પ્રાર્થીએ કે –ભૂકંપ પીડીત નેપાળ , ભારત,, તિબેટ ના હજારો નિર્દોષો

2 3 5 t s x y

આપણે  આપણાથી થતી મદદ કરીએ અને  પ્રાર્થીએ કે –ભૂકંપ પીડીત 

નેપાળ , ભારત,, તિબેટ ના હજારો નિર્દોષોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે .

 તેમને મોક્ષ મળે અને ઘાયલ થયા છે .તે જલ્રદી સ્વસ્થ  થાય  અને 

સગાવહાલાને આ દુઃખ સહન કરવાની શક્તી આપે

चला प्रार्थना करू या —  आलेल्या भूकंपाने नेपाळ, 

हिंदुस्थान, तिबेटया तिन्ही देशातील  हजारो निष्पापांना

आपले प्राण गमवावे लागले. त्यांना

मोक्ष मिळो व दुखापत झालेले लौकर बरे होवोत !!

Let us Pray for those departed innocents who lost their lives due to
shattering earthquake in Nepal, HinduSthan, Tibet etc…

 and

those injured get well soon !!

राघवेन्द्र रघुपति श्री राम,
शोभित सीता माता बाम ।
૦૦૦
Shri Ram is the Prince of Raghu Dynasty

and

Shri Sita is our graceful Mother.!!!!

2 ટિપ્પણીઓ

Filed under ઘટના

2 responses to “પ્રાર્થીએ કે –ભૂકંપ પીડીત નેપાળ , ભારત,, તિબેટ ના હજારો નિર્દોષો

  1. આ કારમા ભૂકંપમાં જાન ગુમાવનાર સૌ આત્માઓના આત્માને પ્રભુ શાંતિ બક્ષે અને એમનાં સંબંધીઓને અચાનક આવી પડેલ દુખ સહન કરવાની પ્રભુ શક્તિ બક્ષે એવી પ્રાર્થના છે.

  2. આપદાઓમાં રાહત કાર્ય એટલે જનસેવા..પ્રભુસેવા..ભારત સરકારનો અભિગમ …એક આદર્શ પગલું…શ્રધ્ધાંજલિ કહેતાં જ ભારે થઈ જવાય..એવી આ હોનારત છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s