દશ વર્ષ પહેલા…

૨૦૦૫ની ડીસેમ્બર૧૬મી ઓબીજીવાયએમ  સાથે ચર્ચા…અમારું સુચન હતું કે બાળકો મૅચ્યોર થાય બાદ જન્મ થાય તો સારું ત્યારે ડો એ એક બાળક પુરતા પોષણના અભાવમા તુરત સી સૅકશન ન કરીએ તો બચવાના ચાન્સ ઓછા છે અને અમે સંમતિ આપી.અહીં ટુ બી ફાધરને કેમેરા સાથે ઓપરેશન થીએટરમા આવવા દે! અર્ધા કલાકમાં ચિ ચિંતન બે બાબા લઇને બહાર આવ્યો.માની તબીયત બરોબર હોવાથી ઘેર રવાના પણ બાળકોના વજન યોગ્ય ન થાય ત્યાં સુધી માનું દુધ ઘેરથી હોસ્પી.માં…અને વજન બરોબર થતા ઘરમા રાખવાના તાપમાન , હ્યુમીડીટી, સ્ટરીલાઇઝેશનની ગોઠવણ કરી ઘેરા લાવ્યા અને આજે ૧૦ બર્ષના…!

ચિઅર્ણવ અને ૮મીનીટ નાનો અનેય આજે  ૧૦ વર્ષના થયા…તેઓને અનેકાનેક અભિનંદન અને શુભાશીસ. થોડી યાદગાર પળ… 3 4 7 12 13 21016

1 Comment

Filed under ઘટના, પ્રકીર્ણ, સમાચાર

One response to “દશ વર્ષ પહેલા…

  1. અમારા ત્રણે ય બાળકો સિઝેરિયન ! વિહંગ અને ઉમંગના જન્મ સમય વચ્ચે એક મિનિટથી પણ ઓછો ગાળો .
    જન્માક્ષર એક જ સરખા, પણ બેના સ્વભાવ સાવ જૂદા !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s