વ્યક્તિને એકજ ગુરુ હોય છે પણ અહિ ગુરુઓ છે /Sachchidanandji

2 Comments

Filed under અધ્યાત્મ

2 responses to “વ્યક્તિને એકજ ગુરુ હોય છે પણ અહિ ગુરુઓ છે /Sachchidanandji

  1. પ્રજ્ઞાબેન, આપનો ખુબ ખુબ આભાર. વર્ષો પહેલાં સચ્ચિદાનંદજીની વાતો સાંભળી હતી. પુસ્તકો મળતાં ન હતાં. એક વાર ન્યુ જર્સીમાં એમને સાંભળવાનો લાભ મળ્યો. નિવૃત્ત થયા પછી એમના થોડા પુસ્તકો વાંચ્યા અને હવે મારા એક મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રી પ્રવચનોની ટૅઇપ ઈ-મેઇલ દ્વારા મોકલે છે. વાંચુ છુ. માણું છું. મારી નવલકથામાં પણ એઓ શ્રીના નામનો અને આધુનિક વિચાર ધારાનો ઉલ્લેખ કર્યો હતો.
    આપના બ્લોગના લેખોનું ઊંડાણ ગમે છે. સાભાર ઉઠાંતરી કરી રિબ્લોગ કરતો રહીશ.
    જીવન ગાંભીર્યતામાં વિત્યું. હવે ગંભીરતા કઠે છે. હળવો થઈ, હલકો થવા મથું છું.
    પ્રવીણના સાદર વંદન.

  2. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ.
    નિર્મળ સત્ય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s