पश्यन्तु संस्कृतगरबा

 

12

संस्कृत गरबा डांस लाइव संस्कृतं रसपूर्णम् अस्ति।

Full HD Sanskrit Garbha Dance II संस्कृत गरबा डांस …

Mar 25, 2015 – Uploaded by Sanskrit Mumbai

Full HD Sanskrit Garbha Dance II

संस्कृत गरबा डांस लाइव संस्कृतं रसपूर्णम् अस्ति।

संस्कृते नृत्यं मनोरंजनं च अस्ति।

पश्यन्तु संस्कृतगरबा नृत्यम् संस्कृत

12 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પ્રકીર્ણ

12 responses to “पश्यन्तु संस्कृतगरबा

  1. દેવ ભાષા સંસ્કૃત ભુલાઈ રહી છે ત્યારે આવી વધુ સંસ્થાઓ અને કાર્યક્રમો જરૂરી છે.

    સંસ્કૃત ભાષામાં પણ ગરબા કેવા જામે છે. ! સંસ્કૃત લોકોની સંસ્કૃત ભાષા અમર રહો.

  2. Anila patel

    Ativ sundarm| Aaje ghana vakhate lagbag nav varsh pachhi sanskrut garabo sabhalva malyo. Vadodarama hajue ek sanstha chhe je navratrina nav divas sanskrut garaba kare chhe ane hu ghanivar tya gai chhu bahuj laybaddh garaba gavay chhe.

  3. શાસ્ત્રી કુટુંબમાં જન્મી શાસ્ત્રી કહેવાયો શાળા જીનનમાં સંસ્કૃતની પરીક્ષાઓ પાસ કરી ડફાસનો ડંકો વગાડ્યો અને આજે એ ભાષા તદ્દન ભૂલાઈ ગઈ. માત્ર ગરબાના તાલ સાથે ‘બાંકીરે પાઘલડી’ જ મગજમાં છવાયલી રહી. હવે મન પણ નફ્ફટ થઈ ગયું છે. આટલા વર્ષ સંસ્કૃત વગર ચાલ્યું બાકીના બચેલા વર્ષ પણ ચાલશે. વાંધો નહીં આવેની પ્રમાદી વૃત્તિનો સંતોષ માણું છું.

  4. pragnaju

    ધન્યવાદ
    હવે કેટલાક દેશો સંસ્કૃત સાહીત્યમા રસ લ ઇ શીખવાનો પ્રયત્ન કરે છે .

  5. ગરબાની એ આગવી રીધમ ને તાલી જ, ભાષા કોઈ પણ હોય મનભાવન લાગે છે. સંસ્કૃત ભાષાની મીઠાશ, રણકો બધું જ સર્વોચ્ચ છે..પણ સૌ કોઈ વિદ્વતા ન કેળવી શકે..અને બહુધા લોકો,

    ધર્મ ભાવના સાથે સાંકળતા રહ્યા પણ ,જીંદગીનું પાસુ બની મહેકવામાં પાછી પડતી ગઈ. આમ છતાં હૈયામાં તો તેનું ગૌરવ સદા રમતું રહ્યું છે..તે અનેક લોકભાષાની જનની છે. ગરબો સાંભળવાને માણવાની મજા આવી જ…આદરણીય સુશ્રી પ્રજ્ઞાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    • pragnaju

      નવરાત્રી બધા દિવસોએ संस्कृत મા પ્રાર્થન/ગરબા મૂકવા પ્રયત્ન કરશુ
      સુ શ્રી દેવિકાબેન અને અનિલાબેન જેવા संस्कृत ના વિદ્વાન જાણકાર संस्कृत મા પ્રતિભાવ આપશે તો વધુ આનંદ

  6. દુર દર્શન ઉપર સંસ્કૃત ભાષામાં સમાચારો આપવાનું શરુ થયું છે એ સ્તુત્ય પગલું છે.

    Vartavali: Sanskrit news magazine

    Sanskrit News, DD News 30/09/2015 संस्कृतवार्ताः

  7. pragnaju

    સાંભળી આનંદ

    કેટલીક વાત ન સમજાય તો પણ
    કેવી મધુરી લાગે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s