વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન.

https://i0.wp.com/45.media.tumblr.com/e284d203829af638813bd46e29d72951/tumblr_nvij5xX5101tzv1dpo1_1280.gif

૧૧૧

 

 

વસંતી પંચમી એટલે પ્રકૃતિ, પ્રેમ અને જ્ઞાનનું પર્વ વનસ્પતિ આદીમાં નવી કૂંપળો, નવાં પાન બેસવા લાગે છે. આ પર્વ, વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતીનું પણ પર્વ છે.દરેક લોકો પોતાના જ્ઞાનને વધારવા બુદ્ધિની દેવી મા સરસ્વતીનું પૂજન કરે છે………………………

દ્વાર ઉપર ટકોરા મોસમના,
ફૂલ ખીલ્યા છે સારી આલમના.

ફૂલની પાથરી દીધી કેવી ?
મૂલ મોંઘાં છે એની જાજમના.

આંગળી સ્હેજ એને અડકે તો –
સૂર વાગે છે એમાં સરગમના.

આપણે તો કદી રડી પડીએ,
ફૂલ હસતાં રહે છે કાયમના.

માનશો ! હર વસંતે યાદ આવે,
વાયદાઓ એ મીઠા વાલમના.

– યામિની વ્યાસ

 

૧૧૧૧

 

4 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ગીત, ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ, Uncategorized

4 responses to “વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન.

 1. જેમ કુદરતમાં વસંત એમ યૌવનમાં વેલેન્ટાઇન

 2. માનશો ! હર વસંતે યાદ આવે,
  વાયદાઓ એ મીઠા વાલમના.

  – યામિની વ્યાસ
  ………………
  સુશ્રી યામિનીબેન એટલે યામિનીબેન

  હળવેકથી ખૂબ જ ભાવથી ભરપૂર અભિવ્યક્તિ કરી દે….વાચક બોલે વાહ વાહ!

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s