ગ્રીક ટુ મી મને એજ સમજાતું નથી/ પરેશ પ્ર વ્યાસ

ગ્રીક ટુ મી મને એજ સમજાતું નથી/ પરેશ પ્ર વ્યાસ

+

DB-Madhu Rye-2015-07-08(1)

DB-Madhu Rye-2015-07-08(2) (1)

DB-Madhu Rye-2015-07-08(2)

 

00 000 0000 00000

સૌજન્ય Uttam & Madhukanta Gajjar

1 ટીકા

Filed under Uncategorized

One response to “ગ્રીક ટુ મી મને એજ સમજાતું નથી/ પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  આજે આતાજીનો ઇ મૅઇલ – On Thu, 7/9/15, himatlal joshi wrote:
  …………………………………………………………………………..
  હું એક વાત લખું છું એ સત્ય વાત છે . મેં એમાં નામ વગેરેમાં અલ્પ ફેરફાર કર્યો છે .
  આ કથા હું મારા અથવા તમારા બ્લોગમાં મુકવા માગું છું .મને મારું કમ્પ્યુટર ઠીક છે પણ હું બ્લોગમાં લખવાની પદ્ધતિ ભૂલી ગયો છું . મારા બ્લોગ કરતા તમારા બ્લોગ માં મુકશો મારા નામે મુકશો એ મને વધારે ગમશે .
  વાર્તાનું શીર્ષક પોતાના હિતનો ભોગ ભલે અપાય પણ બીજાનું હિત ન થવું જોઈએ
  એક 74 વરસનો મારો મિત્ર પૈસા પાત્ર છે અમેરિકન સીટીઝન છે અને ગુજરાતી હિંદુ
  છે .મિત્રો અનેક પ્રકારના હોય છે એ આપ સહુ જાણો છો .એની પત્નીને એના સ્વભાવ સાથે અનુકુળતા આવી નહિ એટલે એ એનાથી જુદી રહેવા જતી રહી તે સારું કમાય છે .એટલે એ એના પતિ જાદવ કરતા વધારે સારા મકાનમાં રહે છે .તેણે પતિને છુટ્ટા છેડા આપ્યા નથી .એ એટલા માટે કે તે બીજા લગ્ન કરીને સારી રીતે રહી નો શકે પત્ની દિવાળી તેના પતી સિવાય પતિની માં બેનો ભાઈઓ અને એના બીજા સગાઓ સાથે બહુ સારો વર્તાવ રાખે છે . .ઈરાન સાથે અમેરિકાના સારા સબંધો ન હોવાથી અમેરિકન સિટીઝનને ઈરાનના વિસા મળવા અઘરા હોય છે . પણ જાદવ ગમેતે પ્રકારે ઈરાનના વિસા મેળવીને ઈરાન પહોંચી ગયો .અહી એને અમેરિકામાં ભણેલો અને અમેરિકામાં ઘણો વખત રહેલો ટેક્ષી ડ્રાયવર +માર્ગદર્શક મળી ગયો .
  ઈરાન અને એવા બીજા મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓને બહુ આઝાદી હોતી નથી .એટલે આવા દેશની સ્ત્રીઓ અમેરિકા જેવા દેશમાં ગમેતે ભોગે આવવા આતુર હોય છે .જાદવને બે છોકરીઓ રજિયા અને અશરફ સાથે મુલાકાત થઇ બન્ને ગાઢ બેનપણીઓ હતી એ એટલે સુધી કે બંનેના શરીર જુદાં પણ આત્મા એક હતો એમ કહી શકાય રજિયા 22 વરસની કુંવારી છોકરી હતી જ્યારે અશરફ તલ્લાક પામેલી 30 વરસની
  હતી .;તલ્લાક પામવાનું કારણ પણ જાણવા જેવું છે જેથી આપના માટે લખું છું .
  ધણી બહારગામ થી ઘરે આવ્યો એણે અશરફ પાસે પીવા માટે પાણી માગ્યું અશરફ પાણી ભરેલો ગ્લાસ લઈને આવી .પતિએ પાણી ભરેલા ગ્લાસ ઉપર ઝાપટ મારી અને બોલ્યો પાણી લઈને દોડતી કેમ ન આવી .ખબર નથી હું થાક્યો પાક્યો બહાર ગામથી
  આવ્યો છું .એમ કહી ત્રણ વખત તલ્લાક શબ્દ બોલ્યો . અને અશરફને ધક્કો મારી પહેરેલે લુગડે અને ભૂખી તરસી ઘર બહાર કાઢી મૂકી . રજિયા અને અશરફ બન્નેને
  અમેરિકા આવવાની તાલાવેલી હતી .પણ રજિયા પ્રથમ અમેરિકા જાય એવી અશરફની ઈચ્છા હોવાથી જાદવ સાથે વધારે લગાવ રજીયા ને કરવા દીધો .રજિયા
  સારું અંગ્રેજી જાણતી હતી વળી એને ઈમૈલ પણ હતો .જ્યારે અશરફ ઈંગ્લીશ નોતી જાણતી પણ પોતાની ભાષા ફારસી બહુ સારી રીતે જાણતી હતી .ઈરાનમાં વૈશ્યાવૃત્તિ હોતી નથી .તેમજ પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે ગાઢ સબંધ રાખી
  શકતો નથી પણ જાદવના ટેક્ષી ડ્રાયવરે માન્યામાં ન આવે એવી સગવડ જાદવ
  માટે કરી આપેલી કહેવત છેકે હાથ પોલો ઈનો જગ ગોલો એ પ્રમાણે કુંવારી રજિયા સાથે જાદવે એક મહિનો ઈરાન જેવા દેશમાં શારીરિક સબંધ બાંધેલો . રજીયાએ જાદવની ખુબ સેવા કરી .જાદવ રજીયાની સેવાથી બહુ પ્રભાવિત થયો . અને
