રાષ્ટ્રીય કળા કેન્દ્ર હીરક જયંતિ + ભયાવહ હાઇક

 ૦
૦૦ ૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦૦
સુરતની સૌથી જૂની અને સતત પ્રવૃત્તિશીલ કળા સંસ્થા રાષ્ટ્રીય કળા કેન્દ્ર તેના અસ્તિત્વનું ૬૦મુ વર્ષ હીરક જયંતિ રૂપે ઉજવે છે, એ એક સાંસ્કૃતિક ઘટના છે. ૨૦ અને ૨૧ જૂન, ૨૦૧૫ દરમિયાન તેઓ બે દિવસીય કાર્યક્રમ જીવનભારતીના રંગભવનમાં યોજાયો, જે યાદગાર રહ્યો.
  000
પહેલે દિવસે ‘વ્હાલના વારસદાર’ નાટક રજુ થયું અને બીજે દિવસે ‘પંચામૃત’ કાર્યક્રમ રજુ થયો જેમાં સંસ્થાની નૃત્ય, લોનૃત્ય, નાટક, સાહિત્ય, ચિત્રકલા અને સંગીત ઉપાસનાની ઝલક જોવા મળી. આ સાચે જ એક ઉત્સવ હતો, સ્થાનિક કલાકારોનો. બંને દિવસ સંચાલન દિલીપ ઘાસવાલાએ કર્યું. ચૌટા બજાર, શાહપોર ખાતે ‘વજુભાઈ ટાંક હોલ’નું આ પ્રસંગે નવીનીકરણ પણ થયું, જે આવનારા સમયમાં પ્રવૃતિઓનું કેન્દ્ બની રહેશે. રા.ક.કે. સાથે સંકળાયેલા સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન..
સુંદર ગરબો એ રાષ્ટ્રીય કળા કેન્દ્રની ખાસિયત રહી છે. ડો. જયંત પાઠક લિખિત ‘ગોકુળમાં નહીં આવો તો ચાલશે, શ્યામ’ જોવાની સૌને મઝા પડી. — 
આ પ્રસંગે બંને દિવસ ખાસ હાજરી આપનાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ ડો. વિનોદ જોશીનું કાવ્ય પઠન યાદગાર રહ્યું. તેમણે નારીના મનની વાત કરતાં કાવ્યો, ગીતો, સોનેટ અને ગાઈને સંભળાવેલા ગીતોએ શ્રોતાઓને તરબતર કર્યાં.
ઓડીસી નૃત્ય દ્વારા સ્વાગત થયું, જે બિસ્વાસ માતા અને દીકરીની જુગલબંધી બની રહી.
સ્વાગત નૃત્ય રૂપે રજુ થયેલું લોકનૃત્ય બહુ જ સુંદર રહ્યું, જે કોરિયોગ્રાફીની કમાલને લીધે જોવું ગમે તેવું હતું.સૌજન્ય શ્રી નરેશ કાપડિયાપહેલે દિવસે ‘વ્હાલના વારસદાર’ નાટક રજુ થયું
El Caminito del Rey, known as the most dangerous trail in the world, is a path in Malaga, Spain that hangs 300 feet above a rocky gorge. The path follows the walls of El Chorro Gorge and has no handrails. (Wikimedia/Gabirulo) 
Video:
૧ ૨ ૩ ૪ ૬ ૬ ૭ ૮ ૯ ૧૦
 યાદ*Looney Tunes is a series of Warner Bros. animated comedy cartoon film.
LOONEY TUNES
Two mice
are sitting on a comfortable seat in a first-class compartment.
The older mouse is wearing a terrific hat
pointing out the most important facts to his young friend.When the ticket collector comes to punch the tickets
the older mouse solemnly heaves a bouquet up from his inner pocket
without interrupting the flow of his explanation for a single moment.

Then, at precisely the right second, the first Red Indians
appear at the window, who, astride great black horses, are chasing
something or someone, trying with might and main to stay in the picture
but with much panache ultimately have to give up.

‘Your tickets, please!’

૧૨

The speed of the train must once more be terrifying.

1 ટીકા

Filed under કાવ્ય, ઘટના, Uncategorized

One response to “રાષ્ટ્રીય કળા કેન્દ્ર હીરક જયંતિ + ભયાવહ હાઇક

  1. Looney Tunes જોવું જ પડશે.
    ઓલ્યા સ્પેનના ટ્રેલ પર નો’ જવાય !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s