હનુમાન જયંતી

કષ્ટભંજનદેવ

શ્રી ગુરુચરણ સરોજ રજ,

નિજ મન મુકુર સુધારિ |

બરનઉં રઘુબર બિમલ જસુ,

જો દાયકુ ફલ ચારિ ||

બુધ્ધિ હિન તનુ જાનિ કે

સૂમિરૌ, પવન કુમાર |

બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,

હરહુ કલેસ બિકાર ||

જય હનુમાન જ્ઞાન ગુન સાગર |

જય કપીશ તિહુ લોક ઉજાગર ||

રામદૂત અતુલિત બલ ધામા |

અંજનિ પુત્ર પવનસુત નામા ||

મહાબીર બિક્રમ બજરંગી |

કુમતિ નિવાર સુમતિ કે સંગી ||

કંચન બરન બિરાજ સુબેસા |

કાનન કુંડલ કુંચિત કેસા ||

હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ |

કાંધે મુંજ જનેઉં સાજે ||

શંકર સુવન કેસરી નંદન |

તેજ પ્રતાપ મહા જગ બંદન ||

વિદ્યાવાન ગુની અતિ ચાતુર |

રામ કાજ કરિબે કો આતુર ||

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |

રામ લખન સીતા મન બસિયા ||

સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |

બિકટ રુપ ધરી લંક જરાવા ||

ભીમરુપ ધરિ અસુર સંહારે |

રામચંદ્ર કે કાજ સંવારે ||

લાય સજીવન લખન જિયાયે |

શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||

રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |

તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||

સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |

અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||

સનકાદિક બ્રહ્માદિ મુનીસા |

નારદ સારદ સહિત અહિસા ||

જમ કુબેર દિગપાલ જહાં તે |

કબિ કોબિદ કહિ સકે કહાં તે ||

તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |

રામ મિલાય રાજપદ દીન્હાં ||

તુમ્હરો મંત્ર બિભીષન માના |

લંકેશ્વર ભયે સબ જગ જાના ||

જુગ સહસ્ર જોજન પર ભાનુ |

લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |

જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||

દુર્ગમ કાજ જગત કે જેતે |

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે |

હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||

સબ સુખ લહૈ તુમ્હારી સરના |

તુમ રક્ષક કાહુ કો ડરના ||

આપન તેજ સમ્હારૌ આપે |

તીનો લોક હાંક તે કાંપે ||

ભુત પિશાચ નિકટ નહિં આવૈ |

મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસે રોગ હરે સબ પીરા |

જપત નિરંતર હનુમંત બિરા ||

સંકટ સે હનુમાન છુડાવૈ |

મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા |

તિન કે કાજ સકલ તુમ સાજા ||

ઔર મનોરથ જો કોઈ લાવે |

સોઈ અમિત જીવન ફલ પાવે ||

ચારો જુગ પરતાપ તુમ્હારા |

હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||

સાધુ સંત કે તુમ રખવારે |

અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |

અસ બર દીન જાનકી માતા ||

રામ રસાયન તુમ્હરે પાસા |

સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવે |

જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||

અન્ત કાલ રઘુબર પુર જાઈ |

જહાં જન્મ હરી ભકત કહાઈ ||

ઔર દેવતા ચિત ન ધરઈ |

હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||

સંકટ કટે મિટૈ સબ પીરા |

જો સુમિરૈ હનુમંત બલવીરા ||

જય, જય, જય, હનુમાન ગોસાઈ |

કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||

જો સતબાર પાઠ કર કોઈ |

છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||

જો યહ પઢૈ હનુમાન ચાલીસા |

હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||

તુલસીદાસ સદા હરિ ચેરા |

કીજે નાથ હદય મહં ડેરા ||

પવન તનય સંકટ હરન

મંગલ મૂરતિ રુપ |

રામલખનસીતા સહિત

હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||

|| રમાપતિ રામચંદ્ર કી જય ||

|| પવનસૂત હનુમાન કી જય ||

|| ઉમાપતિ મહાદેવ કી જય ||

|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||

|| બોલો ભાઇ સબ સંતન કી જય || અને અમારા ડૉ રાજેન્દ્રભાઇનો પ્રસાદ

“Yug sahastra yojan per Bhanu!
Leelyo taahi madhur phal janu!!

Here is a line in the Hanuman chalisa

“Yug sahastra yojan per Bhanu!

Leelyo taahi madhur phal janu!!
1 Yug = 12000 years
1 Sahastra = 1000
1 Yojan = 8 Miles
Yug x Sahastra x Yojan = par Bhanu
12000 x 1000 x 8 miles = 96000000 miles
1 mile = 1.6kms
96000000 miles = 96000000 x 1.6kms =
1536000000 kms to Sun
NASA has said that, it is the exact distance between Earth and Sun (Bhanu).
Which proves Hanuman ji did jump to Planet Sun, thinking it as a sweet
fruit (Madhu phal)..
It is really interesting how accurate and meaningful our ancient
scriptures are. Unfortunately barely recognized, interpreted
accurately or realized by any in one today’s time…
GAYATRI MANTRA”  the most powerful hymn in the world
Dr.Howard Steingeril,
an american scientist, collected Mantras, Hymns and invocations from
all over the world and tested their strength in his Physiology
Laboratory…
“Hindus’ Gayatri Mantra produced 110,000 sound waves /second…”
This was the highest and was found to be the most powerful hymn in the world.
Through the combination of sound or sound waves of a particular
frequency, this Mantra is claimed to be capable of developing specific
spritual potentialities.
The Hamburg university initiated research into the efficacy of the
Gayatri Mantra both on the mental and physical plane of CREATION…
The GAYATRI MANTRA is broadcasted daily for 15 minutes from 7 P.M.
onwards over Radio Paramaribo, Surinam, South America for the past two
years, and in Amsterdam, Holland for the last six months.
“Om Bhoor Bhuwah Swah, Tat Savitur Varenyam, Bhargo Devasya Dheemahi,
Dhiyo Yo Nah Pra-chodayaat !”
“It’s meaning:
God is dear to me like my own breath, He is the dispeller of my pains,
and giver of happiness.
I meditate on the supremely adorable Light of the Divine Creator, that
it may inspire my thought and understanding.”
This is information worth remembering and to know

“HOW WONDERFUL HINDU VEDAS ARE”શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામા નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાની વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્યક્તિ જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો ? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપયું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

3 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized

3 responses to “હનુમાન જયંતી

 1. હનુમાન સ્તુતિ

  મનોજવં મારુત તુલ્ય વેગમ

  જીતેન્દ્રીયમ બુધ્દ્ધીમતાં વરિષ્ઠમ

  વાતાત્મજ્મ વાનરયુથ મુખ્યમ

  શ્રી રામદુતમ શરણં પ્રપદ્યે

  (અર્થ-મન જેવા વેગવાળા, પવન જેવી ગતિવાળા ,જેણે ઈન્દ્રિયોને જીતી લીધી છે એવા ,

  બુધ્દ્ધીમાનોમાં શ્રેષ્ઠ,વાયુદેવના પુત્ર,વાનરોનાં ટોળાઓના નાયક,એવા શ્રી રામચન્દ્રજીના

  દૂત હનુમાનજીને શરણે હું જાઉં છું.)

  શ્રી હનુમાનજીની આરતી (વિડીયોમાં)

  નીચે આપેલ યુ-ટ્યુબ વિડીયોની લિંક ઉપર હનુમાનજીની આરતી સાંભળીને અને એની સાથે સાથે ગાન
  કરી મનને પાવન કરીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s