ગુરુ ગુડ દિયા મીઠા. કહે કબીર મૈં પૂરા પાયા

ગુરુ ગુડ દિયા મીઠા/   શ્રી વિનોબા ભાવેમારા ઉપર કબીરનાં જે વિચારોની, જે વચનોની અસર પડી છે, એવાં કેટલાંક વચનો આજે તમને સંભળાવું અને એ વચનોનો થોડાક અર્થ પણ સમજાવું.

ગુરુ ગુડ દિયા મીઠા

ગોળ ખાતાં ડરવું ન જોઈએ. ખાંડ ખાતાં ડરવું જોઈએ. આજકાલ વિજ્ઞાનીઓ ખાંડને ‘વ્હાઈટ પોઈઝન’ – સફેદ ઝેર કહે છે. તેને બદલે ગોળ સારો. ગોળ હોય છે બહુ મીઠો !

ગુરુ ગુડ દિયા મીઠા. કહે કબીર મૈં પૂરા પાયા

કેવો અનુભવ થયો ?  તો કહે, ‘અબ ઘટ સાહિબ દીઠા.’ ઘટઘટમાં ભગવાન વિરાજમાન છે એમ જોયું. ‘ખલક મેં ખાલિક, મેં ખલક.’  ખલક યાને સૃષ્ટિ. સૃષ્ટિમાં ભગવાન છે અને ભગવાનમાં સૃષ્ટિ છે. ‘સબ ઘટ રહ્યા સમાઈ.’  સહુ ઘટમાં સાહેબ સમાયા છે. આવો ગોળ ગુરુએ માને આપ્યો અને મેં તે ખાઈ લીધો.

ગુરુએ ગોળ દીધો, એ જ વાત છે તે શંકરાચાર્યની છે. શંકરાચાર્યે કહ્યું છે :  ત્રણ પ્રકારના દર્શન થાય છે. પહેલું દર્શન છે, ગોળ મીઠો હોય છે, એમ સાંભળ્યું. જોયું-બોયું નથી, કેવળ સાંભળ્યું છે. બીજું છે, ગુરુએ બતાવ્યું કે જુઓ, ગોળ કેટલો મીઠો છે !  એટલે કે ગોળ જોઈ લીધો, ખાયો-બાયો નહીં.  ગુરુએ માત્ર બતાવ્યો તે જોયો. ત્રીજું છે, ‘ગુડ ભક્ષણજં સુખમ્’. એટલે કે ગોળ ખાઈ લીધો.

પહેલા ગોળ મીઠો હોય છે, એમ સાંભળ્યું તેણે કહે છે શાસ્ત્રપ્રતીતિ. વેદ વગેરે વાંચી લીધા. ભગવાન કેવો છે ?  વેદમાં લખ્યું છે તેવો. વેદ વાંચી લીધા એટલે  શાસ્ત્રપ્રતિતી થઈ ગઈ. પછી ગુરુ મહારાજ આવ્યા. ‘આ જો ગોળ’ – એમ ગુરુએ બતાવ્યું અને બતાવીને ગુરુજી ચાલ્યા ગયા, તો ગુરુ-પ્રતીતિ થઈ ગઈ. પછી ગોળ ખાધો. ગોળની મીઠાશને જાતઅનુભવ થયો, તો આત્મપ્રતીતિ થઈ ગઈ. આ રીતે ત્રણ પ્રકારના પ્રતીતિ શંકરાચાર્યે સમજાવી છે તેનો જ ઉપયોગ કબીરે આમાં કર્યો.  બહુ જ સુંદર છે !

ગુરુ ગુડ દિયા મીઠા.
કહે કબીર મૈં પૂરા પાયા.
અબ ઘટ સાહિબ દીઠા. સૌજન્ય રામકબિર ભજન
મૌલિક વિચારક અને ગુરુ ઓશો રજનીશ
ઓશો રજનીશ મૌલિક વિચારક હતા અને ધર્મ અંગેના પરંપરાગત ખયાલોના વિરોધી પણ. ઓશો રજનીશના વિચારો ક્રાંતિકારી હતા એટલે ક્યારેક સમજવામાં પણ લોકો થાપ ખાઈ જતા હતા.હું જે કહી રહ્યો છું તેનું અનુકરણ ન કરવા લાગતા. જાતે જ જાણજો કે સત્ય શું છે અને જ્યારે જાણી લો કે સત્ય આ છેત્યારે આટલું કરી શકો તો કરજો કે મારા ગવાહ (પુરાવો) બની જજો. તેના માટે પણ કોઈ આગ્રહ નથી.ઓશો એક આધ્યાત્મિક નેતા હતા. તેમણે આખી દુનિયામાં ભ્રમણ કરીને…
જબ ભી આપ ખાલી બૈઠે હો ઔર કુછ કરને કો ન હો તો, અપને નીચે કે જબડે઼ કો શિથિલ કર લે ઔર મુંહ કો હલ્કા સા ખોલ લે। મુંહ સે શ્વાસ લેના શુરૂ કરેં, લેકિન બહુત ગહરી નહી। શરીર કો હી શ્વાસ લેને દે તાકિ શ્વાસ ઉથલી હી રહે। ઔર વહ ઔર ઔર ઉથલી હો

