પરપીડ હજો મુજ આત્મવ્યથા

જીવને નવ નિત્ય અમી વરસી

ગ્રહું ઝેર હળાહળ આ જગનાં ,

મુજ અંતરનાં પટ વિસ્તરતા

લઘુ પામરતા સહુ જાઉં ગળી .

નવજીવન-ઐક્ય સુધા પીરસું

જગ-આંગણમાં રવડી રઝળી ,

નિરખું નવવિશ્વ-પટે પ્રજળી

ઝગતા નવ-આતમ સૌમ્ય શુચિ .

વિભુ ! લ્હાણ હજો મુજ અંતરના

મૃદુ સૌમ્ય સુમંગલ ભાવ તણી ;

કદી રુક્ષ અમંગલ ભાવ રહ્યા

ઉરમાં , ઉરમાં જ રહો પ્રજળી .

નવ પીડન આત્મ થકી પરને ,

પરપીડ હજો મુજ આત્મવ્યથા

3 ટિપ્પણીઓ

Filed under કાવ્ય

3 responses to “પરપીડ હજો મુજ આત્મવ્યથા

  1. સુંદર ભાવવાહી કાવ્ય

    કવિનું નામ ?

  2. જ્યારે વ્યક્તિનું કેન્દ્ર ‘સ્વ’ મટીને ‘સર્વ’ બને છે – ત્યારે વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિ મટીને વિભૂતિ બને છે.

  3. પરપીડ હજો મુજ આત્મવ્યથા!!!! ભાવ જ ભવ્ય હોય પછી કાવ્ય તો જામવાનું જ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s