नेति । नेति।

From: Suresh Jani <sbjani2006@gmail.com>

नेति । नेति।

Chirag Patel

whenever I see above, I always wonder that all these objects resemble a human body – vairaj or veerat purusha mentioned in our scriptures. blood vessels, blood cells, moving in veins/arteries and voids in a body etc. And we are like virus bodies on those cells😀

Bhagvat mentions that this universe is one cell of vairaj purush. We know that one human cell contains multitudes of bodies – DNAs one of those, every DNA is amino acid, every amino acid is C+H+…, every C or H has electrons/protons. All these have quarks, photons etc. So, earth is like an electron of a big vairaj purush body

2 Comments

Filed under Uncategorized

2 responses to “नेति । नेति।

  1. ઘણા સમય પહેલાં સુભાઈએ એક વીડીયો જેવું મોકલ્યું હતું જેમાં ઝાડના પાનની સુક્ષ્મ ફોટોગ્રાફી અને પાનથી લઈને ઝાડ, ભુમી, પૃથ્વીથી લઈને બ્રહ્માંડનાં મોટાં કરેલાં ચીત્રો બતાવેલાં. આ સુક્ષ્માતીસુક્ષ્મ ચીત્રોની ડીઝાઈન અને બ્રહ્માંડનાં મોટાં ચીત્રોની ડીઝાઈનમાં ગજબનું સામ્ય હતું !!! આ એક જાતની સમાન પેટર્ન જોયા પછી યથા પીંડે તથા બ્રહ્માંડેવાળી વાત સાવ સાચી લાગે જ. વીજ્ઞાન હજી પા પા પગલી કરે છે. એને પણ હજી બહુ વાર છે, સાચું જાણવાની. પ્રકાશની ગતી સાથે દોડવાની કલ્પના તો તેણે કરી છે પણ માનવમનની ઝડપને પ્રયોજીને એના પર સવારી કરવાનું આવશે તો ? આવશે ખરું ?!!
    યોગીઓએ માનવમનની ઝડપનો કદાચ ‘ઉપયોગ’ પણ કરી લીધો હોવાનું મારી શ્રદ્ધા કહે છે !!!

  2. Sharad Shah

    ભારતિય મનિષિઓએ બ્રહ્માંડના જે રહસ્યો શોધેલા તે દેહ, મન, બુધ્ધી, ચિત્ત અને અહંકારના સ્વાધ્યાયને આધારે શોધેલાં છે અને આજનુ વિજ્ઞાન પણ આધુનિક સાધનો દ્વારા જે કાંઈ શોધી શક્યું છે તેના પરિણામો ભારતિય મનિષીઓએ કરેલ સંશોધનોથી તદ્દન મળતા આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s