કંટકોને મ્હેક શું ને રંગ શું?/ યામિની વ્યાસ

00000

 

 

 

 

એક અફવા એવી તો નાહક બની
જિંદગી જાણે હદયદ્રાવક બની

દર્દની ડમરી યે વિનાશક બની
ને કણેકણમાં તરસ વ્યાપક બની

યાદ આવી પળ કોઈ ભૂતકાળની
આંખને તો અશ્રુની આવક બની

ક્યાંય ના બરબાદી વેચાતી મળે
ભૂલ પોતાની જ ઉપકારક બની

કંટકોને મ્હેક શું ને રંગ શું?
પાનખર જેને સદા માફક બની

યામિની વ્યાસ

સ્વ. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવી,

જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ,

બની રહો તે જ સમાધિ યોગ

-0000 000 00

 

4 ટિપ્પણીઓ

Filed under કવિતા, ગીત, ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ

4 responses to “કંટકોને મ્હેક શું ને રંગ શું?/ યામિની વ્યાસ

  1. વાહહહહ મસ્ત ગઝલ યામિની બેન.

  2. કાંટાય નથી માની શકતા, ફૂલોનાં આવાં કામ હશે.
    બીજા શબ્દો યાદ નથી આવતા.
    -મન હર ઉધાસે ગાયેલી એક ગઝલ.

  3. સુશ્રી યામિનીબેન…ગઝલમાં કેટલાય ભાવોને મહેકાવી દીધા..સરસ શેરમાં વણી.

    કંટકોને મ્હેક શું ને રંગ શું?
    પાનખર જેને સદા માફક બની

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s