શબ્દની ધૂણી ધખાવી /યામિની વ્યાસ+મધુરાય- હ્.જા-શ.શા+ શ્રધ્ધાંજલી

000000000

 

Courtesy uttamgajjar@gmail.com

enjoy

DB-Madhu Rye-2015-08-26(1)

DB-Madhu Rye-2015-08-26(2)

GM-DP-Harnish Jani-2015-08-26

GM-Dr.shashkant Shah-2015-08-26

Swarg Ni Chavi

અમૃત એટલે શું (1)

મુકેશ ચન્દ માથુર (જુલાઈ ૨૨, ૧૯૨૩, દિલ્હી, ભારત – ઓગસ્ટ ૨૭, ૧૯૭૬) ફક્ત મુકેશ તરીકે ઓળખાતા એક લોકપ્રિય ભારતીય પાર્શ્વ ગાયક હતા .
મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ.

૧૯૭૪ના વર્ષમાં મુકેશને રજનીગંધા ચલચિત્રનું કઈ બાર યૂં ભી દેખા હૈ ગાયન ગાવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો .
૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
મુકેશનાં સદાબહાર ગુજરાતી ગીતો
સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત:મહેશ-નરેશ)
આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખીમરો-લોડણ)
આવો તોય સારું
હે તને જાતાં જોઇ પનઘટની વાટે
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
મને તારી યાદ સતાવે
નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે (નીલગગનના પંખેરું )
મારા ભોળા દિલનો
ઓ નીલગગનના પંખેરું (નીલગગનના પંખેરું )
સનમ જો તુ બને ગુલ તો બુલબુલ હું બની જાઉં
નજરને કહી દો
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે અમારી શ્રધ્ધાંજલી Best of Mukesh Songs – Jukebox 1 – Non Stop … – YouTube
Video for mukesh all songs youtube▶ 44:25
www.youtube.com/watch?v=44DwdbW2C34
Nov 11, 2013 – Uploaded by Filmi Gaane
Best of Mukesh Songs – Jukebox 1 – Non Stop Bollywood Evergreen Hits … To see all the latest music playlists that we’ve created just for you, …
Best of Mukesh Songs – Jukebox 2 – Old … – YouTube
Video for mukesh all songs youtube▶ 43:15
www.youtube.com/watch?v=jfeqTlLDvqU
Jun 2, 2014 – Uploaded by Filmi Gaane
Best of Mukesh Songs – Jukebox 2 – Old Bollywood Evergreen Hits … To see all the latest music playlists that we’ve created just for you, click

Awara Hoon – Awara – 0:00:11 Mera Joota Hai Japani – Shree 420 – 0:03:13 Kisi Ki Muskurahaton – Anari – 0:07:34 Maine Tere Liye Hi – Anand – 0:11:38 Mere Man…
YOUTUBE.COM

 

1 ટીકા

Filed under કવિતા, ઘટના, યામિની વ્યાસ, સમાચાર, Uncategorized

One response to “શબ્દની ધૂણી ધખાવી /યામિની વ્યાસ+મધુરાય- હ્.જા-શ.શા+ શ્રધ્ધાંજલી

  1. અમર ગાયક મુકેશને અને નર્મદને સ્મરણાંજલિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s