Daily Archives: જૂન 26, 2015

મેરા કાતિલ હી મેરા મુન્સિફ હૈ…/સુદર્શન ફાકિર

                                 સુદર્શન ફાકિરની જગજિત-ચિત્રાએ સમ વન સમ વ્હેર ગાયેલી એક બહુજ જાણીતી ગઝલ છે અને 
તેમાય તેનો  એક શેર છે જે કદાચ જગજિતના જીવનમાં અને તેના અવાજમાં ઘુંટાયેલા દર્દને બાખુબી રજુ કરે છે. શેર છે,
 ઝિંદગી કો કરીબ સે દેખો ..ઇસકા ચહેરા તુમ્હે રૂલા દેગા 
આ ગઝલ કલાકારની લાઇફ સ્ટોરી સાથે ગજબનું સામ્ય ધરાવે છે.
આદમી આદમી કો ક્યા દેગા
آدمی آدمی کو کیا دے گا
جو بھی دے گا، وہیں خدا دے گا
میرا قاتل ہی میرا منسپھ ہے
کیا میرے حق میں فیصلہ دے گا
زندگی کو قریب سے دیکھو
اس کا چہرہ تمہیں رلا دے گا
ہم سے پوچھو نا دوستی کا صلہ
دشمنوں کا بھی دل ہلا دے گا
عشق کا زہر پی لیا ‘فاکر’
اب مسیحا بھی کیا دوا دے گا
……………………………………
आदमी आदमी को क्या देगा 
जो भी देगा, वही खुदा देगा
मेरा कातिल ही मेरा मुन्सिफ है
क्या मेरे हक़ में फैसला देगा
ज़िन्दगी को करीब से देखो 
इसका चेहरा तुम्हें रुला देगा
हमसे पूछो ना दोस्ती का सिला 
दुश्मनों का भी दिल हिला देगा
इश्क का ज़हर पी लिया ‘फ़ाकिर’
अब मसीहा भी क्या दवा देगा
સૌજન્ય ્દિવ્યભાસ્કર અને બ્લોગો

AADMI AADMI KO KYA DEGA SUNG BY JAGJIT & CHITRA SINGH ALBUM SOMEONE SOMEWHERE BY IFTIKHAR SU

SONG : AADMI AADMI KO KYA DEGA SINGER : JAGJEET & CHITRA SINGHPOETRY BY : SUDARSHAN FAAKIR ALBUM

Leave a comment

Filed under ગીત