યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે ઉપવાસ રાખો અને ઘરમાં કોઈ પવિત્ર સ્થાને અથવા મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર મૂકીને પૂજનનો સંકલ્પ કરો. સંકલ્પ કર્યા બાદ ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો, ત્યારબાદ તેમને સુગંધિત ચંદન, પુષ્પમાળા અર્પણ કરો. અક્ષત  દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન કરો. નૈવેદ્યમાં જવ, કાકડી અથવા ચણાની દાળ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી નૈવેદ્યની સાથે તુલસી જરૂરથી ચઢાવો. આટલું કર્યા પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને છેલ્લે ભક્તિભાવપૂર્વક આરતી કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્ર આ દિવસે ઉચ્ચસ્થ હોય છે. આ દિવસે ઉપવાસ રાખી વિવિધ અનાજ અને ચોખા દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. આ દિવસને નવાન્ન પર્વ પણ કહે છે. ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી વાસણ, મિષ્ટાન્ન, તરબૂચ, દહીં, દૂધ અને ચોખાનું સુપાત્ર વ્યક્તિને દાન કરવું જોઈએ. આ અક્ષય તૃતીયાના વ્રતનું વિધિ-વિધાન છે, પરંતુ ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે. શ્રદ્ધાપૂર્વક જેવું આવડે તેવું પૂજન કરવાથી પણ તેઓ ભક્ત પર પ્રસન્ન થાય છે.

……………………………………………………………………………………………………………………………………………………………………………………..

૦૦

This is a presentation on heart wrenching story on life n times of American super model Ms. WARIS DIRI – A journey of a poor girl from Desert to Dazzling world of Glamour પ્રવચન માટે શુભેચ્છાઓ વધુ  જાણવા મળે તે આશા……………………………………………………………………..

  • 00b

.

Blueberries and blackberries are among the brain-protecting foods encouraged under the MIND diet.

Researchers at Rush University in Chicago have developed the MIND diet, which their recent study suggests could significantly reduce the risk of Alzheimer’s disease. The study is published in the latest issue of Alzheimer’s & Dementia: The Journal of the Alzheimer’s Association.

Professor Martha Clare Morris and her colleagues combined elements of the Mediterranean diet with elements of DASH, a diet aimed at combatting high blood pressure, to create MIND (Mediterranean-DASH Intervention for Neurodegenerative Delay).

To test the effectiveness of various diets on preventing the appearance of Alzheimer’s disease, the study’s authors recruited 923 participants aged 58 to 98, who responded to food questionnaires that reflected how closely their diets followed the Mediterranean, DASH or MIND diets.

After following the subjects from 2004 to 2013, the researchers found that the MIND diet was associated with a 53% reduction in the risk of Alzheimer’s disease in subjects who followed it regularly, compared to a reduction of 54% and 39% for the Mediterranean and DASH plans respectively.

However, while the Mediterranean and DASH plans were only effective when applied rigorously, the MIND diet was associated with lower risk even when applied only moderately (35% reduction). According to the research team, this could be an important argument in its favor, particularly since the MIND plan is already said to be easier to follow than the other two options.

The new diet is based on two main categories: 10 brain-healthy food groups (green vegetables and other vegetables, nuts, berries, beans, whole grains, fish, poultry, olive oil and wine) and five groups to avoid (red meat, animal fats, sugary foods, fried foods and fast food).

A few simple rules indicate the minimum targets of each brain-healthy food group to be consumed throughout the week. For example, vegetables and nuts should be consumed daily, while poultry and berries should be eaten twice a week. The harmful foods are not entirely off limits, but their consumption should be restricted as much as possible (less than 1 tablespoon of butter per day, for example).

While the researchers point out that further study is needed among different populations, they estimate that the MIND diet can already be considered as a way to reduce the risk of Alzheimer’s disease, particularly when followed over the long term

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s