આજે કાળી ચૌદશ…

ક૧ અ૨

 

આજે કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

આજે હનુમાન મંદિરે પણ આરાધના કરાય છે

શ્રી હનુમાન ચાલીસા :

દોહા

શ્રી ગુરુ ચરણ સરાજ રાજ, નિજ મનું મુકુર સુધાર |

બરનઉં રઘુબર બિમલ જસુ, જો ધાયક ફળ ચાર ||

બુધ્ધીહીન તનુ જાનકે, સુમેરાઓ પવન-કુમાર |

બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે, હરહુ કલેશ બિકાર ||

ચોપાઈ

જઇ હનુમાન જ્ઞાન ગુન સાગર |

જઇ કપીસ તેહૂ લોક ઉજાગર ||

રામ દૂત અતુલિત બળ ધામા |

અંજની પુત્ર પવન સુત નામ ||

મહાબીર બિક્રમ બજરંગી |

કુમતિ નિવાર સુમતિ કે સંગી ||

કંચન બરન બીરાજ સુબેસા |

કાનન કુંડળ કુંચિત કેશા ||

હાથ વજ્ર ઓં દહેજ બિરાજે |

કાંધે મુજ janeu સજિ ||

શંકર સુવન કેસરીનંદન |

તેજ પ્રતાપ મહા જગ બંધન ||

વિદ્યાવાન ગુણે અતિ ચતુર |

રામ કાજ કૈબે કો આતુર ||

પ્રભુ ચરિત સુનિબે કો રસિયા |

રામ લખન સીતા મન બસિયા ||

સુક્ષમ રૂપ ધરી સિયહિ દિખાવા |

બિકટ રૂપ ધરી લંક જલવા ||

ભીમ રૂપ ધરી અસુર સંહારે |

રામચંદ્ર કે કાજ સવારે ||

લાયે સંજીવન લખન જીયાયે |

શ્રીરાઘુવીર હર્ષ ઉરે લાયે ||

રઘુપતિ કિન્હેં બહુત બડાઈ |

તુમ મમ પ્રિયે ભારત સમ ભાઈ ||

સહર્ત બદન તુંમાંરહું જસ ગાવે |

આસ કહી શ્રીપતિ કંઠ લગાવે ||

સનકાદિક બ્રહ્માધી મુનીસા |

નારદ સારદ સહીત અહીસા ||

જમ કુબેર દિગપાલ જહાં થી |

કવિ કોવિદ કહી સકે કહા થી ||

તુમ ઉપકાર સુગ્રીવ કેહીના |

રામ મિલાયે રાજ પદ દેન્હા ||

તુમ્હરો મંત્ર વિભીષણ મન |

લંકેશ્વર ભયે સબ જગ જાના ||

જુગ સહેસ જોજન પર ભાનુ |

લીન્યો તહી મધુર ફળ જાનું ||

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી |

જલધિ લાધી ગયે અચરજ નાહી ||

દુર્ગમ કાજ જગત કે જેતે |

સુગમ અનુગ્રહ તુમરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે |

હૂત ના આજ્ઞા બીનું પસારે ||

સબ સુખ લહી તુમ્હરે સરના |

તુમ રક્ષક કહું કો ડરના ||

આપન તેજ સમ્હારો આપે |

તીનો લોક હાક્તે કાપે ||

ભૂત પિસાચ નિકટ નાહી આવેહ |

મહાવીર જબ નામ સુનાવેહ ||

નાસે રોગ હરે સબ પીરા |

જપત નિરંતર હનુમત બળ બીરા ||

સંકટ સે હનુમાન છુડાવે |

મન ક્રમ બચન ધ્યાન જો લાવે ||

સબ પર રામ તપસ્વી રાજા |

તીન કે કાજ સકલ તુમ સાજાં ||

ઔર મનોરથ જો કાંયી લાવે |

તસુએ અમિત જીવન ફળ પાવે ||

ચારો યુગ પ્રતાપ તુંમાંરહ |

હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ||

સાધુ સંત કે તુમ રખવારે |

અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા |

અસ વાર દિન જાનકી માતા ||

રામ રસાયણ તુમ્હરે પાસા |

સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમરેહ ભજન રામ કો ભાવે |

જનમ જનમ કે દુખ બીસરવેય ||

અંત કાલ રઘુબર પુર જઈએ |

જહાં જનમ હરી ભગત કહએઈ ||

ઔર દેવતા ચિત ન ધર્યો |

હનુમત સેયે સર્વ સુખ કરએઈ ||

સંકટ કટે મીટે સબ પેરા |

જો સુમેરે હનુમત બલબિરા ||

જઇ જઈ જઈ હનુમાન ગોસાઈ |

કૃપા કરો ગુરુ દેવ કે નાઈ ||

જો સાત બાર પાઠ કર કોઈ |

ચુટેહી બાંધી મહા સુખ હોઈ ||

જો યાહે પડે હનુમાન ચાલીસા |

હોયે સીધી સા કે ગોરેસા ||

તુલસીદાસ સદા હરી ચેરા |

કીજેયે નાથ હ્રીદયે મહા દેરા ||

દોહા

પવન્ત્નાયે સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ |

રામ લખન સીતા સહિત, હ્રીદયે બસુ સુર ભૂપ ||

1 ટીકા

Filed under Uncategorized

One response to “આજે કાળી ચૌદશ…

  1. કાળી ચૌદશ નાં આંજ્યાં , કોઈનાથી નાં જાય ગાંજ્યાં એમ અમારાં ગામડાના લોકો કહેતા એ યાદ આવી ગયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s