જબ ભી આપ ખાલી બૈઠે હો ઔર કુછ કરને કો ન હો તો, અપને નીચે કે જબડે઼ કો શિથિલ કર લે ઔર મુંહ કો હલ્કા સા ખોલ લે। મુંહ સે શ્વાસ લેના શુરૂ કરેં, લેકિન બહુત ગહરી નહી। શરીર કો હી શ્વાસ લેને દે તાકિ શ્વાસ ઉથલી હી રહે। ઔર વહ ઔર ઔર ઉથલી હો જાવેગી। ઔર જબ આપ દેખેંગેં કિ શ્વાસ કાફી ઉથલી હો ગઈ હૈ ઔર મુુુહ ખુલા હુઆ હૈ ઔર આપકા જબડા શિથિલ હૈ, તો આપકા પુરા શરીર બહુત વિશ્રામપૂર્ણ અનુભવ કરેંગા। ઉસ ક્ષણ મેં એક મુસ્કાન ઉઠતી મહસૂંસ કરે-ચેહરે પર હી નહી બલ્કિ અપને પૂરે પ્રાણોં પર। ઔર આપકો બરાબર અનુભવ હોગા। યહ ઐસાી મુસ્કાન નહી હૈ જો હોઠોં પર આતી હૈ-યહ અસ્તિત્વગત મુસ્કાન હૈ, જો ભીતર-ભીતર ફૈલતી હૈ।

ઇસકો કરને સે હી ખ્યાલ આઐગા કિ યહ ક્યા હે? ક્યોંકિ ઇસે સમઝાયા નહી જા સકતા। ચેહરે પર હોઠો સે મુસ્કુરાને કી કોઈ જરૂરત નહી હૈ, બલ્કિ ઐસે જૈસે કિ આપ પેટ સે મુસ્કુરા રહે હો। જૈસે પેટ સે મુસ્કાન ઉઠ રહી હો। ઔર યહ એક મુસ્કાન હૈ।

હંસી નહી ઇસલિયે યહ બહુત હી કોમલ ઔર નાજુક હૈ-જૈસે કિ એક ગુલાબ કા ફૂલ પેટ મેં ખિલા હો ઔર ઉસકી સુગંધ પૂરે શરીર પર ફૈલ રહી હો। એક બાર આપકેા ખ્યાલ આ જાએગા કિ યહ મુસ્કાન ક્યા હૈ? તો આપ ચૈબીસ ઘંટેં આનન્દિત રહ સકતે હૈ। ઔર જબ ભી આપકો લગે કિ વહ આનન્દ ખો રહા હૈ બસ આંખેં બન્દ કરેં ઔર ઉસ મુસ્કાન કો ફિર સે અનુભવ મેં લે લે। ઔર વહ વહાૅ હોગી। ઔર દિન મેં જિતની બાર ભી આપ ચાહે ઉસ મુસ્કાન કા આનન્દ લે સકતે હૈ। વહ સદા હી વહાૅ મૌજૂદ હૈ।
ઇ મેઇલ શરદભાઇ

બહુત હી સુરૂચિપૂર્ણ ઔર પ્રેરણાસ્પદ લેખિની હૈ આપકી, વિષય ભી ઉપયોગી ચુનતે હૈ, એક સાધારણ પાઠક કે અધિકાર સે આપસે સતત લેખન કી અપેક્ષા રખતા હૂઁ. શુક્રિયા

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “ગુરુ ગુડ દિયા મીઠા. કહે કબીર મૈં પૂરા પાયા

  1. મોતી ચારો માં આપના આભાર સાથે આ મને ગમેલ લેખ મુક્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s