ગાંધીજીનો નિર્વાણ દિન …

કર્મ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મના ફળ છોડે તે ચઢે.’
જ્ઞાન – ‘સ્થિતપ્રજ્ઞ’  ગાંધીજીએ આશ્રમે-આશ્રમે અને નિશાળે-નિશાળે સ્થિતપ્રજ્ઞના લક્ષણો પાકા કરાવ્યાં
ભાવ‘સદ’ શબ્દ એ ગીતાનો સ્થાયી ભાવ છે.
અદ્દભુત માનવસૃષ્ટિ સર્જન  પરમ મહાસત્તાનો આ નિર્ણય છે
આત્મા એ સદભાવનાનું મૂળ છે . દેહભાવ એ જ અહંકાર- ચેતના  ‘ઉપદ્રષ્ટા’ અનુમંતા અહંકાર વડે ઢંકાયેલી છે. અનુમતિ – અંદરથી એક અવાજ આવે છે  ઉપદ્રષ્ટાનો સ્પષ્ટ અવાજ સાંભળી શકીએ એટલી સંવેદના આપણા અસ્તિત્વમાં આવે તો પાપ કરવાનું અશક્ય બની જાય. ચેતનાનો જે ભાગ અહંકાર વડે ઢંકાયા વગર ખુલ્લો રહી ગયો, બચી ગયો,
  એને જ ‘વિવેક’ કહેવામાં આવે છે. ગાંધીજી  ગીતા સાર
આ કાલદેવતા- કાલપ્રિયનાથ ની લીલા છે;  જો આપણે વિલિન થવાનું જ છે, મૃત્યુ નિશ્ચિત છે, આપણે પરમ ચેતનામાં ભળી જ જવાના છે – તો હે રામ હે રામ જ સત્ય. કસ્‍તુરબાએ જયારે ૨૨ ફેબ્રુઆરીના૧૯૪૪ના રોજ પુણેના આગાખાન સદનમાં જીવ છોડયો ત્‍યારે એમનું માથું પતિ મોહનદાસના ખોળામાં હતું. જયારે કસ્‍તુરબા છેલ્લી ક્ષણોએ કંઇક બીજુ બોલવા ગયા હતાં ત્‍યારે ગાંધીજીએ કહ્યું હતું કે રામના નામ જપો.

2 ટિપ્પણીઓ

Filed under ઘટના

2 responses to “ગાંધીજીનો નિર્વાણ દિન …

  1. કરકસર એ એમનો વીશેષ ગુણ હતો. લખવામાં તેઓ એક પણ શબ્દને બીનજરુરી વાપરતા નહીં. “કર્મ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મના ફળ છોડે તે ચઢે.’’ આ વાક્યમાં તેમનું લાઘવ બહુ સચોટતાથી કામ કરી ગયું છે. સાક્ષાત્ કર્મયોગીને કર્મ છોડવું તો પોસાય જ કેમ ? કર્મ તો છોડાય જ નહીં…..પણ ફળ છોડવાની વાતમાં જે ાનાસક્તીની વાત છે તે સચવાઈ છે…….

    મેં વાંચેલા–જોયેલા ગીતાભાસ્યોમાં સૌથી ટુંકો પરીચય ગીતાનો કોઈએ આપ્યો હોય તો બાપુએ. આખી ગીતાને એમણે એક જ શબ્દમાં મુકી ાાપી છે : “અનાસક્તીયોગ”!! તો આનાથી ટુંકો ને આનાથી વધુ સચોટ પરીચય ક્યાંય જોવા મળતો નથી.

  2. કર્મ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મના ફળ છોડે તે ચઢે.’

    મસ્ત વાત. ગમી ગઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s