સરદારને શ્રધ્ધાંજલી/ હેપી હેલોવીન / અનોખા પુષ્પ

૦૧૨બાપુ ગાંધીનો બળિયો લડવૈયો…..

નામ તારું સરદાર સવૈયો

 

ઊભારી શક્તિ રે જનજનની

ધન્ય ભાગ્ય! મળી આઝાદી

 

ભાગલા દેશ તણા દુઃખદાયી

ભૂલતા  ઐક્ય  જ મંત્ર ભાઈ

 

દિન  ચાલિશ  જ દે  અંગ્રેજો

સાથ  જે  દે ..એ દેશ તમારો

 

ભારત  અખંડનું   સ્વપ્ન  જ  ઉર

પાંચસો   બાસઠ   કુલ   વિરાસત

 

ધન્ય! બોલે મુત્સદી માને જયઘોષે

રાજા  ધરતા રાજ,  લાખેણાં વ્હાલે 

 

દેશભક્તિનો  તાજ  ધરો  સૌ શીરે

ત્રિરંગો ગાશે વિશ્વે રાષ્ટ્ર અભિમાને

 

ગૌરવી   ભૂમિ  હિમાલય   ગંગા

વાહ વલ્લભ ! વદત જન  ઉમંગા

સૌજન્ય શ્રી  રમેશ પટેલ

૦૧૧

Happy Halloween Song | Halloween Song … – YouTube

Feb 19, 2015 – Uploaded by oh my genius

………………………………………………………….

૧

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “સરદારને શ્રધ્ધાંજલી/ હેપી હેલોવીન / અનોખા પુષ્પ

  1. આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન

    આપનો પ્રતિભાવ વાંચી ખૂબ જ આનંદ થયો..પધારતા રહેજો…મારી કૃતિને બીરદાવવા બદલ ખૂબ ખૂબ આભાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને વંદન સાથે શ્રધાંજલિ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s