આંખ ફરે ત્યાં ચારે બાજુ હરિયાળી હરિયાળી

કવિ રોબર્ટ ફ્રોસ્ટે એક સૌને સમજાય તેવું કાવ્ય ૧૦૦ વર્ષ પહેલાં લખેલું. તેનું મથાળું હતું ”ધ રોડ નોટ ટેકન’’ તેનો ભાવાર્થ હતો કે બે રસ્તાઓ મને જીવનના બે પીળા લાકડાવાળા-જંગલમાં લઈ જતા હતા. હું કાંઈ બંને ટ્રાવેલ ન કરી શકું .મેં એવો રસ્તો પસંદ કર્યો ત્યાં બહુ ઓછા લોકોનાં પગલાં હતાં. મેં ઓછા પગલાવાળો રસ્તો પસંદ કર્યો. ભલે તે ઝાડ-ઝાખરા અને પથ્થરવાળો હતો, પણ હું તો તેની હરિયાળી જ જોતો હતો.

માણો હરિયાળી

અડધી રાતે યાદ આવી ને સવારમાં તું મળી,
ખિલખિલ હસતી ઊભી બારણે જૂઈની એક કળી !

ઝટપટ તૈયાર થૈ અજવાળું
ફળિયે રમવા આવ્યું,
પરોઢના પંખીએ આવી
પિચ્છ રૂડું ફરકાવ્યું !
વરસો જૂની ઇચ્છા જાણે એક ક્ષણમાં ફળી !

અડધી રાતે યાદ આવી ને…

આંખ ફરે ત્યાં ચારે બાજુ
હરિયાળી હરિયાળી,
નજરું સાથે રમવા નીકળી
સીમ એક નખરાળી !
હું તારામાં, તું મારામાં ગ્યાં આપણે ભળી !

અડધી રાતે યાદ આવી ને…

સૌજન્ય લાલજી કાનપરિયા

૦૨ ૦૩ ૦૪ ૦૫ ૦૬ ૦૭ ૦૮ ૦૯ ૦૧૦ ૦૧૧ ૦૧૨ ૦૧૪

Leave a comment

Filed under કવિતા, ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s