હાંફતા ધરતીઉછંગે છે મઢી એણે નકી

 

00

તો યે લહેજે વ્યર્થ તુજ જીવન

દઈ શક્યો જો કોઈને ના નાનકું આ દિલ .

જાગી નથી જો કોઈને તાતી તૃષા

તુજ આર્દ્ર એ ઉરની અમીની હૂંફની ,

તો જાણજે હીણું ,  હણાયું , આ જીવન .

પ્રેમ , સર્વાર્પણ , જીવન-સાફલ્ય છે ;

અન્યના સાયા બની મીટી જવું એ ધર્મ્ય છે .

મિટાવી અન્યમાં જે ણે દીધી નિજ જાતને ,

લ્હાણ મૃત્યુની લઈ જીવન-સરાણે ,

ને ઊભા કાચા ક્ષણિક કો મૃત્યુને પ્રેમે પૂજી

રસલ્હાણ મોંઘેરી કસુંબલની લૂં ટી ,

તસ્વીર જીવનની અનૂઠા ખેંચીને

હાંફતા ધરતીઉછંગે છે મઢી એણે નકી

                                    અજ્ઞાત

2 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય

2 responses to “હાંફતા ધરતીઉછંગે છે મઢી એણે નકી

  1. પ્રેમ , સર્વાર્પણ , જીવન-સાફલ્ય છે ;

    અન્યના સાયા બની મીટી જવું એ ધર્મ્ય છે .

    મિટાવી અન્યમાં જે ણે દીધી નિજ જાતને ,

    લ્હાણ મૃત્યુની લઈ જીવન-સરાણે ,

    સરસ ભાવવાહી કાવ્ય , અજ્ઞાત કવી ને અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s