ખોવાઈ ચાલી દોસ્તો/ યામિની વ્યાસ –

With the death of legendary music director Ravindra Jain,music enthusiasts across the …

Veteran music composer Ravindra Jain passes away

jaimaharashtranews4 hours ago
Remembering the life and times of music composer Ravindra Jain

Daily News & Analysis2 hours ago
 Loch Alsh - Reflection
  મારી ખરી દોસ્તી બે જ જાતનાં વાદળાં સાથે થાય છે. કોક-કોક વાર આકાશમાં સફેદ ગોળમટોળ વાદળાંના એવા તો ઊંચાઊંચા ઢગલા થાય છે કે જાણે પહાડોનું અનુકરણ કરવાનું એમને સૂઝ્યું છે. નીચેથી સીધાં સપાટ અને ઉપર જાણે ઢગલાનાં શિખરો જામતાં જાય છે. પૃથ્વી પરનું જીવન જાણે એક ભ્રમજાળ છે – માયાજાળ છે, આપણે એમાંથી મુક્ત થયા છીએ, આપણું જીવન તો સ્વચ્છ આકાશનું જ છે, એવો અનુભવ થવાથી મનમાં શંકા ઊઠે છે કે શું મુક્તિનું સુખ આવું જ હશે ? પૃથ્વી પરની વિમાસણ વાદળાંઓને કારણે છે. ચંદ્ર અને તારાઓ તો હંમેશ માટે સ્વચ્છ, શાંત અને ચળકતા છે જ. એ કોઈ કાળે ઘેરાયા હતા જ નહીં. ઘેરાઈ હતી પૃથ્વી અને આપણે કહેતા હતા કે ચાંદ, સૂરજ અને તારાઓ અલોપ થાય છે. શુદ્ધ દષ્ટિ મળ્યા પછી સાચી વસ્તુસ્થિતિ સમજાય છે, પણ પૂરતા ઊંચે ચડ્યા વગર એ શુદ્ધ દષ્ટિ આવતી નથી એ જ ખરું.
ખોવાઈ ચાલી દોસ્તો
લાગણી કોરાઈ ચાલી દોસ્તો
જિંદગી ખોવાઈ ચાલી દોસ્તો
કોઈ લક્ષ્મણ પણ નથી સામે છતાં –
રેખ આ દોરાઈ ચાલી દોસ્તો
યાદના અશ્રુને તો રોકો હવે,
આંખડી ઢોળાઈ ચાલી દોસ્તો
દિલ મહીં જે સાચવી રાખી હતી 
વાત એ બોલાઈ ચાલી દોસ્તો
એમ ના માને કે ઘર ખડેર છે,
બારી ખુદ ડોકાઈ ચાલી દોસ્તો
00000000
યામિની વ્યાસ –

1 ટીકા

Filed under Uncategorized

One response to “ખોવાઈ ચાલી દોસ્તો/ યામિની વ્યાસ –

  1. એમ ના માને કે ઘર ખડેર છે,
    બારી ખુદ ડોકાઈ ચાલી દોસ્તો

    બહુ સરસ ભાવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s