સદા હૈયું રહો નિર્ભર તમારા પ્રેમપૂ જનનું !

રહો સૌ દૂર મારાથી, પ્રભો ! દિનરાત માગું હું .

પિપાસા ના હવે સંસારની ઝંઝટ તણી ઝાઝી .

સમાઈ હું રહું મુજમાં નિરંતર ‘આત્મ ’ને ઝંખી ,

રહો ના ખેવના હૈયે  લગારે વિશ્વ-વ્હાલપની .

રહું તવ પ્યારનો પ્યાસો હસી જગના ઉધામાને ,

સમર્પી હું રહું મુ જને ચરણપદ્મે વિભુ ! તારે.

રહો બસ નેમ એ હૈયે : ડગું ના ધ્યેયથી આડો ,

રહો જીવન સદા ગરવું , ત્યજી સૌ સ્વપ્નની જાળો .

હજો ના ચાહ કો હૈયે;  દીધું તેં જે સ્વીકારીને

રહું જીવને ઝઝૂમી હું , ધરી બસ ધૈર્યનું ભાથું .

પ્રભો ! બસ એટલું યાચું : સદા હો  ઐક્ય ઉર-મનનું ;

સદા હૈયું રહો નિર્ભર તમારા પ્રેમપૂ જનનું  !

Leave a comment

Filed under કાવ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s