Oh God! Oh Lord of this life divine!

 

 

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે 
           Related imageઅમારા પૂ સુકન્યાભાભીશ્રીને બરોબર ૧૦ મહીના પહેલા જ  મળ્યા . ૯૦+ઊંમર છતા એકદમ સ્વસ્થ લાગતા આવકારવા અમારી પાસે આવ્યાં અને વ્હાલભર્યા આશીસ આપ્યાં. તેમણે તેમની જુની યાદો તાજી કરી. તેઓ માઉંટ કારમૅલ કોન્વેંટ અમદાવાદ અને રાજકોટની સાયન્સ કોલેજમા ભણતા.વાલોડમા લગ્ન ,બાદ તેમણે ગાયલું ગીત, ત્યારબાદની  અમદાવાદ , રાજકોટ,  મુંબઇ,નાગપુર,રાંચી અને દોહાની જીંદગી અને બી.એ.આર.સીની યાદો તાજી કરી ત્યારે અમને કલ્પના પણ નહીં કે તેઓ ૧૦ મહીના બાદ નહીં હોય…રાત્રે પડી ગયા,પગમા ફ્રેકચર,ફેફસામા એંમ્બોલીઝમ અને… તેઓ મૃત્યુ વિશે ચિંતન કરતા, ચિંતા નહીં.અમે તેમના  સફરના મુકામોને તેમની સાથે માણ્યા  અને અમારી સમજની ગ્રંથિઓને ઓગાળી.Inline image 1

Oh God! Oh Lord of this life divine!

Steer Thou clear this old boat of mine.

Old and worn out has this leaking vessel been,

Hard-hit by storms and turbulents unseen.

Away it twiddles being out of its gear;

Who but my Savior can steer it clear?

Help me, my Master! ere it wrecks and it sinks,

For twirling and hurling its ruin stands on brinks.

All drained and defeated come I to Thy door

In hope and good faith leaving all the worldly lure.

Lift me up, my Master! ere this mulish mind of mine

Takes back to old trends all sluggish and supine.

Leave me not uncared-for.

Oh! Make me ever Thine;

Take me up, up, me Lord!

My Savior Divine!moon

1 Comment

Filed under Uncategorized

One response to “Oh God! Oh Lord of this life divine!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s