Yog e book

IDY Common Yoga Protocol

ક્લીક કરો

……………………………………………………….

બુદ્ધિનો બંધ

અનુભવોની ઈંટો વડે

સર્જાય છે બુદ્ધિનો બંધ.

ઊંચાઈ ત્રણ બારી.

રહે નિરંતર વહેતું

તેમાંથી વૃત્તિ કેરું વારિ.

 

વૃત્તિઓ કેરા આ વારિનું

અન્ય નામ તો છે વિચાર.

તે ઉપર નિર્ભર છે સદા

આપણો બધો વ્યવહાર

તેની વિવેક છે

‘ને પહોળાઈ છે સંયમ.

 

સત્વ,રજ,’ને તમ તણી

અધખોલી છે

Girish Desai  આ વાત તો આપણે જાણી હતી વૃત્તિઓ નો પ્રવાહ એટલે જ મન. આ પ્રવાહ અટકે તો મનનું મૃત્યુ થાય. સાધારણ રીતે ચિત્તમાથી નીકળતા આ પ્રવાહનું નિયમન કરવા, મન અને ચિત્ત વચ્ચે રહેલ બુધ્ધિ બંધનું કામ કરે છે. પરંતુ જ્યારે કોઈ એક વૃત્તિમાં બાઢ આવે છે ત્યારે બુદ્ધિનો બંધ તૂટી પડતાં આ બંધ પણ વૃત્તિના પ્રવાહમાં તણાઈ જાય છે. આવી સ્થિતિમાં બુદ્ધિની શું દશા થાય છે તેનું વર્ણન કરતો એક શ્લોક મને યાદ આવ્યો.  “અસંભવ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લોલુભો મૃગાય

     પ્રાપ્ય સમાપન્ન વિપત્તિ કાલે ધિયોપિ પુંસામ મલિનિ ભવન્તિ.” કાવ્યના રસાસ્વાદમા અનુકૂળ

1 Comment

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized

One response to “Yog e book

  1. “અસંભવ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લોલુભો મૃગાય
    પ્રાપ્ય સમાપન્ન વિપત્તિ કાલે ધિયોપિ પુંસામ મલિનિ ભવન્તિ.”

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s