દાંપત્ય પ્રેમ પ્રતિક કરવા ચોથ / ન્યુ જર્સીની યાદ

૦૧

અમે  આ વ્રત હિંદી પંચાંગ અનુસાર કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે  કરવા ચોથનું વ્રત રાખતા   સવારે નિત્યકર્મો પૂર્ણ કરીને સ્નાન અને સંધ્યા વગેરે કરીને આચમન બાદ  સૌભાગ્યની અને સંતાનોની રક્ષા માટે  સંકલ્પ કરતા ત્યારે પણ આવા વહેમ અંગે ટીકા થતી પણ પતિ-પત્નીના પ્રેમ પ્રતિક કરવા ચોથ કરતા અમને  અનોખો આનંદ થતો.કેટલાક પતિ પણ ઉપવાસ રાખી શ્રી ગણેશની આરતીમા જોડાતા ભગવાન શ્રીગણેશની આ આરતીનું પાઠ કરવું-

 
जय गणेश जय गणेश जय गणेश देवा।
माता जाकि पार्वती पिता महादेवा।।
जय गणेश जय गणेश जय गणेश देवा।
एक दन्त दयावंत चार भुजा धारी।
माथे सिंदूर सोहे मूसे की सवारी।। 
जय गणेश जय गणेश जय गणेश देवा।
अन्धन को आंख देत कोढिऩ को काया।
बांझन को पुत्र देत निर्धन को माया।।
जय गणेश जय गणेश जय गणेश देवा।
हार चढ़े फुल चढ़े और चढ़े मेवा।
लड्डïूवन का भोग लगे संत करे सेवा।।
जय गणेश जय गणेश जय गणेश देवा।
दीनन की लाज रखो, शंभू  पुत्र वारी।
मनोरथ को पूरा करो, जय बलिहारी।।
जय गणेश जय गणेश जय गणेश देवा।
माता जाकि पार्वती पिता महादेवा।।
jersey
૦૨

IMGP1262 ૧૧૧ ૧૧૧૧ ૧૧૧૧૧ ૧૧૧૧૧૧

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

૧૧૧૧૧૧૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧

Ceasars casino, Atlantic City, New Jersey

Ceasars casino, Atlantic City, New Jersey

૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧

4 Comments

Filed under Uncategorized

4 responses to “દાંપત્ય પ્રેમ પ્રતિક કરવા ચોથ / ન્યુ જર્સીની યાદ

  1. વાહ! કડવા ચોથ નિમિત્તે ન્યુ જર્સી જોવાઈ ગયું !!

  2. Ekvar Newjercy gai hati sagaone maline nikali javayu. kai jovani tak nahoti mali aaje jovayu. Thanks.

  3. અમે આ દૃશ્ય નજરે માણ્યાં છે…ધોધ જોકે નાયગ્રાનો જોઈ આવેલા…સરસ ફોટાઓ ને કડવા ચોથની અનોખી યાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. ન્યુ જર્સી જોવાનો ત્રણ વાર લાભ લીધો છે. એ બધી યાદ તાજી કરાવવા બદલ આભાર.

    કડવા ચોથ એ મીઠી ચોથ બને તો કેવું સારું ? હા .. હા … હા …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s