વિભુ ! હું વાધું /અજ્ઞાત

મારે ઉરે નિવસતા ચિરકાલથી યે

કો રુદ્ર -કોમલ , કરાલ-સુરમ્ય ભાવો ,

દાવાનલે કો જલતા તરંગો ,

સૌ સૌમ્ય , ક્ષમ્ય , અતિ-રમ્ય બની સુહાવો .

હું જેથી –

વાત્સલ્ય-પ્રેરિત કરી મુજ હાર્દ નાનું

કો મુક્ત પંથ મૃદુલાંતરથી નવાજું ,

ને પાંગરી આંતર-બાહ્ય બન્ને

અજવાળતો દશ દિગંત , વિભુ ! હું વાધું

1 ટીકા

Filed under કાવ્ય

One response to “વિભુ ! હું વાધું /અજ્ઞાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s