કોઇ શબદ આવે/ મકરન્દ દવે

  • AAAAશ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં, …
   છલ છલ છલ ઓરે જમુનાના જળ

  • કોઇ શબદ આવે આ રમતો રે,
   કોઈ શબદ આવે મનગમતો,
              મહામૌનના શિખર શિખરથી
   સૂરજ નમતો નમતો રે-
               કોઇ શબદ આવે આ રમતો
   એક શબદ હૈયે ઝીલું ને
   હોઠ કરી દઉં બંધ,
               માથું ઢાળી રહું અઢેલી
   આ આકાશી કંધ :
   શબદ ઊગે હું શમતો રે –
               કોઈ શબદ આવે આ રમતો.
   ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
   પાંખી પાંખી રાત,
               પગલે પગલે પડી રહી આ
   બીબે બીજી ભાત
   ભાંગ્યા ભેદભરમ તો રે,
                કોઈ શબદ આવે આ રમતો.
   પિંડ મહીં આકાર ધરે
   પળ પળ ગુંજરતો પિંડ,
   માંસલ સાજ પરે આ કોની
   અમી ટપકતી મીંડ !
   શો સરસ સરસ રસ ઝમતો રે,
                 કોઈ શબદ આવે આ રમતો.
   – મકરન્દ દવે  સૌજન્ય લયસ્તરો  
  • A  

   •  આધ્યાત્મિક ક્ષેત્રે પામેલા આ. મકરંદભાઈની મઝાની ગઝલ
    વધે છે તરસ તેમ રણ છો વધે,
    કહીં ભીનું છલ તો સુહાનું મળે.

   • ખૂબ સુંદર

   • હવે થાય છે તારી પાંપણ મહીં,
    દરદ ઘેરા દિલને બિછાનું મળે.

   • તેમની સાધનામાંથી સહજ પ્રગટ થતા શબ્દો…

   • તેમની જ અનુભૂતિમા કહીએ તો
    કોઈ શબદ આવે મનગમતો,
    મહામૌનના શિખર શિખરથી
    સૂરજ નમતો નમતો રે-
    કોઇ શબદ આવે આ રમતો
    એક શબદ હૈયે ઝીલું ને
    હોઠ કરી દઉં બંધ,
    માથું ઢાળી રહું અઢેલી
    આ આકાશી કંધ :
    શબદ ઊગે હું શમતો રે –

   • AAA

   AA

Leave a comment

Filed under અધ્યાત્મ, ગીત, ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s