VIVA ITALIA THE CELEBRATIONS OF COLUMBUS DAY IN AMERICA

 

1ઈટાલિયન ક્રિસ્ટોફર કોલંબસ દુનિયાના મહાન સંશોધક તરીકે ઓળખાય છે. એટલાન્ટિક સમુદ્રને પાર કરીને ૧૪૯૨ની સાલમાં ૧૨ ઓક્‍ટો. ના રોજ સુવિખ્‍યાત વહાણવટી ક્રિસ્‍ટોફર કોલંબસે અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્‍યો : અમેરિકા, ઈટાણી, સ્‍પેન સહીતના દેશોમાં કોલંબસ ડે તરીકે ઉજવાતો દિવસ.

 

ઉપરોક્‍ત દિવસ અમેરિકા, ઈટાલી, સ્‍પેન, સહિતના દેશોમાં કોલંબસ ડે તરીકે ઉજવાય છે.

સર્વપિતૃશ્રાધ્ધથી સમાપ્તી કરીઅને આવતી કાલથી પ્રારંભ શરદ દુર્ગા નવરાત્રી માણો

Parthiv Gohil Brings The Revolution of Garba … – YouTube

www.youtube.com/watch?v=BDOrZQPPw40
Sep 29, 2015 – Uploaded by Tv9 Gujarati

Parthiv Gohil Brings The Revolution of Garba ‘Taari Aarat Kaje’ Subscribe to Tv9 Gujarati https://www .

 

 

 

 

 

3 Comments

Filed under Uncategorized

3 responses to “VIVA ITALIA THE CELEBRATIONS OF COLUMBUS DAY IN AMERICA

  1. આપને નવરાત્રીની

  2. આપને અને પરિવાર જનોને નવરાત્રીની શુભ કામનાઓ …

    કોલંબસ મસાલા ખરીદવા માટે ઇન્ડિયા જવાના ઈરાદે એના દેશમાંથી વહાણ લઈને નીકળ્યો હતો પણ ભૂલો પડ્યો અને એ ભૂલ અમેરીકાની શોધમાં પરિણમી. એને તો એમ હતું કે હું ઇન્ડીયામાં આવ્યો છું એટલે એ વખતે જે માણસો એને મળ્યા એને રેડ ઇન્ડિયનો
    એ નામ મળ્યું.

  3. નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ..આપને તથા કુટુમ્બીજનોને.

    શ્રી પાર્થિવ ગોહેલની સુંદર માતૃ-આરાધના …આરત.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s