રાષ્ટ્રીય કલા કેંદ્ર હીરક મહોત્સવ

૧ ૧૧ ૧૧૧ ૧૧૧૧

2 Comments

Filed under ઘટના, યામિની વ્યાસ, સત્યકથા, સમાચાર

2 responses to “રાષ્ટ્રીય કલા કેંદ્ર હીરક મહોત્સવ

 1. કાવ્યોની જેમ યામીનીબહેન નાટકોમાં યે સિદ્ધહસ્ત છે. તેમના ઘણા નાટકો જાણીતા બન્યા છે.

  તેમનું

  આંગળી પકડીને તારી ચાલવા દે
  ગીત ઘણું ભાવવાહી છે,

  દીકરી બચાવો આંદોલનમાં ભજવાતુ તેમનું નાટક પણ હ્રદયસ્પર્શી છે.

  શ્રી યામીનીબહેન અને શ્રી. પરેશભાઈ જેવા ઉત્તમ સંતાનોના માતા હોવાને લીધે તો ખરા જ અને તમારી પોતાની પ્રતીભાને લીધે ય આપ શ્રદ્ધેય અને વંદનીય રહ્યા છો

  મારા પક્ષે હમણાં બ્લોગીંગ અને પ્રતીભાવો લગભગ સ્થગીત થયા છે. અમારી દીકરીને ૧૨મીનું વર્ષ હતુ અને હવે એડમીશનની દોડા દોડી યે ખરી .

  છતા યથાશક્તિ ફરી પાછું બ્લોગિંગ શરુ કરવું છે અને પ્રતિભાવો આપવા છે કે જે મને માનસીક આનંદ આપે છે અને નેટમીત્રોનો મેળાપ કરાવે છે .

 2. અતુલભાઈના કથન સાથે હું તદ્દન સંમત છું.આવું મેધાવી કુટુંબ ભાગ્યે જ જોવા મળે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s