શાયર અને ગીતકાર નિદા ફાઝલી ને શ્રધ્ધાંજલી

૧

જાણીતા શાયર અને ગીતકાર નિદા ફાઝલીનું આજે હૃદયરોગના હુમલાથી અવસાન થયુ છે. તેઓ ૭૮ વર્ષના હતા. પદ્મશ્રી અને સાહિત્‍ય અકાદમીથી સન્‍માનિત નિદા ફાઝલીએ ગઝલો, શાયરી તથા ફિલ્‍મો ગીતોમાં ધુમ મચાવી હતી. તેમનો જન્‍મ ૧ર ઓકટોબર ૧૯૩૮ના રોજ દિલ્‍હી ખાતે થયો હતો. મુળ તેઓ ગ્‍વાલિયરના રહીશ હતા.

ઉર્દુના મશહુર શાયર તરીકે તેઓ દેશ-વિદેશમાં જાણીતા હતા. તેમના પિતા પણ શાયર હતા. તેઓએ શિક્ષણ ગ્‍વાલિયરમાં લીધુ હતુ. નાની ઉંમરથી તેઓ લખવાના શોખીન હતુ. લેખન જ તેમનો જીવન મંત્ર હતો. નિદાનો અર્થ છે સ્‍વર એટલે કે અવાજ. તેમણે અનેક ફિલ્‍મો માટે પણ ગીતો લખ્‍યા હતા. જે અત્‍યંત લોકપ્રિય બન્‍યા હતા.

Hoshwalon ko khabar kya .. Jagjit Singh Live … – YouTube

https://www.youtube.com/watch?v=64eaPR31Nbw
Jul 11, 2007 – Uploaded by Sachin Gadekar

Hoshwalon ko khabar kya . … zindage kya chz hy …love it … wah wah…..jagjit s’b kya khoobsurat andaz

Kabhi Kisiko Muqammal Jahan Nahi Milta | Asha … – YouTube

https://www.youtube.com/watch?v=k82SZZaWgtU
Sep 30, 2015 – Uploaded by Gaane Sune Ansune

Movie:- Ahista Ahista (1981) Starcast:- Kunal Kapoor, Padmini Kolhapure, Shashikala, Nanda Song:- Kabhi

Kabhi Kisi Ko Muqammal Jahan Nahi Milta … – YouTube

https://www.youtube.com/watch?v=2LCCdwsBfIg karaoke
Oct 6, 2014 – Uploaded by Abhiraj Chouhan

તેઓએ રઝિયા સુલતાન માટે ગીતો લખ્‍યા હતા. તેઓએ દેશ-વિદેશમાં અનેક મુશાયરાઓ પણ યોજી દર્શકોની દાદ મેળવી હતી. તેમના લોકપ્રિય ગીતોમાં હોશવાલો કો ખબર કયા, બેખુદી કયા ચીજ હૈ… (સરફરોઝ), કભી કિસી કો મુકમલ જહાં નહી મીલતા (આહિસ્‍તા આહિસ્‍તા), તુ ઇસ તરહ સે મેરી જીંદગી મેં સામેલ હૈ… (આહિસ્‍તા-આહિસ્‍તા) વગેરે ગીતોએ એ જમાનામાં ધુમ મચાવી હતી. તેમની ગઝલ હર તરફ હર જગહ મેસુમાર આદમી, અપના ગમ લે કે કહી ઔર ન જાયા જાયે, દુનિયા જીસે કહેતે હૈ મિટીકા ખિલોના હૈ વગેરે પણ આજે પણ લોકોના મોઢે છે.

સૌજન્ય અકિલા ન્યુઝ

2 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના

2 responses to “શાયર અને ગીતકાર નિદા ફાઝલી ને શ્રધ્ધાંજલી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s