  રજિયા જાદવની ખર્ચાળ વૃતિથી અંજાઈ ગઈ , જાદવ રજીયાને અમેરિકા લાવીને પોતાની પત્ની રાખવા અધીરો થઇ ગયો .આવી પરિસ્થિતિમાં જાદવને હું યાદ
  આવ્યો . મને એણે ઈરાન થી ઈ મેઈલ મોકલ્યો . મને જાદવના ઈરાનથી સતત ઈ
  મેલ આવતા રહેતા હતા। અને માહિતી આપતો રહેતો હતો પણ આ વખતનો ઈ મેઈલ
  ખાસ હતો એમાં લખ્યું હતું કે મિત્ર તરીકે ઉત્તમ ફરજ બજાવવાની તક તમારા
  દ્વાર આગળ ઉભી છે . મેં એને કીધું કે રજીયાને તારા માટે લાવવા હું મારાથી
  બને એટલું હું બધું કરી છુંટીશ થોડા વખતમાં જાદવ અમેરિકા આવી પહોંચ્યો .અમારી વચ્ચે રજીયાને અમેરિકા લાવવા માટેના રસ્તા વિષે ઘણી વાતો થઇ .મારો ગ્રાન્ડ સન કુંવારો છે . અને એ પરણવા માંગતો નથી .. એ
  રજીયાને પરણીને જાદવ માટે અમેરિકા લાવી આપે . જો આમ બને તો રજિયા બે હદ રાજી થાય અને રજિયા અમેરિકા આવે તો તેનું પુણ્ય પણ અમને સહુને મળે ટર્કી અને ઈરાન વચ્ચે આવક જાવક કરવા માટે વિસાની કોઈ જરૂર નથી .એટલે રજિયા
  ટર્કી આવે .અહી મારા ગ્રાન્ડ સન રાજીવ સાથે લગ્ન કરે અને પછી સીધી અમેરિકન
  એમ્બેસીમાં જાય અને અમેરિકાને વિનંતી કરેકે હું અમેરિકન નાગરિકને પરણી છું
  જો હું હવે ઈરાન જાઉં તો મારે ફાંસીને માચડે ચડવું પડે . એટલે અમેરિકન સરકાર આશરો આપે અને રજિયા અમેરિકા આવી પહોંચે અને એર પોર્ટ ઉપરથીજ સીધી
  જાદવ એને પોતાને ઘરે તેડી જાય . એવું નક્કી કર્યું .આમ વાતો થતી હતી .દરમ્યાનમાં મેં અશરફનો સંપર્ક રજિયાનાં ઈ મેઈલ ઉપર સાધ્યો મને એક ઈરાની
  યુવક મળ્યો એના મારફત હું ફારસી ભાષામાં અશરફ ઉપર રજિયા નાં ઈ મેઈલ મારફત લખવા માંડ્યો। મેં તેને વાત કરીકે મારો ગ્રાન્ડ સન ડેવિડ અપરણિત છે પણ એને ગર્લ ફ્રેન્ડ છે અને તેનાથી એને બે બાળકો પણ છે . હવે તું એની ગર્લ ફ્રેન્ડ નો સ્વીકાર કરે અને તું ડેવિડની રીતસરની પત્ની છો અને એ રીતે તારે રહેવાનું પણ
  છે .પણ આ બધી વાતો બહુજ ખાનગી રાખવી પડે જો ડેવિડની મિત્ર જાણે કે તું
  ડેવિડની રીતસરની પત્ની છો તો જબરો કલેશ ઉભો થાય હવે આ ક્લેશથી બચવા એવી વાતો ફેલાવવાની છે કે ડેવિડ તુને પરણ્યો છે એ ફક્ત મારા ઘરનું ધ્યાન રાખવા અને મારી કાળજી રાખવા માટે તુને પરણ્યો છે . અશરફ કબુલ થઇ અને બોલી કે મુસ્લિમો 4
  સ્ત્રીઓ પરણી શકે છે એટલે અમે મુસ્લિમ સ્ત્રીઓ પોતાના પતિની બીજી સ્ત્રીઓથી ટેવાય ગએલીઓ હોઈએ છીએ અને જાહેરમાં હું હું તમારી પત્ની છું એવો દેખાવ
  કરીશ આવું બધું નક્કી થઇ ગયું .અશરફ મને કહેતી હતી કે જ્યાં સુધી જાદવ પુરુષ
  તરીકે મને અનુકુળ પડશે ત્યાં સુધી હું જાદવ ની પત્ની તરીકે વર્તીશ અને પછી એનાથી
  હું છૂટી થઇ જઈશ આમ મને રજિયા કહેતી હતી . પણ હું ડેવિડ નો સાથ મરણ પર્યંત નહી છોડું કેમકે ડેવિડ મારા બરાબરીનો છે।
  દેખાવડો જુવાન છે હું મુસ્લિમ સ્ત્રી છું બોલ્યું ફરીશ નહિ . મેં જાદવ ને કીધું
  કે બંને છોકરીઓ અમેરિકા આવી શકશે રજિયા તારા માટે અને અશરફ મારી નર્સ તરીકે કામ કરવા મારે ઘરે રહેશે . હજીતો મેં જાદવ ને પૂરી વાત કરીજ
  નહિ જાદવ બોલ્યો બંને છોકરીઓ ને હું મારે ઘરે લઇ જાઉં અશરફ એક કલાક માટે
  પણ તમારે ઘરે ન આવી શકે આ જાદવ ને કેવો મિત્ર ગણવો . લોકો અવિરીતે અમેરિકા આવવા વીસ વીસ હજાર ડોલર ખર્ચ નારા પડ્યા છે .
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi
  sakta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s