મહાસરસ્વતીનો , જે દિવસ વાકબારસ +તમારા પ્રેમ -પૂજનની /અજ્ઞાત

અ૧

દીપજ્યોતિઃ

મહાસરસ્વતીનો , જે દિવસનું ખરું નામ વાકબારસ છે વાક એટલે મા સરસ્વતીનો  દિવસ છે. આ દિવસે સરસ્વતીનું પૂજન અને સારસ્વતોનું સન્માન થાય છે. રાજકીય ક્ષેત્રે યશ, વિજય અને સફળતા માટે માતા સરસ્વતીની કૃપા  અતિ મહત્વની છે.

જીવનમાં આવનારા સંકટોનો નાશ કરવા માટે, ધન,ધાન્ય, સુખ-શાંતિ અને સમૃધ્ધિથી જીવનને ભરપૂર કરવા માટે વાકબારસ, ધનતેરસ અને કાળીચૌદશ આખા વર્ષમાં સૌથી વિશેષ ફળદાયી  દિવસો છે. જેને પણ જીવનની મનોકામના પૂર્ણ કરવી હોય, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવું હોય, સદૈવ યશ અને વિજય મેળવવો હોય તેમણે દિવાળી પહેલાંની આ ત્રણ રાત્રિ સાધના, ઉપાસના,  પૂજન અને અર્ચન કરીને સાધી લેવી જોઇએ.

રહો બસ નેહ અંતરમાં  સદા ઝરતો પિયુદ્વારે ,

ન હો સંસારતૃષ્ણા કો  ઉરે દિલ-મન જકડતી એ .

સદા હું મુક્ત અંતરથી ,  રહો ના ખેવના હૈયે

ભભકતા ભોગની , કોઈ  તૃષા દમકો ન દિલ મારે .

પ્રભો ! બસ એટલું યાચું :  જલન કો કારમું દવતું

રહો દિલને ભલે , કિન્તુ ન શમજો  જોમ અંતરનું .

સહજ-સંતોષની આભા  જિગરને પોષજો વ્હાલે ,

ઊમટજો પ્યાસ અંતરમાં  તમારા પ્રેમ -પૂજનની

૧૧૧૧૧[386]_2015-10-30_Subodh_Sahah_Punarjanm_Ane_Adhyaatmno_Atirek (1) (1)

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “મહાસરસ્વતીનો , જે દિવસ વાકબારસ +તમારા પ્રેમ -પૂજનની /અજ્ઞાત

  1. વાઘ બારસ નહી પણ વાક બારસ -મા સરસ્વતીનો દિવસ

    વાહ, સરસ માહિતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s